ભાંગરો : અતિ ભીનાશવાળી જમીનમાં ઉગનાર ભાંગર આપણા દેશમાં બધે જ થાય છે , આ અતિ ઉપયોગી ભોગરાને નકામું પાસ ગણી ખેતરમાં થી કાઢી નાખવામાં આવે છે , ભાંગરો ચોમાસોમાં ખાડા – ખાબોળિયા તેમ જ પાણીવાળી જમીનમાં બધે જ ઊગી નીકળે છે , અને પાણી મળતું રહે ત્યાં બારે માસ રહે છે . તેના છો એડષોપી એક ફૂટ ઊંચી , પાન સોર્ષસામો , ખરછટ ખાછી છાંટવાળી , પાર પ ૨ દાંતાવાળી અને લહેરિયાવાળી હોય છે , તેનો ફૂલ સફેદ અને હળ કાળો ક્ષય છે , છોડ સૂકાયા પછી ખાળા પડી જાય છે , એની ત્રણે જોત થાય છે , સફેદ , પીળો તથા કાળો , એનો પોન ક ૨ કરી ખાવાળો , ભોલાના આકારનો અને દાડમ જેવો જ હોય છે , એનો છો , બેથી અઢી ફૂટ ઊંચો હોય છે , એ મોટે ભાગે ચોમાસામાં તળાવ , નીચ કે નદીનાળા આગળ ઊગી નીકળે છે , ૫૫ તરીકે ભાંગરાનો ૨ સ વપરાય છે , એનો રંગ કાળા ભમરા જેવો હોવાથી તેથી તે ભમરા જેમ હું નાતો હોવાથી એને ભૃગરાજ કહેવામાં આવે છે , ભાંગરો સ્વાદમાં તીખો , તીઠ્ઠા , ગરમ , રુટ , કફ અને વાયુને હરનાર , વાળ માટે ગુણકારી , ૨ સાયણ અને બળ આપનાર છે .
તે શ્વાસ , ઉધરસ , આમ , કૃદ્ધિ , સોજા , પાંડુ -૨ ક્તાલ્પતા , કોઢ , ઉંદરી , ખોડો તથા શિરઃશૂળ મટાડે છે એ કૃમિન રસાયન , પૌષ્ટિક તથા પિત્તશામક છે , તે નેત્ર તથા કેશ માટે ઉત્તમ છે , ત્વચા , દાંત તથા શિરોરોગ મટાડે છે . ભાંગરાનો રસ યકૃત અને બરોળની તકલીફ , અજીર્ણ , હરસ , આમવાત , મસ્તકશૂળ વાળ સફેદ થવા , ચામડીનાં દર્દો વગેરે મટાડે છે , એનાં પાન તથા થડનું પાણી પીવાથી આંખનું તેજ વધે છે , વીર્યબળમાં વધારો થાય છે , ઉધરસ તથા સળેખમ મટે છે , કોઢ , આંચકી કે અપસ્માર , વધરાવળ , છાતીનો દદોં વગેરેમાં પણ ઉપયોગી છે ,( ૧ ) અજમા સાથે લેવાથી પિત્તનું જોર નરમ પડે છે , ( ૨ ) ભાગરાના કોગળા કરવાથી દાંતની તકલીફ મટે છે ,ઓષધો આરોમ ગીતા 9 ( ૩ ) ભાંગરાનો પાન , જાયફળ , વાવડિંગ , ચિત્રક , તણેર , ગંઠોડા , તલ , શંખાવલી , અસિંદરી , ૨ ક્તચંદન , , લવિંગ , કપુર , ઓબળો , મરી , પીપર , તજ , એલચી , નાગકેસર દરેક ૨૦ ૨૦ ગ્રામનું બારીક ચૂર્ણ બનાવી તેને ભાંગરાનો રસની ભાવના આપવી , આ ચૂર્ણ પેટના અનેક રોગો મટાડે છે . હરસ અને યકૃતના રોગો પણ ટાડે છે . ( ૪ ) ભાંગરો , શંખાવલી , બ્રાહ્મી , અંધેડો , માલકાંગણી , ઉપલેટ , હરડે , આમળાં , ગુગળ , જળ , વજ , અને ગરમાળાનો ગોળ દરે ક ૧૦-૧૦ ગ્રામનું ચૂર્ણ બનાવી તેને ભાંગરાના , અંધેડાના અને ‘ કાશ્રીના રાની ભાવના જી . નાની નાની ગોળી બનાવવી , એનાથી ઉન્માદ , અપસ્માર , બાળકીનું ઊંઘમાંથી ઝબકીને જાગી જવું . ળિયુ , મગજનું અસ્થિરપણું વગેરે વ્યાધિઓમાં રાહત થાય છે . આ ગોળી ગાયના તાજ અર્થ અથવા પ્રટેજ મ કરેલા ઘી સાથે લેવી . દિવાળી વખતે ભાંગરાનો છોડ મૂળ સહિત ઉખેડી , છાંયડામાં સુકવી , બૂરું ખાદી વાટીક ચૂર્ણ બનાવવું
. ( ૫ ) ભાંગરાનો પા ચમચી રસ એક કપ જેટલા દૂધમાં નાખી સવાર – સાંજ પીવાથી કફના રોગો શાંત થાય છે અને મેલેરિયા પછી વધી ગયેલી બરોળ મૂળ સ્થિતિમાં આવી જાય છે જી જવર મટે છે . આ ઉપચારયોગ ૧૦ થી ૧૫ દિવસ કરવો , ( ૯ ) પાથી અડધી ચમચી ભાંગરાનું ચૂર્ણ પાણી સાથે લેવાથી લીવર અને બરોળના રોગો , કમળો , હરસ અને ઉદર રોગોમાં ફાયદો થાય છે . ( ૭ ) અડધી ચમચી ભાંગરાનો રસ એક ગ્લાસ દૂધમાં સવારે અને સાંજે ૧૫-૨૦ દિવસ પીવાથી કફના પ્રકોપથી થતા રોગો , જીર્ણ મેલેરિયા અને બરોળની વૃદ્ધિવાળી ઘણા સમયનો જીર્ણજવર મટે છે . ( ૮ ) અડધી ચમચી ભાંગરાનો રસ બે ચમચી ઘીમાં મિશ્ર કરી સવાર – સાંજ ચાટવાથી બેસી ગયેલો અવાજ ખૂલી જાય છે . ( ૯ ) નિત્ય યુવાન રહેવા માટે રોજ રાત્રે અડધી ચમચી ભાંગરાનો રસ , એક ચમચી ઘી અને દેઢ ચમચી સાકર એક ગ્લાસ દૂધમાં નાખી પીવું . ( ૧૦ ) ભાંગરાનો રસ મધ સાથે ચાટવાથી છાતીમાં ભરાયેલો કફ છૂટો પડે છે ( ૧૧ ) ભાંગરાનું ચૂર્ણ અડધી ચમચી અને કાળા તલ બે ચમચી ભેગા વાટી ઘી સાથે ચાટવાથી સારી શક્તિ આવે છે . લીવર કામ ન કરતું હો ય , વારંવાર ઝાડા થઈ જતા હોય તો આ ઉપચાર કરવો . પૈસા હાથ કે પગ જેવા છે . વાપરતા રહો , નહીં તો એનો ઉપયોગ નહીં રહે . – હેન્રી ફોર્ડ
ભાંગરાનું તેલ : ભાંગરાનો રસ અઢી લીટર , મેંદીના પાન ૨૫૦ ગ્રામ , ગળીનાં પાન ૨૫૦ ગ્રામ , આમળાં પ 0 ગ્રામ , જેઠી મધ ૧૨૫ ગ્રામ , જટામાંસી ૨૫૦ ગ્રામ , બધાં ઔષધોને બારીક વાટી ભાંગરાના રસમાં મેળવવાં . મળી શકે તો વાટેલી બ્રાહ્મી ૨૫૦ ગ્રામ મેળવી એમાં તલનું તેલ દોઢ કિલો નાખી ધીમા તાપે પકાવવું પાણીનો ભાગ ઊડી જાય અને તેલ બાકી રહે ત્યારે ઉતારી ઠંડુ પાડી ગાળી લેવું . તેમાં વાળો , સુખડ – ચંદન , કપુર પૈકી કોઈ પણ એકનો જરૂર પૂરતો પાઉડર નાખી થોડા દિવસ રાખી ગાળી લેવું , જેથી જરૂરી સુગંધ આવશે , એ માથામાં નાખવા વપરાય છે ,