શિયાળામાં લીલું લસણ ખાવાથી ગંભીર બીમારી દુર થાય છે

0

લીલું લસણ છે અતિ ગુણકારી, અનેક બીમારીઓથી મળશે રાહત શિયાળો આવતાની સાથે જ લોકો અવનવી વસ્તુઓ બનાવીને ખાવાનું શરૂ કરી દે છે. ત્યારે શિયાળાની સૌથી ખાસ વાત હોય છે બજારમાં મળતા વિવિધ શાકભાજી, આ શાકભાજીમાંથી એક લીલું લસણ છે. શિયાળામાં લીલું લસણ અને ડુંગળી સૌથી વધારે જોવા મળે છે.

ખાસ કરીને લસણનો ઉપયોગ દરેક ઘરમાં થતો જ હોય છે. પરંતુ લીલા લસણની વાત અલગ જ હોય છે. તો આજે તમને જણાવીએ લીલું લસણ ખાવાથી થતા લાભ વિશે. બ્લડ સર્ક્યુલેશન : મગજ સુધી રક્ત સંચાર બરાબર ન થતો હોય તેવી તકલીફ જેમને હોય તેમણે લીલું લસણ ખાસ ખાવું જોઈએ. લીલા લસણના સેવનથી બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે . આર્યનનો સ્રોત : લીલું લસણ વ્યક્તિના શરીરમાં વિટામિન સી , મેટાબોલિઝમ અને આયરનને વધારવામાં મદદ કરે છે. લીલા લસણમાં જે પ્રોટીન ફેરોપોર્ટિન કોશિકા હોય છે તેમાં ઓયરન સંગ્રહિત હોય છે. જેનું સેવન કરવાથી શરીરમાં આયરન વધે છે. કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે  : લીલા લસણમાં જે પોલીસલ્ફાઈડ હોય છે તે હૃદયની બીમારીથી બચાવે છે. લીલા લસણમાં મેગ્ઝનનું ઉચ્ચ પ્રમાણ હોય છે. આ તત્વ શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલ વધારે છે અને દિલને સંતુલિત રાખવાનું કામ કરે છે . બ્લડ શુગર : જો તમને હાઈ બીપીની તકલીફ હોય તો લીલું લસણ ખાવાની શરૂઆત તુરંત કરી દો . લરાણના લીલા પાન ખાવાથી પણ લાભ થાય છે . ડાયાબિટિસના દર્દીઓએ ખાસ લીલું લસણ ખાવું જોઈએ હાઈ બીપીને પણ લીલું લસણ કાબુમાં રાખે છે .

શ્વસન તંત્રને મજબૂત : શ્વાસની બીમારીઓની સમસ્યા હોય તેને પણ શિયાળામાં લીલું લસણ ખાવું જોઈએ લીલું લસણ ખાવાથી શરીરને લાભા થાય છે અને શ્વસન તંત્ર બરાબર રીતે કામ કરે છે . એન્ટીસેપ્ટિક : લીલું લસણ એન્ટીસેપ્ટિક ગુણ પણ ઘરાવે છે. જો કોઈ પ્રકારના ઘા શરીરમાં હોય તો તેને ઠીક કરવામાં પણ લીલુ લસણ મદદ કરે છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here