શિયાળામા સ્વાસ્થ્યવર્ધક માટે દરરોજ પીવો આ જયુશ અનેક બીમારીઓ રહેશે દૂર

0

પથરી – 1 ચમચી આમળાના રસમાં કપ મૂળાનો રસ મિક્ષ કરીને પીવાથી પથરી દૂરથાયછે .

વજન ઘટાડવા માટે રોજ આમળાનો રસ પીવાથી મેટાબોલિઝમ ઈમૂવ થાય છે અને વજન ઓછુંકરવામાં મદદ મળે છે .

ડાયજેશન માટે રોજ રાતે 2 ચમચી આમળાનો રસપીવાથી ડાઈજેશન સારું રહે છે .

સ્ક્રીન સમસ્યા અડધો કપ આમળાનારસમાં ચમચી મધમિક્ષ કરી પીવાથી ચહેરાની ચમક વધે છે અને ખીલ દૂરથાયછે .

યુરીન। પ્રોબ્લેમ માટે આમડાના રસમાં ડાઈયૂરેટિક ગુણ હોય છે . આ યૂરિન સંબંધી પ્રોબ્લેમથી બચાવવામાં મદદ કરે છે .

પિરિયડ સમસ્યા – દિવસમાં 3 વાર2-2 ચમચી આમળાના રસને કેળા સાથે લેવાથી પીરિયસ સંબંધી પ્રોબ્લેમમાં રાહત મળે છે .

ડાયાબીટીસ – આમળના રસમાં મધ અને હળદર મિક્ષ કરીને પીવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે .

મોંમા ચાંદા – દિલ્હસમાં 2 વાર આમળાનો રસ પીવાથી મોંના ચાંદા ઠીક થઈ જાય છે .

આંખોની રોશની રોજ દિવસમાં વાર ચમચી આમળાનો રસ પીવાથી આંખોની રોશની વધે છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here