“વસાણુ” શિયાળો એટલે આરોગ્ય અને શક્તિનો સંચય કરવાની ઋતુ માનવામા આવે છે શિયાળાની ઋતુમાં લોકો અડદિયા, ખજૂર પાક, મેથી પાક જેવા વસાણાં બનાવીને નિયમિત ખાતા હોય છે.. તંદુરસ્તી લાંબો સમય જળવાય રહે છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. મરી, સૂંઠ, તજ, લવિંગ, તેજાના વગેરે જેવાં ઔષધિય તત્ત્વોના ઉપયોગથી બનતી વાનગીઓને આપણે શિયાળુપાક તરીકે ઓળખીએ છીએ. મેથી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે શિયાળા દરમિયાન સૌથી વધુ ડિમાન્ડ સાલમપાકની રહે છે.
મેથી પાક, ગુંદર પાક, ખજૂર પાક, અડદિયાંનું સેવન પણ શિયાળમાં લાભદાયી પુરવાર થઇ શકે છે. આ ઉપરાંત કચરિયું, તલની ચીકી, તલ પાક, મગફળી પાક, દાળિયા પાક, તલ-મમરાના લાડુ, કાટલું, બત્રીસુંવસાણું પણ હેલ્થ માટે લાભદાયી સાબિત થાય છે.ચીકી મુખ્યત્વે સિંગદાણા, તલ અને દાળિયાની બને છે. ચીકીમાં મોટા ભાગે ગોળ ઉમેરાય છે.
ઘરમાં જ રહેલી સામગ્રીઓથી બનતું એક શિયાળાનું સ્પેશ્યલ રેસીપી ખૂબ જ ઓછી વસ્તુઓમાં બની જાય છે અને તમારે માર્કેટમાંથી પણ કંઈ જ નહીં લેવું પડે અને આ વસાણા નો દરરોજ એક ટુકડો ખાવાથી તમને શિયાળામાં જે શરદી ઉધરસ અને શરીરના જે દુખાવો થાય છે પગ નો કમળનો ઘૂંટણનો તેમાં દવા લઈ જા વગર ખૂબ જ સારા એવા ફાયદા થશે તો આ વિડીયો તો ખૂબ જ ઉપયોગી થવાનો છે એન્ડ સુધી જરૂરથી જોજો અને તમે ચેનલ ઉપર નવા હોય તો આ વીડિયોની નીચે એક રેડ બટન આપેલું છે તેના ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવું એ બિલકુલ ફ્રી માં છે તો ચાલો હવે આપણે વસાણું બનાવવાની શરૂઆત કરીએ તેના માટે મેં અહીંયા 100 ગ્રામ જેટલું આદુ લીધેલો છે
આ દુનિયા આપણે આ રીતે છોલી લેવાનો છે ત્યારબાદ આ રીતે જે ઝીણા કાણા વાળી ખમણી હોય તેનાથી આપણે આદુને ખમણી લેવાનું છે મેં અહીંયા ખમણીનો ઉપયોગ કરેલો છે જો તમારી પાસે આટલો સમય ના હોય અને વધારે વસાણું બનાવવું હોય તો આદુના નાના નાના કટકા કરી અને તમે તેને મિક્સરમાં પણ પીસી શકો છો તો તમે જોઈ શકો છો મેં બધા જાદુ ને એકદમ સરસ રીતે ઝીણું ખમણી અને તૈયાર કરી લીધું છે ત્યારબાદ હવે આપણે આ રીતે પેન લઈશું અને તેમાં બે ચમચી જેટલું પહેલા તો આપણે એડ કરીશું ઘી સરસ રીતે ગરમ થઇ જાય ત્યારબાદ આદુને આપણે તેમાં એકદમ સરસ રીતે જે ખમણીને તૈયાર કર્યું છે તેને શેકી લેવાનું છે આ રીતે વસાણામાં આદુનો ઉપયોગ કરશો એટલે શરદી ઉધરસમાં તો ફાયદા થશે તેની સાથે સાથે શરીરના જે પણ દુખાવા હશે તેમાં પણ ખૂબ જ ફાયદો થશે અને આદુનો ટેસ્ટ આ રીતે તમે જો વસાણું બનાવીને ખાશો તો તેનો ટેસ્ટ પણ સરસ લાગે છે જે મોટા લોકોને તો ભાવે જ છે પરંતુ આ રીતે બનાવશો એટલે બાળકોને પણ ભાવશે તો હવે તમે જોઈ શકો છો બે થી ત્રણ મિનિટ પછી આપણું એકદમ સરસ રીતે ઘીમાં શેકાઈ ગયું છે તો આપણે તેને આ રીતે એક પ્લેટમાં કાઢી લઈશું. ત્યારબાદ હવે ફરી વખત સેમ પેનમાં આપણે એક થી દોઢ ચમચી જેટલું ઘી એડ કરીશું જેને આપણે એકદમ સરસ રીતે ગરમ થવા દેવાનું છે ઘી ગરમ થઈ જાય એટલે તેમાં આપણે અડધી વાટકી જેટલો ઘઉંનો લોટ એડ કરીશું અને અડધી વાટકી જેટલો મિલ્ક પાવડર એડ કરીશું બંનેને આપણે એકદમ સરસ રીતે ઘીમાં શેકી લેવાનો છે અને જો આ સમયે જરૂર લાગે તો થોડું વધારે પણ ઘી એડ કરી શકો છો મેં અહીંયા મિલ્ક પાવડર અને ઘઉંનો લોટ બંને અડધો અડધો લીધેલો છે જો તમારે ફક્ત ઘઉંનો લોટ એડ કરવો હોય તો એ રીતે પણ કરી શકો છો તો તમારે એક વાટકી જેટલો ઘઉંનો લોટ એડ કરવાનો તો તમે જોઈ શકો છો આપણો લોટ પણ હવે સરસ રીતે શેકાઈ ગયો છે તો આપણે આ રીતે તેને પ્લેટમાં કાઢી લઈએ ત્યારબાદ હવે ફરી વખત આપણે પેનમાં બે મોટી ચમચી જેટલું ઘી એડ કરીશું એ સરસ રીતે ગરમ થઇ જાય એટલે તેમાં એક વાટકી જેટલો આપણે ગોળ એડ કરીશું ગોળને પહેલા તો એકદમ સરસ રીતે આપણે મેસેજ કરી દેવાનો છે
આ રીતે તેને હલાવતા રહેવાનું જેથી કરી અને જે એકદમ સરસ રીતે મેલ થઈ જશે જો ગોળ સરસ રીતે મેલ થઈ જાય ત્યારબાદ તેમાં એક વાટકી જેટલું કોપરાનું એડ કરીશું. ત્યારબાદ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે જે લોટ શેકીને તૈયાર કર્યો છે તે લોટ એડ કરીશું અને લોટને પણ ગોળમાં એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે ત્યારબાદ હવે લાસ્ટ માં આપણે જે આ શેકીને તૈયાર કર્યું છે તે પણ એડ કરી દઈશું અને તેને પણ એકદમ સરસ રીતે છૂટું પડી અને મિક્સ કરી દેવાનું છે જેથી કરી અને બધા જ ફ્લેવર એકદમ સરસ રીતે ભળી જશે આ રીતે તેને હલાવતા રહેવાનું છે તો બેથી ત્રણ મિનિટ પછી તમે જોઈ શકો છો આ રીતે નો એક લચકો બની જશે ત્યારે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું. ત્યારબાદ આ રીતે ની એક ચોકી મેં લીધી છે તમારા ઘરમાં ચોકી ના હોય તો કંઈ પણ પ્લેટનો પણ ઉપયોગ કરી શકો છો તેમાં આ રીતે તેને ગરમ રીતે આપણે સ્ટ્રેટ કરી અને સરસ રીતે પાથરી દેવાનું છે જેથી કરી અને આપણે તેના જે પીસીસ કરીએ તે એકદમ સરસ રીતે થઈ જશે મેં અહીંયા તેને પતલુ પાથર્યું છે
જો તમારે ઝાડા પીસીસ કરવા હોય તો થોડું ઠીક પણ રાખી શકો છો કરીશું જે કરવા બિલકુલ ઓપશનલ છે અને હવે આપણે તેને 10 થી 15 મિનિટ માટે સેટ થવા માટે મુકીશું ત્યારબાદ જ આપણે તેના પીસીસ કરવાના છે તો 10 થી 15 મિનિટ થઈ ગઈ છે હવે આપણે ચેક કરી લઈએ એકદમ સરસ રીતે સેટ થઈ ગયું છે તો આ રીતે ચપ્પુની મદદથી આપણે તેના પીસીસ કરી લઈશું. તમારે જે પણ સાઈઝના કરવા હોય એ રીતે કરી શકો છો તો તમે પણ આ શિયાળાનું સ્પેશિયલ એકદમ સીએસટીની સાથે સાથે હેલ્ધી વસાણું ઘરે જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ઓછી સામગ્રીઓનો ઉપયોગ થાય છે અને તેની સાથે સાથે તેના ફાયદા તો બહુ જ બધા છે તો તમને મારી આ રેસીપી સારી લાગી હોય