10.8 C
New York
Saturday, December 14, 2024

શરીરમાં જમા થયેલા કોલેસ્ટ્રોલનુ લેવલ ઘટી જશે આ યોગથી

કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે વપરાતી કેટલીક વાતોથી માંસપેશીઓમાં દુખાવો પેદા થાય છે. લીવરને પણ નુકસાન થાય છે. કેટલીક એવી વસ્તુ છે જેનાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. પણ બ્લડશુગર નૉ યુરિક એસિડ વધી જાય છે. કેટલીક દવાઓ તો પિત્તાશયમાં પથરી પણ બનાવી દે છે. આમ , દવાઓના સેવનથી કૉલેસ્ટ્રોલનું સ્તર તેને નીચે આવી જાય, પણ આડઅસર અન્ય મુશ્કેલીઓ વધારે છે. તમે યોગ અપનાવીને કોલેસ્ટ્રોલો કાબુમાં રાખી શકો છો. દૈનિક જીવનમાં થોડો ફેરફાર કરો નિયમિત વ્યાયામ કરો અને યોગ્ય ખોરાક લો મોટાભાગે કોલેસ્ટ્રોલ વ્યક્તિના લીવ૨ માં બને છે અને બાકી વ્યક્તિને ભોજનમાંથી મળે છે, તેથી તમારા ભોજનમાં ચરબી અને કોલેસ્ટ્રોલને ઘટાડવા જરૂરી છે યોગ હાનિકારક કોલેસ્ટ્રોલનો દુશ્મન માનવામાં આવે છે. તે મૂળથી નાશ કરે છે. મારી કાર્યા મજબૂત હોય અને 1 મો યોગ પર વિશ્વાસ હોય તો યોગથી તમને ઘણો લાભ થઈ શકે છે આનો અભ્યાસ નિયમિત કરવો જરૂરી છે

સર્વાગાસન , ઉતાનપાદાાનનો અભ્યાસ કરવાથી કબજિયાત, ગેસ, સ્થુડતા વગેરે દૂર થઈ ભૂખ વધે છે અને હાનિકારક કોલેસ્ટ્રોલ ઘટે છે

૫વન મુક્તાસનનો અભ્યાસ કરવાથી પેટની વધેલી ચરબી દૂર થાય છે.  દીર્ઘ તૌકારાનો અભ્યાસ કરવાથી હ્રદયને શકતી  મળે છે અને કૉલેસ્ટ્રોલ બળી જાય છે શશકાસનો અભ્યાસ કરવાથી પણ હૃદયને શાંતી મળે છે . વક્રાસન કમરની ચરબીને ઘટાડે છે.

પશ્ચિામાનથી કમરના પાછળના ભાગમાં વધેલી ચરબી ઘટે છે  ભરિત્રકા પ્રાણાયામનો અભ્યાસ કરવાથી નિદોષનું શમન થાય છે તેમજ લોહી શુદ્ધ થાય છે

શરીરના ઝેરીલા પદાર્થો બાર નીકળી જાય છે. હાનિકારક કોલેસ્ટ્રોલ ક્યારેય પી શક્તો નથી . કપાલભાતિ પ્રાણાયામ કરવાથી ર્હદય, ફેફસા તથા મગજના બધા રોગ દૂર થાય છે અને યુકૃતમાં અનાવશ્યક ચરબીનુ  નિર્માણ થતું નથી જેનાથી હાનીકારક કોલેસ્ટ્રોલ વધતું નથી, પેટના નવા જ રોગ નાનાથી દૂર થાય છે

અનુલોમ – વિલોમ કે નાડીશોધન પ્રાણાયામનો અભ્યાસ કરવાથી બોત્તેર કરોડ , બોત્તેર લાખ , દસ જાર બસો નાડીઓ શુદ્ધ થાય છે . સારા પરિણામ માટે ખા પ્રાણાયામનો અભ્યાસ પછી ૧૫ સૈનિટ સુધી કરો .

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles