10 મિલી આમળાના જ્યુસમાં બે ગ્રામ હળદર ભેળવીને દિવસમાં બે વખત ચાટવાથી લોહીમાં ખાંડની માત્રા નિયંત્રણમાં રહે છે.
– કાળા જાંબુને ડાયાબિટિશના દર્દીઓ માટે ખાસ ઔષધિ માનવામાં આવે છે.
– વરિયાળી ખાવાથી ડાયાબિટિશ નિયંત્રણમાં રહે છે.
– એક સરખા આકારનું એક ટામેટુ, એક કાકડી અને એક કારેલાનો જ્યુસ કાઢીને રોજ ખાલી પેટે સેવન કરવું જોઈએ.
ડાયાબિટીશ મટાડવા માટે મધુમેહારી કાઢો ગળો ,
હળદર , બિલીપત્ર , ચિત્રકમૂળ , સપ્તરંગી , મેથી અને જાંબૂડાના ઝાડની છાલ સરખા ભાગે લઈને તેનો અધકચરો ભૂકો કરી લેવો .400 ગ્રામ પાણીમાં 20-25 ગ્રામ ભૂકો નાંખીને ઉકાળવું , 100-125 મીલિલિટર ઉકાળો રહેથી તે ઠારીને ગાળીને સવારસાંજ બે ભાગ કરી રોજ પીવાનો નિયમ રાખવો
આમલીના ચચુકા શેકીને ખાવાથી ડાયાબિટીસ મટે છે , લસણ વાટીને તેનુ પાણી પીવાથી ડાયાબિટીસ મટે છે – કુમળા કારેલાના નાના નાના ટુકડા કરી તેને સુકવી તેનો બારીક પાવડર બનાવીને એક તોલા જેટલી ભુકી સવાર સાંજ લેવાથી ડાયાબિટીસ મટે છે.
– રોજ રાત્રે મેથીના દાણા પલાળી સવારે ખૂબ મસળીને તેનું પાણી પીવાથી ડાયાબિટીસ મટે છે.
- શિયાળામાં સ્ફૂર્તિ આપે એવા ઓસડીયા ઘરે જરૂર બનાવજો
- રસોડાના 5 ખૂબ કામના ટીપ્સ જે દરેક લોકોને કામમાં આવશે અને દરેક મહિલાને કિચન કિંગ બનાવી દેશે
- વર્ષો જૂની કે ન મટતી ઉધરસ ને મટાડવા માટેનું રામબાણ ઈલાજ | udharas no ilaj
- ઉપવાસ માટે ઉપયોગી રસોઈ ટીપ્સ | ફરાળી વાનગી માટેની ખાસ ટીપ્સ
- રોજ સવારે કરશો આ કામ તો જીમમાં ગયા વગર ઘટશે પેટની ચરબી અને વજન ઘટશે
