છાશ પીવાના ફાયદાઓ : જો કોઈને કબજિયાતની તકલીફ હોય તો છાશ પીવું તેના માટે અમૃત સમાન છે છાશમાં અજમો નાખીને પીવાથી ગેસની સમસ્યા દૂર થાય છે . છાશમાં શેકેલા જીરું અને કુદીનામાં મેળવી પીવાથી લીવર અને પેટમાં થતી તકલીફને દૂર કરવા માટે ફાયદાકારક માનવામાં આવે છે . દેશી ઘી ખાવાના ફાયદાઓ : દેશી ઘી નિયમિત ખાવાથી હાડકા મજબૂત થાય છે . દેશી ઘીમાં લીનોલિક એસિડ સમાયેલું હોય છે જે શરીરના વજનને વધતું રોકે છે .
વારંવાર હેડકી આવતી હોય તો એક ચમચો હુંફાળા દેશી ઘીનું સેવન કરવાથી રાહત થાય છે એક ગ્લાસ દૂધમાં એક ચમચો દેશી ઘી ભેળવી રાતના સૂતા પહેલા પીવાથી કબજિયાતની તકલીફ દૂર થાય છે .દહી ખાવાથી થાય છે અનેકગણા ફાયદા વિશે જાણો દહીંમાં દૂધની સરખામણીમાં કેલ્શિયમની માત્રા વધારે હોય છે . દરરોજ દહીંનું સેવન કરવાથી બીમારીઓ સામે લડવાની ક્ષમતા અને વ્હાઈટ બ્લડ સેલ્સની સંખ્યા વધે છે . દહીંમાં રહેલાં બેક્ટરિયા અને પોષક તત્વ શરીર માટે એન્ટીબાયોટિકનું કામ કરે છે અને રોગો સામે લડવાની ક્ષમતા વધારે છે દેશી ઘી ના કાયદાઓ ઘીનું સેવન કરવાથી પાચન ક્રિયા મજબૂત બને છે . ઘીનું સેવન આંખોને પણ તેજ બનાવે છે દેશી ઘીના સેવનથી હર્દય સ્વાચ્ય , પેટ , ત્વચા અને વાળ વગેરે માટે ફાયદાકારક છે . જો તમે દરરોજ પોતાના ડાયટમાં ઘીને સામેલ કરો છો તો હાડકા મજબુત થશે .
ઘીમાં ભરપુર માત્રામાં વિટીમાન K2 મળે છે . જે હાડકા માટે જરૂરી તરલ પદાર્થનનું નિર્માણ કરવામાં મદદ કરે છે . ઠંડીની ઋતુમાં કન્ઝની સમસ્યા વધારે રહે છે . જો તમે સૂતા પહેલા એક કપ ગરમ દૂધમાં બે ચમચી ઘી ભેળવીને પીશો તો સારુ અનુભવશો . દેશી ઘી પાચન ક્રિયા સારી રાખવામાં ઘણી મદદ કરે છે આયુર્વેદિક સરળ ઉપચાર જાણો ગોળના કાયદાઓ આયુર્વેદ માં ગોળને અમૃત માનવામાં આવે છે .ગોળ સ્વાથ્યની સાથે સ્કિન માટે પણ લાભકારી છે . દરેક સિઝનમાં ગોળનું સેવન કરવું જોઈએ . છે આયુર્વેદિક સરળ ઉપચાર – રોજ ભોજન કર્યા બાદ ગોળનો નાનો ટુકડો ચૂસવાથી ગેસ , એસિડિટી મોંના ચાંદા યની દુર્બળતા મોંમાં ખાટું પાણી આવવું વગેરે જેવી તકલીફો દૂર થાય છે ગોળ પાચન શક્તિ મજબૂત કરે છે અને લોહીના પરિભ્રમણને સુધારે છે મગફળી ના ફાયદાઓઃ રોજ સવારે પલાળેલી મગફળી ખાવાથી મગજની કોશિકાઓ બહેતર રીતે કામ કરે છે . તેનાથી સ્મરણશક્તિ તેજ થાય છે . પાચન તંત્ર મજબૂત બને છે અને શરીરની અંદરથી એનર્જી મળે છે . અને પેટ દર્દ , એસિડિટીમાંથી રાહત મળે છે . મગફળીમાં કેલ્શિયમ , આયર્ન વગેરે વધુ માત્રામાં હોવાના કારણે તેના સેવનથી માંસપેશીઓ અને હાડકાં મજબૂત બને છે . સાંધાના દુખાવામાં રાહત મળે છે . મગફળી સેવનથી આંખની રોશની વધે છે અને હદય પણ સ્વસ્થ રહે છે .