રોજ આ ફળ ખાશો તો 15 તકલીફો થશે દૂર

એન્ટી એજિંગ કેળામાં વિટામિન સી હોય છે . તેને ખાવાથી સ્કિનનો ગ્લો વધે છે અને કરચલીઓ દૂર રહે છે .

ડાઈજેશન કેળામાં ભરપૂર ફાયબર હોય છે . જેથી તેને ખાવાથી પાચન સારું રહે છે.કબજિયાત અને એસિડિટીની પ્રોબ્લેમ થતી નથી .

નબળાઈ કેળાખાવાથી ઈન્સ્ટન્ટ એનર્જી મળે છે . રોજ કેળા ખાવાથી શરીરમાં રહેલી નબળાઈ દૂરથાયછે .

એનિમિયા કેળામાં સારી માત્રામાં ડાયટરી ફાયબર હોય છે . જે બ્લડમાં હીમોગ્લોબિનનું લેવલ વધારે છે . તેનાથી એનિમિયાની પ્રોબ્લેમ ર થાયછે .

હેલ્થી હાર્ટ કેળામાં ભરપૂર ફાયબર , પોટેશિયમ , કેલ્શિયમ , વિટામિન સી અને બી 6 હોય છે . જેથી રોજ તેને ખાવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે અને હાર્ટ ડિસીઝનો ખતરો દૂર રહે છે .

મમરા કેળામાં વિટામિન બી 6 સારી માત્રામાં હોય છે . જે બ્રેન ફંક્શનને સુધારે છે અને મેમરી તેજ બનાવે છે .

બ્લડપ્રાર કેળામાં ભરપૂર પોટેશિયમ હોય છે . જેથી તેને ખાવાથી બોડીમાં સોડિયમ બેલેન્સ જળવાયછે . જેનાથી બીપી કંટ્રોલમાં રહે છે .

યૂરિનરી ઈલેક્શન આમાં રહેલાં મેગ્નેશિયમ અને પોટેશિયમયૂરિનરી ઈન્ફેકશન ખતરો દૂર કરે છે .

સ્ટ્રેસ- કેળામાં રહેલુંટિપ્ટોફેન નામનું તત્વમૂડ સારો રાખવામાં મદદ કરે છે . તેને ખાવાથી સ્ટ્રેસ દૂરથાયછે .

ઈમ્યુનિટી- કેળામાં રહેલાં કેરોટીનોઈડ્ઝ બોડીની ઈમ્યુનિટી વધારવામાં મદદ કરે છે . તેને ખાવાથી શરદી ખાંસી અને ઈન્સ્ટ્રક્શન સામે રક્ષાણ મળે છે .

હેલ્થી હાડકાં -આમાંથી મળતું કેલ્શિયમ હાડકાંઓને હેલ્થી રાખવામાં મદદ કરે છે . તેને ખાવાથી મોટી વયે પણ હાડકાં મજબૂત રહે છે .

હેલ્થી દાંત કેળામાં ભરપૂર ફોસ્ફરસ હોય છે . જેદાંતને મજબૂત રાખે છે અને ઓરલ ડિસીઝનો ખતરો દૂર કરે છે .

Leave a Comment