વજન ઉતારવા માટે 10 ઘરેલુ નુશખા ઝડપથી તમારી ચરબી ઓગળશે

0

બેલી ફેટને લીધે સ્ટાઈલિશ અને ફેશનેબલ ડ્રેસ પહેરી ના શકતા હો તો ડોન્ટ વરી ટૉપ -10 ઘરેલુ નુસ્ખાથી ઝડપથી ચરબી ઓગાળો તમારું વજન પાણીની જેમ પીગળી જશે

દરેક મહિલાઓ સ્લિમ દેખાવા ઇચ્છતી હોય છે પરંતુ લાખ પ્રયત્નો કર્યા હોવા છતાં મેદસ્વિતા પીછો છોડતી નથી . પ્રેગ્નન્સી પછી વજન વધી જાય છે અને તે વજન ઉતારવું દરેક મહિલા માટે લોઠા માં ચણા ચાવવા બરાબર થઇ જાય છે  .દરેક મહિલાને  ચિંતા એ છે કે વધારે વજનના  લીધે સ્ટાઈલિશ અને ફેશનેબલ ડ્રેસ પહેરી શકતી નથી. જો તમે પણ ચરબી ઘટાડવાનું વિચારી  રહ્યા છો તો આ આયુર્વેદિક નુસખા ટ્રાય કરો  ઘરમાં હાજર વસ્તુઓની મદદથી અલગ અલગ ઉંમ , લાઈફસ્ટાઈલ અને હેલ્થ કન્ડિશનના લોકો માટેની ટિપ્સ જાણીએ

જો તમારું વજન વધી ગયું છે આ અલગ અલગ નુશખા અજમાવશો તો જરૂર તમારું વજન ઉતરવા લાગશે તમે સલાડ ખાવ છો તો સલાડ  પર મરી પાઉડર ભભરાવો મરી પાઉડર ચરબી પીગળાવવાનું કામ કરે છે. આ ત્રણ વસ્તુઓથી તૈયાર પાણી ફેટ ઓગળી દે છે કોથમીર, જીરું અને અજમાનું પાણી ફેટ માટે રામબાણ ઇલાજ છે   આ બધી વસ્તુઓ ૨-૨ ચમચી  લઈને ૧.૫ લીટર પાણીમાં ઉકળી લો. આ પાણી ગાળીને રાખો અને આખો દિવસ પીવો અને  ચા પીવી હોય તો ગરમ પાણીમાં હળદર ઉમેરીને પીવો સાંજે  જો મહિલાઓને ભૂખ લાગે તો ચા પીવાને બદલે હળદરનું પાણી પીવો. ગરમ પાણીમાં બે ચમચી હળદર પાઉડર મિક્સ કર્યું અને ચાની જેમ એક – એક ચૂસકી લો . આનાથી શરીરમાં જામેલી ફેટ પીગળે છે અને નબળાઈ દુર થાય છે

હળદર, લીંબુ અને મીઠાનું મિશ્રણ ડાયટમાં સામેલ કરો કાચી  હળદરને નાની અને પાતળી સ્લાઈઝમાં કાપી લો. હવે તેમાં લીંબુ નીચોવી કાચની  ઝારમાં ભરીને રાખી દો હળદર ખાતી વખતે તેમાં  થોડું મીઠું નાખો,જે મહિલાઓને બ્લડ પ્રેશરની બીમારી  છે, તેઓ લીંબુવાળી કાચી હળદરને મીઠા  નાખ્યા વગર ખાઓ.

રોટલી – ભાત અને પાણીમાં થોડો ફેરફાર કરવાથી બાળકોમાં સ્થૂળતા ઓછી થાય છે ટીનેજર બાળકને ઘઉંને બદલે જુવારની રોટલી ખવઙવો. તેનાથી શરીર સમતુલન રહેશે   બાળકને નવશેકું પાણી પીવઙવવું જોઇએ. તેનાથી ભોજન સરળતાથી પચી જાય છે. ઘણા બાળકને  ભાત ખુબ  ભાવતા હોય છે. આથી ભાત રાંધતી વખતે  ભાત થોડો સમય માટે પલાળીને જ રાંધવા જોઈએ, તેમાં હાજર કર્બોહાઈડ્રેટનું પ્રમાણ ઓછું થઈ જશે

મેનોપોઝ પછીની મેદસ્વિતા ઘટાડવા માટે મહિલાઓ વોકિંગ કરવાને બળે ગોળ ગોળ ચક્કર મારવા જોઈએ  ગુંદર – મધ અને ગરમ પાણીથી ૩ મહિનામાં અસર દેખાશે અડચી ચમચી ગુંદર પાઉડર ગરમ પાણીમાં દિવસમાં બે વાર લેવો જોઈએ. આ પાવડર મધની સાથે પણ લઈ શકાય છે. ત્રણ મહિના સુધી સતત આ રીતે ગુંદર અને મધ  પીશો તો તમારું  શરીર જરૂર  સ્લિમ દેખાવા લાગશે.

કાચી ગિલોયનો પાઉડર પણ સલીમ બોડી બનાવવા માટે ફાયદાકારક છે ગીલોયના એક-એક ઇંચ જેટલા બે કે ત્રણ ટુકડા ખાંડીને પાણીમાં આખી રાત પલાળી રાખવ. ત્યારબાદ  સવારે આ પાણી ઉકાળી લો. આ પાણીને સારી રીતે ગાળીન લેવું અને આ પાણી  પી લો. પાઉડરને બદલે તાજી ગિલોય લેવી વધારે ફાયદાકારક નીવડે  છે  ભોજન પછી અજમો ખાઓ જોઈએ જે કો નોનવેજ ખાય છે તેવા ઓકો એ જમીન દરરોજ અડધી ચમચી અજમો ખાવો જોઈએ જો વધુ અજમો ખાવાથી મોમાં ચાંદા પડે છે આથી અડધી ચમચી જ અજમો ખાવો જોઈએ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here