500 ગ્રામ દૂધ લીધું છે તેને ગેસ પર ગરમ કરી લેવાનું. દૂધ ફૂલ ફેટનું જ લેવાનું છે જેથી નો ટેસ્ટ ખુબ જ સરસ આવશે દૂધ આ રીતે ઉકળે એટલે બે મિનિટ જેવું કાઢી રહેશો જેથી દૂધનું પાણી બળી જાય અને દૂધ સરસ બનીને રેડી થઈ જાય દૂધ ઉકળી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દૂધને પાણીમાં ઠંડુ થવા મૂકી દેવાનું અથવા તો વચ્ચે વચ્ચે હલાવ્યા કરવાનું જેથી અંદર દૂધમાં મલાઈ વડે નહીં દૂધ આ રીતના રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થઈ જાય એટલે એક બાઉલમાં કાઢી લઈશું થોડું દૂધ અને તેમાં એક ચમચી દહીં એડ કરી લેવાનું અને તેને ચમચીની મદદથી દહીંને દૂધમાં મિક્સ કરી લેવાનો તો સારી રીતે મિક્સ થઈ જાય એટલે આ મિક્સ કરેલા દૂધને આપણે બીજા દૂધમાં એડ કરી લઈશું અને તેને ચમચીની મદદથી હલાવી લઈશું અથવા તો બીજી રીતે આ રીતે વલોણીની મદદથી વલોવી લેવાનું દૂધને તો આ રીતે જે દૂધમાંથી દહીં બનશે ને એકદમ બજાર જેવું જેવું લચકા પડતું જ નહીં તૈયાર થશે જો બહાર બજારમાં મળે છે ને સેમ એ જ પ્રકારનું દહીં બનીને રેડી થઈ જશે તો હવે દૂધ ઉપર આપણે ઢાંકી દઈએ અને પાંચ છ કલાક પછી આપણે ચેક કરી લઈએ તો દૂધમાંથી સરસ દહીં બનીને રેડી થઈ ગયું છે
ઉપર મલાઈ પણ સરસ પડી ગઈ છે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ બહાર બજાર જેવું દહીં બનીને રેડી થઈ ગઈ છે તો આ મલાઈને તમે લઈ લઈ સાઈડ પર અને ફરી લસ્સીમાં ઉપયોગ કરી શકો છો પણ હું એ ઉપયોગ નથી કરવાની હું ડાયરેક્ટ જ લઈ લઉં છું. મિક્સિંગ બાઉલમાં આપણે દહીંને બધું એડ કરી લઈશું જો દહીં ખાટું હોય તો તમારે વધારે ખાંડ ની જરૂર પડશે પણ અહીંયા મારે દહીં મીડિયમ છે એટલે હું 200 g ખાંડ એડ કરી લેજો 500 ગ્રામ દહીંમાં 200 gm ખાંડ એડ કરવાની છે અને તેને વલોણીની મદદથી મિક્સ કરી લઈશું તો તમે ખાંડ અહીંયા દળેલી ખાંડ પણ લઈ શકો છો તો આ રીતે વલોણીની મદદથી મિક્સ કરવાથી લગતી સરસ બનીને રેડી થઈ જશે હવે મિક્સર જારમાં અથવા તો બ્લેન્ડ નહીં કરવાનું જો તમે મિક્સર જારમાં અથવા બેન્ડ કરશો
તો દહીંમાંથી છાશ બની જશે પણ આપણે આ રીતનું જોઈએ છે એટલે આપણે વલોણીથી જ એને મિક્સ કરીશું તો અહીંયા બેઝ રેડી છે તો હવે પહેલા મલાઈ રહેશે બનાવી લેશો તો મલાઈ નથી બનાવવા એક ક્લાસમાં થોડી ક્લસ્ટી એડ કરી લેવાની તેમાં બે ત્રણ ટીપા જેવું વેનીલા એસેન્સ એડ કરીશું બે ત્રણ ટુકડા બરફના એડ કરી લેવાના અને ફ્રેશ મલાઈ એડ કરી લેવાનું તો મેં તમને પહેલા કહ્યું એમ જો તમે પહેલા દહીંમાંથી મલાઈ કાઢી લો તે પણ આમાં એડ કરી શકાય પણ મારી પાસે ઘરની ફ્રેશ મલાઈ હતી એટલે તેથી હું એડ કરી રહી છું હવે તેમાં બીજું આપણે લખીને બેઝ એડ કરી લેશો. તો અહીંયા રેડી છે તો એના ઉપર અડધી ચમચી જેવી મને એડ કરી લઈશું અને તેને પિસ્તા અને બદામ સજાવી લઈશું તો હવે રજવાડી નથી એક કલાક પહેલા દૂધ ગરમ કર્યું હતું તેમાં બધા જ ડ્રાયફ્રુટ એડ કરી લીધા છે અને એમાં કેસર પણ એડ કરી લીધું હતું. હવે બધા ડ્રાયફ્રુટ ને આપણે મિક્સર જારમાં અધકચરા પીસી લેવાના છે તો ડ્રાયફ્રુટ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો બસ આ રીતનું અધકચરૂંટી થઈ જાય એટલું જ પીસવાનું છે
હવે રજવાડી લસ્સી બનાવવા ગ્લાસમાં થોડો આપણો લસ્સીનો બેઝ એડ કરી લેશો તેમાં બે ત્રણ ચમચી પીસેલા ડ્રાયફ્રુટ એડ કરી લેવાના એક ચમચી મલાઈ એડ કરી લેવાની. આ તો રજવાડી વસ્તી છે એટલે એમાં ડ્રાયફ્રુટ અને મલાઈ તો જાય જ બે ત્રણ બરફના ટુકડા એડ કરી લેવાના એક થોડી ઈલાયચીનો પાવડર એડ કરી લઈશું જેનાથી લખીને ફ્લેવર બહુ સરસ આવશે તે એડ કરી લઈશું બસ આ રીતે મિક્સ થઈ જાય એટલે આપણી રજવાડી લગતી રડી છે તો બની છે ને એકદમ મોઢામાં પાણી આવી જાય એવી રજવાડી લસ્સી તો એના ઉપર એક ચમચી ફ્રેશ મલાઈ એડ કરી લેવાની અને ડ્રાયફ્રૂટથી સજાવી લેવાની તો તમે આ રીતની રજવાડી લસ્સી ઘરે જરૂરથી બનાવજો તો એકદમ ઠંડી ઠંડી અને ઉનાળામાં પીવાની મજા પડી જાય એવી બંને લસ્સી બનીને રેડી છે