ગળો નો ઉકાળો સવાર સાંજ પીવાથી જઠારાગની પ્રદીત થઈ સર્વ પ્રકારના તાવ મટે છે. ગળો : ગળોના સેવનથી રિબાઈ રિબાઈને મરવાનું બનતું નથી . એનાં પાન મધુર હોય છે . આથી એનાં પાનનું શાક ખૂબ સ્વાદિષ્ટ લાગે છે , જે તાવમાં ઉત્તમ છે . ગળો તીખી , કડવી , પચી ગયા પછી મધુર , રસાયન , મળને રોકનાર , તુરી , ઉષ્ણ , પચવામાં હલકી , બળ આપનાર , જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર , ત્રિદોષજ્ઞ તથા આમ , તરસ બળતરા , પ્રમેહ , કોઢ , ઉધરસ , ૨ક્તાલ્પતા – પાંડુ , કમળો , કુષ્ઠ , વાતરક્ત , કૃમિ , વર , ઊલટી , ઉબકા , દમ , હરસ , મૂત્રકષ્ટ અને હૃદયરોગને મટાડનાર છે . ગળોનો રસ ત્રણ ચમચી અને ગળોનું ચૂર્ણ અડધીથી એક ચમચી સવારે , બપોર અને રાત્રે લેવું . કોઈ પણ વૃક્ષ પર ચડેલી ગળો ઔષધમાં વાપરી શકાય , પરંતુ લીમડા પર ચડેલી ગળો ઉત્તમ ગણાય છે .
તાજી લીલી ગળો મળે તો તેનો ઉપયોગ કરવો , નહિતર સૂકી ગળોનું ચૂર્ણ વાપરી શકાય . બજારમાં ગળોની ગોળી ‘ સંશમની વટી ‘ નામે મળે છે . સંશમની એટલે જે વધેલા દોષોને ઓછા કરે અને ઓછા હોય તો સમાન કરે , એની એક એક ગોળી સવાર , બપોર અને સાંજે લેવી જોઈએ . લીમડા , બાવળ કે આંબા પર ચડેલી ગળોની વેલ વધારે ગુણકારી ગણાય છે , તેમાં પણ લીમડા પરની શ્રેષ્ઠ . ગળોનું ચૂર્ણ એક ચમચી અને રસ બેથી ત્રણ ચમચી સવાર – સાંજ લઈ શકાય . આ જગતમાં એવી કોઈ જ વસ્તુ નથી , જે સમજણ અને પુરૂષાર્થવાળા માણસને પ્રાપ્ત ન થાય . – એડ્મન્ડ
( ૨ ) ગળોના રસ સાકર નાખી પીવાથી પીત્ત તરત જ મટે છે અને પિત્તથી થતી ઊલટી શાંત થાય છે ( ૩ ) ગળોન 2 ચમચી રસમાં બે ચમચી મધ નાખી પીવાથી ત્રણે ઘેપોથી થતી . શકે ( ૪ ) છાનો રસ અથવા ગળોનો ઉકાળો અડધો કપ સવાર – સાંજ પીવાથી અને માત્ર યુગના ભાત ૫૨ રહેવાથી મેઢમાં એકદમ ફાયદો થાય છે . ( ૫ ) ગળોના રસમાં મધ અથવા સાકર ” નાખી પીવાથી કમળો જલદી મટૅ છે . ( ૬ ) ગળ . અને ત્રિફળાના ઉકાળામાં મુંધુ • પીપરનું ચૂર્ણ નાખી સવાર – સાંજ પીવાથી સર્વ પ્રકારના કર મટે છે
આ પણ વાંચો: કફ વિકાર અને હેડકી થી છુટકારો પામવા વાંચવા અહી ક્લિક કરો
ઉનાળામાં તમારી ત્વચાને ચમકીલી બનાવવા માટે વાંચવા અહી ક્લિક કરો
ગળું ખરાબ થઇ ગયું હોય કે બોલવામાં તકલીફ થતી હોય વાંચવા અહી ક્લિક કરો
કોઈ જાતના એસેન્સ વગર ઘરે કુદરતી ફૂડ કલર બનાવવા માટેની ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો
જો તમને મુસાફરી દરમિયાન ઉલટી થતી હોય કે પછી કોઈ કારણ સર ઉલટી થાય ત્યારે તાત્કાલિક રાહત મેળવવા માટે ફક્ત આટલું કરો વાંચવા અહી ક્લિક કરો
શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા
ગંઠોડા : કંઠોડા જ ઢાગ્નિને પ્રદીપ્ત કરનાર , લઘુ , તીખા , ઉષ્ણ , ૨મ , પિત્ત કર ના૨ અને મળને ભેદનાર . તોડીને કાઢનાર છે . તે કફ , વાયુ , ઉદરરોગ , બરોળની વિકૃતિ , રીસ , ખાટું રો , કૃષિ , શ્વાસ ને લયમાં હિતાવરે છે , મગજની નિર્બળતા , ઉભોદ , વાતપ્રકોપ , પ્રસૂતાના રોગો , માસિક ઓછું આવવું , નિદ્રાનાર , ઉધરસ , શ્વાસ વગેરે માં . વિભિન્ન રીતે પ્રયોજાય છે . અનેક આયુર્વેદિક દવાઓમાં તે વપરાય છે . આજ ખાફરી અરુચિ , પેટમાં વાયુના ગોળી ચડવા વગેરે પેટની – પાચનની તક્લીફોમાં તેમ જ ઉપરોક્ત રોગોમાં ગંઠોડાનું પા ચમચી ચૂર્ણ બે ચમચી મધમી મિશ્ચ કરી સવાર – સાજં ચાટી જવું ,
રાત્રે સારી ઊંઘ માટેની કેટલીક ટિપ્સ અપનાવો
આજ સાંજના મેનુ માં બનાવો ચટાકેદાર મિસળ પાઉં (Misal Pav)
આ મહિલાઓની મનપસંદ વાનગીનું નામ શું છે ? વાનગીના નામ પર ક્લિક કરો
આ બધી તકલીફો શાંત થઈ જશે . લો બી . પી , અને હદયરઝ . માં પણ આ ઔષધ ચાર ફાયદ . કરે છે . ગાજર : બાજ ૨ માંથી વિટામિન્મ ‘ એ ‘ મળે છે , જે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે . દરરોજ એક કપ રાંધવાં ગાજ૨ ખાવાં જોઈએ . રાંધવાથી ગાજરના કડક કોષો ન૨૫ અને સુંવાળા બને છે . તેથી ગાજ ર માંથી મુળતાં પોષ્ટિક તત્વો શરીર માં બરાબર શોષાય જાય છે અને તેનો પુરે પુરો લાભ આપણે મેળવી શકીએ છીએ . ગાજર મધુર , સહેજ કડવાં , તુરાં , નદી , ઉષ્ણ , અગ્નિને પ્રદીપ્ત કરનાર અને પચવામાં હલકાં છે . એ ઝાડીની રોકનાર , ૨કતપિત્ત , હરસ , સંગ્રહણી , વાયુ , કફ , ઉક્તાલ્પતા અને રતાંધણાપણાને મટાડે છે . સોજો આવ્યો છી ?
તો નમક અને ખટાશ વગરનુ , ગાજ૨નું શોક દરરોજ ખાવાથી લાભ થાય છે , માાસ અને હેડકીમાં , ગાજરના રસ ” પાંચ – સાત ટીપાં નાકમાં નાખવાથી લાભ થાય છે . ઘી કે તલના તેલમાં ગાજરનું શાક દાડમનો રસ નાખી ને સાથે ખાવાથી હરસ મટે છે , મોય ભાગના માણસો જે રીતે ખા ખા કરે છે એ જોતા માણસનું શરીર તો જાણે હાવતી ૧ કચરા પેય છે – ડૅ . ભમગરા .
રાત્રે સૂતા પહેલા લવિંગ ખાવાથી થાય છે અનેકગણા ફાયદા વાંચવા અહીં ક્લિક કરો
આ પણ વાંચો : ૯૦ દિવસ સુધી નિયમિત ખાલી પેટે રસ પીવાથી કોલેસ્ટ્રોલ ઘટી જશે વાંચવા અહીં ક્લિક
૦ દિવસમાં ૩ કિલો વજન ઓછું કરવા રોજ સવારે ઊઠીને એક કપ આ સૂપ પીવો
શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા
આ પણ વાંચો: અઢળક સમસ્યાને જડમૂળથી દૂર કરે છે ચીકુ વાંચવા અહી ક્લિક કરો
ગજપીપર : ચવકના ફળને ગજપીપર કહે છે . તે તીખી , વાયુ તથા કફ હરનારી , જ ઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર , તેમ ઉપણ હોવાથી અતિસાર , શ્વાસ , કંઠના રોગો અને પેટના કૃમિઓ – મટાડે છે . લીંડીપીપર ફરતાં ગજ પીપ૨ થોડી મોટી હોય છે અને બંનેના ગુણોમાં પણ બહુ થોડું અંતર રહેલું છે . ગરમાળો : ગરમાળો ૧૮થી ૨૫ ફૂટનું ઝાડ છે . તેને જાંબુ જેવાં પણ તેનાથી મોટાં અણીવાળાં , એક બાજુ સુંવાળાં અને બીજી બાજુ ખરબચડાં પાનું થાય છે . ઉનાળામાં પીળા રંગનાં પુસ્કળ ગુચ્છાદાર કુલ આવે છે , ફૂલ ખરી પડી લાંબી લીલા રંગની શીગો આવે છે , જે અંગુઠાથી પણ વધુ જાડી અને દોઢથી બે ફૂટ લાંબી હોય છે . તે જતાં પા કી સુકાઈને કાળી પડી જાય છે . તેની અંદરનો માવો સૂકાઈ જઈને બી છૂટાં પડી જતાં ધૂઘરાની જે ન આ શીંગો ખખડે છે . આ માવો મીઠો હોય છે . એને ગરમાળાનો ગોળ કહે છે . આ ગોળ મળશોધક છે . તે પેટમાં ગડગડાટ કરતો નથી .