એક અઠવાડીયુ આ ડાયેટ ચાર્ટ અજમાવીને જુઓ બીમારી હંમેશા માટે તમારાથી દૂર રહેશે

0

– ડાયેટ ચાર્ટ જ છે . Diet Diet Chartએક અઠવાડીયુ – પ્રાયોગિક ……….૧ ) સવારે ૬ વાગે ઉઠવું ( રાત્રી નીંદ્રા ૬ થી ૭ કલાકની હોવી ) ૨ ) ઉઠતાની સાથે તુરત ૧ ગ્લાસ પાણી …….( ધીમી સ્પીડમાં પીવું ) – ……..૩ ) પછી જ મોઢું ધોઈ બ્રસ વગેરે કરી શકાય…….૪ ) ૭ વાગા પહેલા ધરે જ સામાન્ય કસરતો કરી , કુદરતી હાજતે જઈ બહાર યોગ કલાસ કે મોર્નીગ વોક કે અન્ય વિધી કરી ૮ વાગે નાસ્તો જે ભાવે તે કરવો ( નાસ્તો ભરપેટ કરવો ) ૫ ) બહારની કસરતમાં સુર્ય નમસ્કાર તથા તાડાસન ખાસ કરવો૬ ) ડાયટીંગ સમયે દૂધ નહિ પીવું ( તે ચરબી વધારશે ) ૭ ) ચા – દહીં – છાસ વગેરે લઈ શકાય૮ ) સવારે ૧૧ વાગે ફરી ચા પીવી ( સર્વીસ ટી ) જે જઠર સાફ કરશે . – ) બપોરે ૧ થી ૨ વચ્ચે જમી લેવું જેમાં વધુ પડતા લીલા શાકભાજી સલાડ , ટમેટા , કેપ્સીકમ મરચા વગેરે લેવા . સ્વાદીષ્ટ અને સ્પાઇસી , સ્વાદ મુજબ લેવું , તેલ ધી મરચાનો સપ્રમાણ ઉપયોગ કરવો , બંધ નહિ કરશો . ભુખ કરતા ૨૦ % ઓછુ ખાવું

૧૦ ) દરેક ભોજન બાદ પાણી નહિં પીવું , પણ ૧ ચમચી દેશી ગોળ ખાવું , ત્યાર પછી ૧ નાગરવેલનું પાનમાં ૧ ગ્રામ મરી પાવડર નાખી ખાઈ જવું . ત્યાર બાદ ૪૫ મીનીટ પછી પાણી પીવું૧૧ ) સાંજે ૬ વાગે ફરી ચા પીવી . ( કોઈપણ જ્યુસ નહિં પીવું . ) ફુટ ખાવું હોય તો કાચુ જ ખાઈ જવું ( બપોરે ૩ વાગે ) ૧૨ ) રાત્રે ૮ . ૩૦ પહેલા જમી લેવું ( ૫૦ % ભુખ રાખવી ) ૧૩ ) રાત્રે જયુસ કે સરબત , આઈસ્ક્રીમ નહિ ખાવી .૧૪ ) રાત્રી ભોજન માં શાક – રોટલી , દાળ – ભાત , ખીચડી વગેરે

૧૫ ) કોઈ હર્બલ ગોળી કે પાવડર લેશો નહિ ૧૬ ) રાત્રે ૧૧ પહેલા સૂઈ જવું ૧૭ ) રાત્રે સુતી વખતે મેથી દાણા ૫૦ પાણી સાથે ગળી જવાના ચાવશો નહિ કે પલાડશો નહિ ( મેથી ગરમ નથી – પ્રકૃતિ ઠંડી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here