ઢોંસાની એવી વેરાયટીજે ટેસ્ટમાં તો બેસ્ટ છે જ અનેખૂબ હેલ્ધી પણ છે.

એવી વેરાયટી લઇને આવી છુ જે ટેસ્ટમાં તો બેસ્ટ છે જ અનેખૂબ હેલ્ધી પણ છે.તો અત્યારે જ નોંધી લો મારી આ રેસીપી અને આજે જ બનાવો તમારા કિચનમાં.

  • સામગી્:
  • ચોખા-૧ કપ
  • અડદની દાડ-૧/૪ કપ
  • તુવેરની દાડ- ૧/૪ કપ
  • મગની મોગર દાડ- ૨ ટેબલ સ્પૂન
  • ચણાની દાડ-૨ ટેબલ સ્પૂન
  • સૂકા લાલ મરચા- ૨ નંગ
  •   સૂકી મેથી-૧ટી સ્પૂન
  • ડુંગડી- ૧ નંગ (ઝીણી સમારેલી)
  •  આદુ મરચાની પેસ્ટ-૧ ટી સ્પૂન
  • મીઠુ-સ્વાદ અનુસાર
  • લીમડો- ૪-૫ પાન
  • કોપરાનું છીણ-૧ ટેબલ સ્પૂન
  • તેલ-૧ ટેબલ સ્પૂન
  • જીરુ-૧ ટી સ્પૂન
  • અડદની દાડ-૧ ટી સ્પૂન
  • હીંગ-હાફ ટી સ્પૂન કસૂરી મેથી-૧ ટી સ્પૂન
  • કોથમીર-૧/૪ કપ

રીત:ચોખા,દાડ,સૂકા લાલ મરચા અને સૂકી મેથીને ૫ કલાક માટે પલાડી રાખો.ઓછામાં ઓછા ૩કલાક પલાડવા તેયાર બાદ પાણી નીતારીને મિકસરમાં ક્શ કરીને મીડીયમ થીક ખીરુ તૈયાર કરો.તેમાં ડુંગડી,આદુ મરચાની પેસ્ટ,કોપરાનું છીણ અને મીઠુ ઉમેરીને સરખી રીતે મિક્સ કરી દો.તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂ,અડદની દાડ,લીમડાના પાન,હીંગ ઉમેરીને ખીરામાં વઘાર કરીને કોથમીર અને કસૂરી મેથીઉ મેરીને સરખી રીતે મિક્સ કરો.હવે નોન સ્ટીક પેન ગરમ થાય એટલે ઢોંસા ઉતારો અને સંભાર અથવા કોપરાની ચટણી સાથે સવૅ કરો.આ ઢોંસા થોડા થીક જ ઉતરે છે.આ ઢોંસામાં ફ્રમેંન્ટેશન(આથા)ની જરૂર નથીપણ ૧-૨ કલાક રેસ્ટ આપશો તો વધારે સારા બનશે

વેરીયેશન:તીખાશ વધારવી હોય તો ૩-૪ સૂકા મરચા ઉમેરવા ઢોંસા નું ખીરુ પાથરો ત્યારે ચીઝ સ્પીંકલ કરી શકો છો.બીજો ઢોંસો ઉતારતા પહેલા થોડુ પાણી છાંટી દેવુ અને ગેસની આંચ મીડી યમ કરી દેવી જેથી ઢોંસા બડી ના જાયકિ્સ્પી ઢોંસા માટે ઢોં સા ઉતાર તા પહેલા ડુંગડી કાપીને નો નસ્ટીક પર લગાવી દેવી તો તૈયાર છે હેલ્ધી અને ટેસ્ટી અડાઈ ઢોંસા . આશા છે તમને બ ધાને પસંદ આવશે.કમેન્ટસમાં જરૂર જણાવ જો કે તમને આ રે સીપી કેવી લાગી જેથી બીજી આવી રેસીપી તમારી સાથે શે યર કરી શકુ. સોર્સ : ભૂમિકા દવે

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles