લગ્નપ્રસંગમાં હોય એવી જ રજવાડી કઢી ઘરે બનાવવાની રિત
શિયાળાની ઋતુ ચાલી રહી છે એટલે આ ગુલાબી ઠંડીમાં ગરમા ગરમ કવાની મળી જાય તો ભરપુર પેટ જમવાનું ચાલે છે તો આ ગુલાબી ઠંડીમાં ઘરે બનાવો બજારમાં મળતી ખાસ કરીને લગ્નપ્રસંગમાં વખણાતી રજવાળી કઢી રજવાળી કઢી બનાવવા જરૂરી સામગ્રી: મોટો વાટકો દહી 3 કપ પાણી ચપટી હીંગ 2 સૂકા મરચાના ટૂકડ અડધી ચમચી જીરુ 4 ચમચા બેસન 1 મોટી … Read more