સવાર સાંજ પીવો આ ઉકાળો શરદી, ઉધરસ, તાવ, કફ અને અશક્તિ માટે અસરકારક

અરડૂસી ઉકાળો : અરડૂસીનાં પાન સવારે ચૂંટી લાવી , પાણીમાં બે વાર ધોઇ છૂંદી નાખવા અથવા નાના સમારી લેવાં , તપેલીમાં ૨ પ ૦ ગ્રામ બુંદી નાખેલો લીલા પાન લો . તેમાં ૧ લીટર પાણી ઉમેરી તેને ધીમા તાપે ઉકાળવું . તપેલી પર ઢાંકણું અર્ધ ખૂલ્લું રહે તેમ મૂકવું . પાણી બળીને ૧/૨ થઇ જાય એટલે ઉતારી ઠંડુ પડવા દેવું . સુતરાઉ કાપડથી , ગાળી , કાચની બોટલમાં ભરી લેવું , તાજા ઉકાળાનો જ ઉપયોગ કરવો . . ઉપયોગો : ૧૦ ચમચી અરડૂસીનો ઉકાળો સવાર – સાંજે પીવાથી દમ , ઉધરસ , કફ અને ક્ષય જેવા રોગો દૂર થાય છે ,

તુલસીનો ઉકાળો રીત : તપેલીમાં 900 મિ.લિ. પાણી , ૫ ગ્રામ તુલસીનાં પાન , ૨ દાણા ઇલાયચી , ૨૦ મિ.લિ. દૂધ , ૨૦ ગ્રામ ખાંડ , ૧/૪ ચમચી હળદર ચૂર્ણ , ૧૦ નંગ મરી ઉમેરી થોડાક સમચ માટે ધીમા તાપે ઉકાળો , ( ઈલાયચી અને મરી ખાંડીને લેવા } • પાણી બળીને ૧ / ર થઇ જાય એટલે ઉતારી ઠંડુ પડવા દેવું . આ પ્રવાહીને સુતરાઉ કાપડથી ગાળી , કાચની બોટલમાં ભરી લેવું . તાજા ઉકાળાનો જ ઉપયોગ કરવો . ઉપયોગઃ • ઉકાળો- ૧૦ ચમચી અથવા ઉકાળો -૨ ૫ ચમચી દિવસમાં ૩ વાર પીવાથી શરદી , ખાંસી , તાવ , સુસ્તી , વાયુમાં ફાયદો થાય છે .

અરડૂસી અને તુલસીના પાનનો કફ સીરપ સામગ્રી : – અરડૂસીનો રસ રપ ૦ મિ.લિ , તુલસીનો રસ ર ૫૦ મિ.લિ , સાકર 600 ગ્રામ , કપુર ૧ ગ્રામ , અજમેઠ ૧ ગ્રામ , રીતઃ તપેલી માં 600 ગ્રામ સાકર લઈ તેમાં પાણી ઉમેરી તેને ઉકાળી તેની દોઢ તારની ચાસણી બનાવો . આ ચાસણીમાં કપુર અને અજમેક ( ચારામોલ ) નાખી ચાસણી ઠંડી પડવા દો . ઠંડી પડેલ ચાસણીમાં અરડુસી અને તુલસીના પાનનો રસ ઉમેરો બરોબર હલાવી સ્વચ્છ બરણીમાં ભરી દો , છે . ઉપયોગો : શરદી , ઉધરસ અને કફના ઉપચાર માટે . ૨ ચમચી કફ સીરપ બાળકોને પીવડાવવો . ૨ ચમચી કફ સીરપ પુવવયની વ્યક્તિએ પીવો .

ફૂદીનાની ચટણી : ફૂદીનાની ચટણી બનાવવાની રીત – કુદીનો ખારૈક , લીંબુ , મરી , મીઠું , જીરૂ , ગળની ચટાણી બનાવીને ખવાય . કુદીનાના પાન , કેરી , મીઠું , લસણ નાખી ચટણી બનાવી ઉપયોગમા લઇ શકાય, ફૂદીનાની ચા બનાવવાની રીત પાણીમાં કુદીનાનાં પાન , ખાંડ , લીલીચા અને સાધારણ મીઠું નાંખી ઉકાળીને તેને સાધારણ ગરમ કરવું . . ઉપયોગો : — ફુદીનાની યાં શરદી ઉધરસ , કફ , વાયુ , ઉલટી , તાવ વગેરેમાં

Leave a Comment