વિટામિન B12 ની ઉણપ છે કેપ્સૂલ લેવાની જરૂર નહી પડે કરો આ સરળ ઈલાજ

વિટામિન B12 ની ઉણપ છે ? આપ ચુસ્ત શાકાહારી છો ?? તો સરળ ઈલાજ …

વિટામિન B 12 માટે 100g દેશી ગોળ 20g ધાણા પાવડર 1 ચમચી ગાયનું ઘી મિક્સ કરી પાયો કરવો..પકાવવું અને બોરના ઠળિયા જેટલી નાની ગોળી બનાવવી.પછી જમતા પહેલા સવાર સાંજ એક એક ગોળી ચૂસવી . આમ કરવા થી લાળ પડવાનું ચાલુ થશે અને આ લાળ ખોરાકમાં ભળયા બાદ કુદરતી રીતે વિટામિન B12 આપણું શરીર પોતે બનાવતું થઈ જશે . ગોળી ચુસાઈ ગયા બાદ તરત જમવા બેસવું

Leave a Comment