આ 10 વસ્તુઓની છાલ ફેકસો નહી કરો આ પ્રયોગ અનેકગણા ફાયદા થશે

દાડમની છાલ દાડમની છાલને પીસીને તેને સ્કામાં લગાવો અને અડધા કલાક બાદ ધોઈ લો . આનાથી વાળખરતાં બંધ થશે અને વાળ ચમકીલા બનશે .

કાકડીની છાલ કાકડીની છાલને સૂકવીને પીસી લો . પછી તેમાં થોડાં ટીપાં ગુલાબજળના મિક્ષ કરી આપેસ્ટ ચહેરા પર લગાવો . તેનાથી ગગોરો થશે અને ટેનિંગ દૂર થશે

ચોખાનું પાણી વાળ ધોવા માટે ચોખાનું પાણી કંડીશનરનું કામ કરે છે . સાથે જ તે વાળની ચમકબરકરાર રાખે છે

કેળાની છાલ કેળાની છાલના અંદરના ભાગથી ચહેરા પર મસાજ કરી પાણીથી ચહેરો ધોઈ લો . આ ઉપાય કરવાથી ખીલ દૂરથવાલાગશે

ચાનું પાણી મેંદીમાં ચાનું પાણી મિક્ષ કરી વાળમાં લગાવવાથી વાળ હેલ્થી બને છે અને શાઈનકરે છે

પાઈનેપલ પલ્પ પાઈનેપલનો જ્યુસ બનાવ્યા બાદજેપલાબચે છે તેને ચહેરા પર લગાવવાથી ચહેરાની કાળાશ દૂરથાયછે

.લીંબુની છાલ લીંબુની છાલપર બેકિંગ સોડા લગાવી તેને ઘડપણ ઘસવાથી દાંતની પીળાશ દૂરથાયછે .

આમલીનું પાણી આમલીમાં ડાયટરી ફાયબર હોય છે . જેથી તેનું પાણી પીવાથી ડાઈજેશન સારું રહે છે

બટાકાની છાલ બટાકાની છાલમાં એન્ટીબેક્ટરિયલ ગુણ હોય છે . જેથી ઝેલાપરતેની છાલલગાવવાથી રાહત મળે છે .

ડુંગળીની છાલ ડુંગળીની છાલમાં એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે . જેનાથી . મસાજ કરવાથી સોજો અને દુખાવામાં આરામ મળે છે

Leave a Comment