ફટાફટ પેટની ચરબી ઉતારવા પીવો રોજ એક જ્યુસ ચોક્કસ રીઝલ્ટ મળશે

આ માંથી ફટાફટ ફેટ બર્ન કરવા રાતે પીવો ફક્ત એક ડ્રીંક કાકડીનો રસ આમાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને એન્ટીઈફ્લામેટરી ગુણ હોય છે . જે પેટની ચરબી ઓછી કરવાનું કામ કરે છે .તરબૂચનો જ્યુસ આમાં કેલરી ઓછી અને પાણી વધારે હોય છે . સાથે જ એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે . જે બોડીનાટોક્સિન્સદૂર કરવામાં મદદ કરે છે .

કોથમીરનો જ્યુસ આને પીવાથી બોડીટોક્સિન્સ દૂર થાય છે અને પેટ પરની ચરબી જલ્દી ઓછી થાય છે . તરબૂચનો જ્યુસ આમાં કેલરી ઓછી અને પાણી વધારે હોય છે . સાથે જ એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે . જે બોડીનાટોક્સિન્સદૂર કરવામાં મદદ કરે છે .

એલોવેરા જ્યુસ આબોડીમાં ફ્રી રેડિકલ્સના ગ્રોથને રોકે છે . જેનાથી પેટ ઓછું કરવામાં મદદ મળે છે . અજમાનું પાણી આ બોડીનું મેટાબોલિઝમ ઈમપૂવકરી વજન ઉતારવામાં મદદ કરે છે

ડાર્ક ચોકલેટ શેક આમાં ઓલેઈક એસિડ હોય છે . જેટ્સને બર્ન કરે છે . આને બનાવવા માટે લોટ દૂધનો ઉપયોગ કરો .પાઈનાપલ અને આદુનો જ્યુસ આ બન્ને કૂડમેટાબોલિઝમને ઠીકરાખે છે અને ફેટ્સ બર્ન કરે છે . આમાં વિટામિન સી હોય છે જેનાથી ભરપૂર એનજી મળે છે .લીંબુપાણી આ બોડીટોક્સિન્સદૂર કરે છે . જેનાથી ફેટ બર્ન થાય છે . આનાથી પેટ પર જામેલી ચરબી ઓછી થાય છે .

ગ્રીનટી આમાં એન્ટીઓક્સીડેન્ટ્સ અનેકટેચિસ હોય છે . જે મેટાબોલિઝમ ઈમૂવકરે છે અને પેટની ચરબી ઓગાળે છે .

Leave a Comment