આજના જમાનામાં લોકોને બહારનું ખાવાનું વધી ગયું છે લોકોને સાચો ખોરાક શું છે તેનું કઈ ભાન રહ્યું નથી આથી વારંવાર બીમાર પડે છે છે અને નાની ઉમરમાં હાથ પગના દુખાવા થવા લાગે છે ખાલી ચડી જાય છે ઘણી વખત શરીરમાં નસ બ્લોક થઇ જવાનો પણ પ્રોબ્લેમ થાય છે આજે આપણે ઘરગથ્થું ઉપચારથી બ્લોક નસને કેવી રીતે ખોલવી તેનો ઉપાય જાણીશું માથાથી પગ સુધીની તમામ બ્લૉક નસ ખુલી જશે આ ઉપાય અચૂક ઘરેલૂ ઉપાય વાંચો અને મિત્રો સાથે શેર કરો
માથાથી પગ સુધીની બ્લોક નસો ખોલવા અને કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા પાવડર બનાવવા જરૂરી સામગ્રી
- 1 ગ્રામ તજ
- 10 ગ્રામ તમાલપત્ર
- 10 ગ્રામ અખરોટ10 ગ્રામ અળસી
- 10 ગ્રામ મગજ
- 10 ગ્રામ સાકર(આખી)
- 10 ગ્રામ કાળા મરી
- કુલ બધુ મળીને 61 ગ્રામ વસ્તુ, બધુ જ તમારા રસોડામાંથી જ મળી જશે
પાવડર તૈયાર કરવાની રીત :ઉપરોક્ત બધી વસ્તુને મિક્સરમાં વાટીને પાવડર બનાવી લો અને 6-6 ગ્રામના પડીકા બનાવી લો. દરરોજ એક પડીકું સવારે ખાલી પેટ નવશેકા(કુણા) પાણી સાથે લેવુ. એક કલાક સુધી કંઈ જ ન ખાવું ફક્ત ચા પી શકો છો. પગથી લઈને માથા સુધીની કોઈ પણ બંધ નસ જરૂર ખુલી જશે. હાર્ટ પેશન્ટ જો આખા જીવન દરમિયાન આ ખોરાક લેતા રહેશે તો હાર્ટએટેક કે લકવો નહી થાય તેની ગેરંટી છે આ ચૂર્ણ શરીરમાં કઈ નુકશાન કરતુ નથી છતાં પણ તમારે ઉપયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ ક્લેવી જરૂરી છે
બદામની અંદર એક નહીં પરંતુ ઘણા ફાયદા રહેલા છે. બદામની તાસીર ગરમ હોય છે. જો તેનો યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો આપણા શરીરને ઘણા સ્વાસ્થ્ય ફાયદા મળે છે. બદામનું સેવન કરવાથી પેટનો દુખાવો અને કબજિયાત જેવી પરેશાનીઓથી છુટકારો મળે છે. એટલું જ નહીં પરંતુ દરરોજ સવારે ભૂખ્યા પેટે પ થી ૧૦ પલાળેલી બદામ ખાવામાં આવે, તો તેનાથી નસોની બ્લોકેજ ની સમસ્યા માંથી છુટકારો મળે છે.
દરરોજ વ્યાયામ અને યોગ કરવા જરૂરી છે. તેનાથી આપણને ઘણા ફાયદા મળે છે. જો આપણે દરરોજ નિયમિત રૂપથી વ્યાયામ અને યોગ કરીએ છીએ, તો શરીરથી ઘણી બિમારીઓ દૂર રહે છે. વ્યાયામ કરવાથી શરીર સ્ફૂર્તિલું બને છે. વ્યાયામ અને યોગા કરવાથી આપણા શરીરના બધા જ અંગો યોગ્ય રીતે કામ કરે છે. કારણ કે તે આપણા શરીરના અંગોને ખોલી નાખે છે, જેનાથી શરીરના દરેક ભાગમાં લોહીનો પ્રવાહ યોગ્ય રીતે થાય છે. જો તમે શરીરની બ્લોકેજ નસોને ખોલવા માંગો છો તો તેના માટે દરરોજ નિયમિત રૂપથી વ્યાયામ અને યોગ આ જરૂરથી કરો.
અમારા આ લેખ તમને પસંદ આવે તો અન્ય વ્યક્તિ સાથે શેર કરોઅને આવાજ અવનવા આર્ટીકલ મેળવવા અમારા ફેસબુક પેઝ્ને જરૂર like કરજો . જો તમે તમારા કોઈ લેખ અમારી વેબસાઈટમાં મુકવા માંગતા હોય તો કમેન્ટ જરૂર કરજો.
લેટેસ્ટ ન્યુઝ તમારા ફોન પર મેળવવા માટે અમારા ફેસબુક પેઝને લાઇક કરો
તમે અમને twitter અને telegram પર લાઇક અને follow કરી શકો છો