એન્ટી ઓક્સિડન્ટનો અંબાર આંમળાના ભરપુર ફાયદા અેકવાર અચુક વાચજો

0

એન્ટીઓક્સિડન્ટનો અંબાર આમળાં આમળાના રસમાં એક ખાસ ગુણ હોય છે જે એસ્ટ્રીંજંસી તરીકે ઓળખાય છે . આમળું મોંમાં મૂકતાં હેંત તેનો રસ આપણી લાળમાં રહેલાં પ્રોટીનનું અવક્ષેપન કરી નાખે છે

આમળાં : આમળાં મૂત્રલ , ઠંડાં અને રસાયન છે , ( ૧ ) મૂત્રમાર્ગની ગરમીમાં , અનિયમિત અને ખૂબ આવતા માસિકમાં , કોઠે ગરમી – રતવા હોય અને વારંવાર કસુવાવડ થતી હોય , ગર્ભસ્થ બાળકોને વિકાસ અટકી જતો હોય તો ૧ – ૧ ચમચી આમળાનું ચૂર્ણ , સાકર અને શતાવરીનું ચૂર્ણ મિશ્ર કરી રોજ રાત્રે જમ્યા પછી ફાકી જવું . ઉપર દૂધ પીવું તીખી , ગરમ , તી ચીજો , ગરમ મસાલો , અથાણાં , પાપડ બંધ કરવાં . ( ૨ ) આમળાં રસાયનું છે , અને એનાથી કોઈપણ રોગ મટાડી શકાય છે . નવા રોગોમાં તાજા આમળાં અને જૂના રોગોમાં સૂકાં આમળાં અસર કારક હોય છે .

પાળાનું ખમીઠું ગુણકારી Re Bઅને – એન્ટીઓકિસડનો ભંડાર એટલે ખામળા , અકાળે વૃદ્ધ થઈ ગયેલા વ્યવનઋષિને ચિર પુવાનીનું ૧૨દાન આપના૨ આમળાં સાચે જ અજાયબ ફળ કMી શકાય . રીયુવેદમાં એકમાત્ર આમળાંને જ યુવાની જાળવી રાખનાર પાવરફુલ એન્ટી એજિંગ ફળ ગણાવાયુ છે . આમળાં સ્વાદે મુખ્યત્વે ખાટાં તૂરાં , માં ચોખનું કરનારા અને અલ્પ માત્રામાં મધુ રાં અને કડછો મિશ્ર સ્વાદયુક્ત ઝોય છે . તેને સ્વભાવે ઠંડા પિત્ત કરના૨ો , જુલાબૂ લાવનારાં , રોગ ઝરનારાં , વિર્ય વધારનારાં , શારીરની પુષ્ટિ કરનારા અને આયુષ્પવર્ષ ગુણાવાયું છે . વિટામીન સીનો ભંડાર આમળાં સૌથી વધુ માત્રામાં દર ૧૦૦ આહાર વિહાર . પ્રતિ દવે als . oregaonal Econ ગ્રામ દીઠ ૬૦ @ મીલીગ્રામ વિટામીનું સી આપે છે . વિટામીન સી પાવરફલ એન્ટીઓક્સિડન્ટ છે અને એ જ આમળાં એન્ટીબો સિડન્ટનો ભંડાર ગણાય છે . કુદરતમાં મામળાં વિટામીન સીનો સોથી વધુ સમૃદ્ધ મોત છે . અંગ્રેજીમાં ખામળાને આખલા મોનલા કહેવાય છે કળિયાવાળાં ખેરી તરીકે ઓળખાય છે . એટલે ભારતનાં આ ફળને અંશે જમાં ઇન્ડિયન ગુઝબેરી એવું નામ મળ્યું છે . મી . 2 અને સિગરેટ પીનાં લો કોના તમાકુના નિકોટીન અને બીજાં પદાથાં શારીરમાં ઠલવાય

ભળીને હાનિકારક ફ્રી રેડિકલ્સની માત્રા વધારે . આ ફ્રી રેડિકલ્સ ધૂમ્રપાન કરતાં લોકોમાં કેન્સર અને ખેજિંગની પ્રક્રિયા ઝડપી બનાવે છે . ધુમ્રપાન કરતા લોકોમાં આમળાનાં રસના એન્ટીઓક્સિડન્ટ્સથી શું ફાયદો થાય જાણવા એક અભ્યાસ હાથ ધરાયો ધુમ્રપાન કરતા લોકોને રોજ નિષિ માત્રામાં આમળાનો જ્યુસ અપાયો પ્રયોગનાં અંતે જોવા મળ્યું કે મામળનાં જ્યુસ પીનારાં લોકોમાં જયુસ , ૨ાં લોકો કરતાં ૨ક્તમાં એન્ટીમો કિસાની માના નોંધ ઉચી હતી . દેશવિ છે . આમલીના ધૂમ્રપાન કરતો લો કોમાં ધૂમ્રપાનની હાનેિ કા૨ક અસ ૨ાંને ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે . આ જ રીતે પોલ્યુશન અને બીજા રોગોમાં કોષ ને થતી હાનિ નિવારવા અને સાજા થવાની પ્રક્રિયા ઝડપી બનાવવી આમળાં મહત્ત્વનો ભાગ ભજવી શકે છે . આમળાં ડાયાબિટીસ અને કૃદયરોગના દર્દીઓને ફ્રાયદો કરે કે કેમ જાણવ , પણ અમુક અપ , ગો થ૫ ,

આ પ્રયોગોમાં ડાયાબિટીસ અને લોહીની ૨બી વધુ હોય એવા દર્દીઓને આમળાનો રસ અને સત્ત્વ અમુક સમય ગાળા સુધી દરરોજ આપવામાં આવ્યા . આ પ્રયોગના અંતે જોવા મળ્યું કે આ મેળાનો ઉપયંગ કરનારા ડાયાબિટીસના દર્દીઓમાં ઉપયોગ ન કરનારા દર્દીઓની સાપેક્ષે ૨ક્તશર્કરાનું નિયંત્રણ વધુ સારું થયું હતું . જે દર્દીને તું કોલેસ્ટેરોલ લેવલ હતું તેમાં પરા આમળાના સેવનથી ઘટાડો જોવા મળ્યો . મામું , આમળાની હાઇપોગ્લા૫ સેમિક હાઇપોક લે સ્ટેરોલે મિક બંને અસરો સંશોધનોમાં પૂરવાર થઈ ચૂકી છે . આમળાંમાં જ ૧દ્ધ , વ્ય વિટામીન સારી માત્રામાં હોય છે . વિટામીન વિટામીન બી જૂ૫ ટેનીન અને અન્ય એન્ટીઓકિસ ડેટ પદાર્થો ભરપુર હોય ખામળામાં ટેનીનની ઉંચી મા માને લીધે તે સ્વાદે તૂરાં લાગે છે . આમ ળાના રસમાં એક ખાસ ગુણ હોય છે એસ્ટીંજસી ન થી ઓળખાય છે . માનવું મોંમાં મૂકત્તા શંતુ તેનો ૨સ આપતી લાળમાં રહેલાં પ્રોટીનું અવક્ષેપન કરી નાખે છે . આને લીધે આમળાં ખાધાં પછી માં ચોખ્ખું થઈ ગયેલું કે સૂકાઈ ગયેલું લાગે છે . | આમળાં ઔષધીય ગુણોથી ભરપૂર છે અને તે એક – બે નહીં પણ અનેક અતિઉપયોગી પદાર્થો ધરાવે છે આમળાંના આયુર્વેદમાં જે ગુણ ગવાયાં છે તેને આધુનિક વિજ્ઞાન પણ પુષ્ટિ આપે છે .

આમળા જીવાણુ વિરોધી ભરપૂર હોય છે . એટલે આમળાનો નિયમિત ઉપયોગ કબજિયાત દૂર કરે છે . આપણાં પાચનતંત્રને મળરહિત અને શુદ્ધ રાખે છે . આથી જ તો ત્રિફળા ચૂર્ણમાં હરડે અને બહેડા સાથે આમળાને પણ સ્થાન મળ્યું છે . આમળાં રક્ત શુદ્ધિકરણમાં મદદ કરે છે . આમળામાં રહેલાં એન્ટીઓક્સિડેટ્સ શરીરને ઘણાં પ્રકારના કેન્સરથી પણ બચાવે છે . આમળાં અસ્થમા , લોહીની

વધુ ચરબી અને વારંવાર ચેપી રોગોનાં સંક્રમણાનો ભોગ બનતા લો કોને પણ ફાયદો કરે છે . આયુર્વેદની અને ક દવાઓ માં આમળાના ચૂર્ણનો ઉપયોગ થાય છે . – આયુર્વેદમાં તો આમળાને ત્રિદોષહર , પણ કહેવાય છે , કેમ કે અમલ વાત પિત્ત – કફ આ ત્રણેય દોષોનું શમન કરે છે . ભોજમાં આમળાનો ઉપયોગ કે ભોજન પછી આમળાનો મુખવાસ , તરીકે ઉપયોગ ભોજનને સારી રીતે પચાવવામાં મદદરૂપ બને છે . આમળાં આખોનું તેજ વધારવામાં અને શરીરનાં ઝેરી દ્રવ્યોને ના કામ કરવામાં મદદ કરે છે . આમળાં બુદ્ધિવર્ધક ૨સાયણ કહેવાય છે . – આમળાં કાચાં , રસ કાઢીને , સૂકવીને , મુખવાસ તરીકે , પાવડર બનાવીને દાળ – શાક વગેરેમાં ઉમેરીને , . રચ્યવનપ્રાશ તરીકે , મીઠાં – હળદર વાળાં અથાણાં તરીકે કે ચ્યવનપ્રાશ બનાવીને કરી શકાય છે પણ શિયાળામાં આમળાનો નિયમિત ઉપયોગ અચૂક કરવો જ જો ઈએ . નાનાથી મોટાં દરેક ઉંમરની વ્યક્તિ આમળાનો ઉપયોગ કરી શકે છે . નાનાં બાળકોને આમળાં ખવડાવવાથી . તેઓ નાની મોટી બીમારીઓથી કુદરતી રીતે સુરક્ષિત રહે છે . ઘરની આસપાસ પણ આમળાનું વૃક્ષ ઉછેરી શકાય છે . આ વૃક્ષ મધ્યમ ઉંચાઈનું થાય છે જેને ખાસ માવજતની જરૂર રહેતી નથી . આમળાનું વૃક્ષ બારેમાસ લીલું રહેતું અને સુંદર ઘટાવાળું સુશોભિત દેખાય છે . ઘરની આસપાસ બીન ઉપયોગી વિદેશી વૃક્ષો વાવવાને બદલે આમળાં જેવાં ફળાઉ . અને સુંદર વૃક્ષો વાવવા ફાયદાકારક છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here