ટેલિમેડિસિનથી નીચેના દર્દીઓની સારવાર શક્ય નથી: મધ્યમથી ગંભીર કોરાનાનો ચેપ. અન્ય બીમારી જેવી કે ડાયાબીટીસ, હાર્ટની બીમારી, બીપી સાથે કોરાનોનો ચેપ હોવો. જે દર્દીઓને આઈ.સી.યુ/મોનીટરીંગ ની જરૂર હોય……..કોરોનાના હળવા લક્ષણો હોય ત્યારે ઘરે જ સારવાર કેવી રીતે કરવી તેના વિશેન માહિતી નીચે આપેલી છે……
- કોરોનાના દર્દીએ નીચેના સાવચેતી ના પગલા લેવા જરૂરી છે.
- આઈશોલેશન / ઘરમાં એકલા રહેવું જેનાથી બીજાને ચેપ લાગતો અટકાવી શકાય
- માસ્ક ફરજીયાત પહેરવું.
- બને તેટલું પાણી વધારે પીવાનો આગ્રહ રાખવો જેથી તારું ગળું ચોખું રહે.
- ગરમ પાણીના કોગળા કરવા (દિવસમાં બે વાર).
- ગરમ પાણીની નાસ લેવી (15 મિનીટ, દિવસમાં ત્રણવાર).
- જો શ્વાસ લેવામાં સમસ્યા જણાય તો ઉંધા સુવું .
- નિયમિત દવાઓ લેવી.
- ડોક્ટરના માર્ગદર્શન વગર રીપોર્ટ કે દવા ન લેવી.
અમારા આ લેખ તમને પસંદ આવે તો અન્ય વ્યક્તિ સાથે શેર કરોઅને આવાજ અવનવા આર્ટીકલ મેળવવા અમારા ફેસબુક પેઝ્ને જરૂર like કરજો . જો તમે તમારા કોઈ લેખ અમારી વેબસાઈટમાં મુકવા માંગતા હોય તો કમેન્ટ જરૂર કરજો.
લેટેસ્ટ ન્યુઝ તમારા ફોન પર મેળવવા માટે અમારા ફેસબુક પેઝને લાઇક કરો