ખાદ્ય પદાર્થમાં થતી ભેળસેળ અને તેની ઓળખ કેવી રીતે કરશો વધુમાં વાંચો અને શેર કરો

ભેળસેળ એ એક …..એવી પ્રક્રિયા છે જેમાં ખોરાકની ..ગુણવત્તા ઘટાડવામાં આવે છે ને ખરાબ .. વસ્તુ ઉમેરીને અથવા જરૂરી તત્વો ….કાઢી લેવામાં આવે છે.ઉદાહરણઃ દૂધમાં પાણી ઉમેરવું. દૂધમાંથી ચરબી કાઢીલેવી. લાલ મરચામાં પાવડર, ઇટનો ભૂકો ઉમેરવો. ધાણા જીરના પાવડરમાં લાકડાનો વ્હેર ઉમેરવો.  ભેળસેળ કરતાં તત્વોનું વર્ગીકરણતે બે રીતે થાય છે. 1. અજાણતા થઇ જતી ભેળસેળ 2. ખોટા હેતુથી કરાતી ભેળસેળ.

ભેળસેળ એ એક …..એવી પ્રક્રિયા છે જેમાં ખોરાકની ..ગુણવત્તા ઘટાડવામાં આવે છે ને ખરાબ .. વસ્તુ ઉમેરીને અથવા જરૂરી તત્વો ….કાઢી લેવામાં આવે છે.ઉદાહરણઃ દૂધમાં પાણી ઉમેરવું. દૂધમાંથી ચરબી કાઢીલેવી. લાલ મરચામાં પાવડર, ઇટનો ભૂકો ઉમેરવો. ધાણા જીરના પાવડરમાં લાકડાનો વ્હેર ઉમેરવો.  ભેળસેળ કરતાં તત્વોનું વર્ગીકરણતે બે રીતે થાય છે. 1. અજાણતા થઇ જતી ભેળસેળ 2. ખોટા હેતુથી કરાતી ભેળસેળ.

 મસાલામાં થતી ભેળસેળ ઓળખવા માટેની સાચી ટીપ્સ | ઘરે બેઠા ઓળખો અસલી છે કે નકલી વાંચવા માટે અહી ક્લિક કરો

ખાદ્ય પદાર્થમાં થતી ભેળસેળ અને તેની ઓળખ કેવી રીતે કરશો વધુમાં વાંચો અને શેર કરો

ખોરાકનું નામ: ઘી/માખણ, 

ભેળસેળ કારાતુ તત્વ: વનસ્પતિ,  છૂંદેલો બટાકો, શક્કરીયું તથા બીજા સ્ટાર્ચ પદાર્થો  

શોધવાની સાદી પદ્ધતિ: એક ચમચી ઘી/માખણ લો. તેને એક ટેસ્ટ ટયુબમાં લઇ ઓગાળી દો અને તેની અંદર જલદ એચ.સી.એસ. એસીડ નાખો. પછ તેમાં ચપટી ખાંડ નાખો. બરાબર હલાવો અને પાંચ મિનિટ સુધી રહેવા દો. નીચેના ભાગમાં લાલ રંગ જોવા મળશે. તો તે ભેળસેળવાળુ છે.  એક ટેસ્ટટયુબમાં ઘી/ માખણને ઓગાળી લો અને તેમાં આયોડીનનું એક ટીપું નાખો અને હલાવો. ભૂરો રંગ જોવા મળશે. તો તે ભેળસેળવાળુ છે.  

ઘીમાં બટેટાનો માવો: કાચના નાના વાટકામાં બે ચમચી ઘી નાખો. તેમાં બે ટીપા ટિંક્ચર આયોડિન નાખો જો ભેળસેળ હશે તો રંગ બદલી બ્લ્યૂ થઈ જશે.

પનીરને લાંબા સમય સુધી તાજું રાખવા માટે આ ટીપ્સ વાંચો

બરણીમાં બારેમાસ અથાણું સાચવી રાખવા માટે આ ટીપ્સ વાંચો

ખોરાકનું નામ: દૂધ

ભેળસેળ કારાતુ તત્વ: પાણી

શોધવાની સાદી પદ્ધતિ: – ભેળસેળ વાળાં દૂધને એક થાળીની સપાટી પરટીપાંના રૂપમાં મૂકો અને પછી થાળીને થોડી આડી કરો. જો ટીપું જલ્દી થી સરી જાય અને સફેદ રંગના દેખાય તો તેમાં ભેળસેળ છે. નહિ તો તે શુદ્ધ દૂધ છે. એક ટેસ્ટ ટયુબમાં દુધ લો તેમાં (લેકટોમીટર) લેકટોમીટરને ડુબાડે. જો ૧.૦ર૬ કરતાં નીચો આંક હોય તો તે ભેળસેળ વાળુ છે

દેશી ગાજરની સિઝનમાં સ્ટોર કરી લો આખું વર્ષ મેળવો આ આયુર્વેદિક ફાયદા વાંચવા અહી ક્લિક કરો

શાકભાજીને બારેમાસ સ્ટોર કરવા માટે શાકભાજીને આ રીતે સાચવીને બારે માસ તેનો આનંદ માણી શકાય છે

બ્લેન્ડરની  ધાર તેજ કરવા માટે આ રીત વાંચો

ખોરાકનું નામ: દૂધ/માવો

ભેળસેળ કારાતુ તત્વ: સ્ટાર્ચ

શોધવાની સાદી પદ્ધતિ: એક ટેસ્ટટયુબમાં દૂધ લઇ તેમાં આયોડિન નાખો. બરાબર હલાવો. ભૂરો રંગ જોવા મળે તો ભેળસેળ છે. એક ટેસ્ટટયુબમાં હીંગ લો અને તેમાં બે ટીપાં આયોડીનનાં નાખો. ભૂરો રંગ જોવા મળશે તો તે ભેળસેળ છે.

ઘી બળી જાય તો શું કરવું આ રહ્યો ઉપાય વાંચવા અહી ક્લિક કરો

દાળ – ચોખા રાંધતી વખતે તેમાં ઉભરો આવે આ રહ્યો ઉપાય વાંચવા અહી ક્લિક કરો

ખોરાકનું નામ: ચ્હા  

ભેળસેળ કારાતુ તત્વ:  ચણાની દાળના છોતરાં, વાપરેલી ચ્હા

શોધવાની સાદી પદ્ધતિ: એક કાગળ લઇ તેને પલાળી ને તેના પર ચ્હાનો ભૂકો ભભરાવો. થોડા સમય બાદ ચ્હાની આજુબાજુ કાગળ પર રંગ જોવા મળશે અને ફિણ જોવા મળશે.

ખોરાકનું નામ: મટન, આઇસ્ક્રીમ, શરબત

ભેળસેળ કારાતુ તત્વ:  મેટાનીલ યેલો

શોધવાની સાદી પદ્ધતિ: થોડા ટીપાંસાંદ્ર H.L.C. ઉમેરો. રાણી કલર જોવા મળે તો તેમાં ભેળસેળ છે.

ખોરાકનું નામ: કોફી

ભેળસેળ કારાતુ તત્વ: ચચુકાનો પાઉડર, ખજૂરના ઠડીયાનો પાવડર

વિવિધ પ્રકારના અથાણા બનાવવાની રેસીપી વાંચવા અહી ક્લિક કરો

આખું વર્ષ સ્ટોર કરી શકાય તેવી સુકવણી કરવાનું ભૂલતા નહિ રીત વાંચવા અહી ક્લિક કરો

શોધવાની સાદી પદ્ધતિ: એક બ્લોટીંગ પેપર લો અને તેમાં કોફી ભભરાવો તેમાં ૧ ટકા NaOH નું દ્રાવણ નાખો. ચચુકાનો અને ખજૂરનો પાવડર લાલ કલર આપશે.

ખોરાકભેળસેળ કરતાં તત્વોનુકશાનકારક અસરો
ખાદ્ય તેલ  મનરલ તેલ અને દિવેલ રાયનું તેલ  યકૃતને નુકશાન કરે, કેન્સરની અસર, દષ્ટિ ઓછી થાય, હદય રોગ, ગાંઠ. જલન્ધર (ડ્રોપ્સી અને બેરી-બેરી)
બેસન (ચણાનો લોટ)હળદર, કેસરી દાળનો લોટ, લેડ ક્રોમેટલકવો, એમીનીયા,ડ્રોપ્સી, અધાંપો
   
લાલ મરચુ, મસાલાલાકડાનો વ્હેરપેટનો દુઃખાવો
અરગોટ (ઝેરી ફૂલ)બાજરી અને રાઇઅરગોટીસમ નામનો રોગ કેન્સર
પ્રોસેસડ-ફુડ (Ex. અથાણાં પાપડ)ટેલ્કમ પાવડર જંતુનાશક દવાઓયકૃત, કિડની નસોમાં નુકશાન

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,869FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

buety tips

આ ૧ વસ્તુથી ત્વચા પર ખીલના ડાઘ-ધબ્બા ગાયબ થશે

આજના જમાના માં કોને સુંદર દેખાવું નથી ગમતું  પછી ભલે ને મહિલા હોય કે પુરુષ દરેક વ્યક્તિને પોતાનો ચહેરો સુંદર દેખાય એ માટે ખુબ...

મોંઘા શેમ્પુ ખરીદવા કરતા ઘરે બનાવો હર્બલ શેમ્પુ

આજ કાલ દરેક મહિલા હોય કે પુરુષ અવારનવાર નવા નવા શેમ્પુ વાપરતા હોય છે આ શેમ્પુ સારું પેલું શેમ્પુ સારું તેમ છતાં છતાં...

thanda pina

ઘરે જ બનાવો મેંગો મટકા કુલ્ફી

કુલ્ફી રેસિપી ઘરે જ બનાવો મેંગો મટકા કુલ્ફીરેસિપી.... ડેસ્ક બજાર માં મળતી મટકા કુલ્ફી તમે ઘરે પણ બનાવી શકો.. છો. કુલ્ફી સાવ સરળ પદ્ધતિ...

મેંગો લસ્સી ઘરે બનાવવાની રેસીપી નોંધી લો

ગરમી ની ઋતુ માં કેરી ખાવાની બહુ જ મજા આવે પણ ગરમી પણ બહુ લાગે. એટલે આપણે ગરમી પણ દૂર કરી શકીએ...

masala

આ મસાલાની માત્ર ૧ ચમચી શાકમાં નાખી દો, બધા આંગળીઓ ચાટતા રહી જશે

દરેક મહિલાને દરોજ નવા નવા શાક બનાવવાની ખુબ માથાકૂટ રહેતી હોય છે જો તમે ઘરે બનાવેલ શાકમાં આ ઘરે બનાવેલ મસાલો ઉમેરી દેશો તો...

મસાલામાં થતી ભેળસેળ ઓળખવા માટેની સાચી ટીપ્સ | ઘરે બેઠા ઓળખો અસલી છે કે નકલી

ખોરાકનું નામ: ઘઉં, બાજરા તથા બીજા અનાજ | આખુ વર્ષ અનાજ કે કઠોળ ઝડપથી બગડે નહિ એ માટે સ્ટોરેજ કરવાની રીત ભેળસેળ કારાતુ તત્વ: અરગોટ...