કેન્સર, પેશાબ, કિડની સ્ટોન, લીવર, મેદસ્વીતા, ત્વચા અને પાચન તંત્ર સહિત 108 રોગો માટે ગૌમુત્રનો અર્ક

ગૌમુત્રનો અર્ક કેન્સરનાં કોષોનો નાશ કરવામાં

ગૌમુત્રનો અર્ક કેન્સરનાં 3000 થી વધુ કોષોનો નાશ કરે ગૌમુત્રનાં અર્કનાં રોજ સેવનથી 24 કલાકમાં કેન્સરના કોષો નાશ પામે ગૌમુત્રનો પાવડર અને ગોળી બનાવવાની વિચારણા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના છે . બાયોટેકનોલોજી વિભાગનાં રૂકમસીંગ તોમર , ડો . શ્રધ્ધાબેન બાયોટેકનોલોજી વિભાગ દ્વારા જૂદા – જૂદા સંશોધન કરવામાં આવે સહ સંશોધન વૈજ્ઞાનિક ડો ભટ્ટ , ડો . કવિતાબેન જોષીએ ગૌમુત્ર ઉપર મહત્વનું સંશોધન છે ગૌમુત્રનાં અર્કમાં ચાર પ્રકારની કેન્સરનાં કોષોને નાશ કરવાની ક્ષમતા હોવાનું બહાર આવ્યું છે વૈજ્ઞાનિકોએ વિવિધ જાતની ગાયનાં મુત્રનાં નમુના લઇ તેના પર પ્રયોગ કર્યા હતાં ,

જેમાં ગૌમુત્રનો અર્ક રોજ લેવામાં આવે તો રૂ ooo થી 35oo કેન્સરનાં કોષોનો નાશ થાય છે વર્તમાન સમયમાં કિમોથેરાપી રેડીયોથેરાપી ખર્ચાળ અને આડ અસરવાળી છે.ત્યારે ગૌમુત્રનાં અર્કનું સેવન કરતા તેની અસર ફકત અસરગ્રસ્ત ભાગ પર જ વિચારણા 1 વર્ષ સુધી સંશોધનચાલું જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં સંશોધન શરૂ કર્યું હતું . એક વર્ષ સુધી જુદા – જુદા નમુના પર સંશોધન આગળ શું ઉંદર ઉપર પ્રયોગ કરાશે બાયોટેકનોલોજી વિભાગનાં વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે , હવે તેનાં બાયોટેકનોલોજી વિભાગનાં વૈજ્ઞાનિકોએ ગાયનાં મુત્રનાં નમુના લઇને કરવામાં આવ્યું હતું . પ્રયોગ ઉંદર ઉપર કરવામાં આવશે .

આમાં સફળતા મળતા મોઢેથી લેવાની ગોળીઓ તૈયાર કરીશું . જુદા – જુદા પ્રકારનાં કેન્સર માટે જુદી જુદી ગોળીઓ રહેશે . થાય છે . આ ઉપરાંત 24 કલાકમાં કેટલા કોષોનો નાશ થાય એ દર્દીની રોગપ્રતિકારક શક્તિ પ્રમાણે વધતી ઓછી હોઇ શકે . ગૌમુત્રનાં અંકનું સેવન મુશ્કેલ હોવાથી આગામી સમયમાં તેનો પાવડર અને ગોળી બનાવવા વિચારણા ચાલી રહી છે . આ સંશોધન બદલ કૃષિ યુનિ નાં કુલપતિ ડો . એ . આર . પાઠક ડો.વી.પી. ચોવટીયા , ડો.પી. વી . પટેલ , ડો.બી.એ.ગોલકીયાએ અભિનંદન પાઠવ્યાં હતાં .

Leave a Comment