કેસર એનું એક નાનું તણખલું જીભ પર મૂકતાં આખી જીભ અડધી મિનિટમાં લાલ થઈ જાય અને ત્રણ કલાક સુધી સુગંધ આવે . એ જ રીતે એક જ નાનું તણખલું દુધમાં નાખો તો તરત જ દૂધ કેસરી કે લાલ થઈ જવું જોઈએ . આવું ન થાય તો એ બનાવટી કેસર હોવું જોઈએ . કાશ્મીરમાં કેસર – ચંદન વાટીને અડધી ચમચી લેપ દરરોજ ખાવામાં આવે છે . જેનાથી કોઈ દિવસ કેન્સર નથી થતું . નાનાં બાળકોને પણ રોજ ખવડાવવામાં આવે છે , જેથી તેમને તાવ નથી આવતો કે શરદી થતી નથી . લગાડવાથી
કેરડા : કેરડાનાં નાનાં ઝાડવાં થાય છે . એ મરૂભૂમિનું વૃક્ષ ગણાય છે . એ કાંટાવાળું ઝાડ છે . એને પાંદડાં હોતાં નથી . એનાં ફૂલ રાતાં હોય છે અને ચણી બોર જેવડાં ફળ આવે છે . ફળ પાકે ત્યારે લાલ થાય છે . લીલાં રંગના કાચાં ફળોનું અથાણું અને શાક થાય છે . એનાં ફળને પણ કેરડાં કહે છે . એ કડવા , તીખા , ગરમ , મળ રોકનારા , રુચિકારક , આફરો કરનાર , સ્વાદિષ્ટ પણ કડૂચા , કફ , વાયુ , આમ – ચિકાશ , સોજો , મળ – વાછૂટની દુર્ગંધ મટાડનાર છે . હૃદય માટે સારાં , હરસ – મસામાં ખુબ જ ઉપયોગી છે .
( ૧ ) કેરડાને સૂકવીને બનાવેલું એક ચમચી ચૂર્ણ દહીંમાં મેળવી ખાવાથી હરસ મટે છે .
( ૨ ) એકલું ચૂર્ણ ફાકવાથી સોજા અને ખંજવાળ મટે છે .
( ૩ ) જઠરાગ્નિ વધારનાર અને ગરમ હોવાથી વાતનાશક છે . કેરડાનું અથાણું બનાવી ઉપયોગ કરવો .
કેસરના ભેળસેળની ઘરગથ્થુ ચકાસણી :
મુખ્યત્વે કેસરના તંતુઓ પોતાનો રંગ ઝડપથી છોડતા નથી, જ્યારે કેસરના તંતુને પાણી ભરેલા ગ્લાસમાં રાખતા જો તે તેનો રંગ બદલે તો તે નકલી કેસર હોય છે. કેસરનો પાઉડર સહેલાઈથી ભેળસેળયુક્ત થઈ શકે છે, આ માટે હળદરના પાઉડરનો ઉપયોગ થાય છે. આ સિવાય અન્ય કેટલીક વસ્તુઓ પણ કેસરનું વજન વધારવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે જેમકે, મિનરલ અથવા વાનસ્પતિક તેલ અથવા ગ્લીસરીન ભેજનું પ્રમાણ વધારવું (પુરતુ સુકવવું નહિ). કેસરની ખરીદી કરતી વખતે તેના આઈએસએઓ સ્ટાર્ન્ડ્ડ (13૦ ડાદ્વાવદ્ત-3632)ની અવશ્ય ચકાસણી કરવી જોઈએ
બધી ઔશધીનો બાપ છે કેસર દરરોજ ખાશો તો અનેક બીમારી ભાગી જશે
- વર્ષો જૂની કે ન મટતી ઉધરસ ને મટાડવા માટેનું રામબાણ ઈલાજ | udharas no ilaj
- ઉપવાસ માટે ઉપયોગી રસોઈ ટીપ્સ | ફરાળી વાનગી માટેની ખાસ ટીપ્સ
- રોજ સવારે કરશો આ કામ તો જીમમાં ગયા વગર ઘટશે પેટની ચરબી અને વજન ઘટશે
- રોજનો પ્રશ્ન રસોઈમાં શું બનાવવું આ રેસીપી રોજ વારાફરતી બનાવો
- ઘરના દરેક નાના મોટી સમસ્યા માટે સ્માર્ટ ટીપ્સ તરત અજમાવો અને ફરક જુઓ!
