ફેફસાને મજબૂત બનાવવા ઘરે બનાવો આયુર્વેદિક લેપ

માત્ર આ ૫ વસ્તુઓથી બનેલ આયુર્વેદિક લેપ તમારા ફેફસાને મજબૂત બનાવશે કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે , તો આવા કપરા સમયમાં સ્વાસ્થનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે . કોરોનામાં લોકોને શ્વાસ સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડે છે . કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે , પ્રદૂષણના કારણે પણ લોકોના ફેંફસા પર અસર થઈ રહી છે .

આ સમયે તમારી ડાયટમાં એવા આહારને સ્થાન આપવું જોઈએ , જેનાથી તમારી ઈમ્યુન સિસ્ટમ અને ફેંફસા વધુ મજબૂત થાય . તમારા ખાન – પાનની સાથે તમે આયુર્વેદિક ઉપાયથી પણ ફેંફસાને સ્વસ્થ રાખી શકો છો . સારા સ્વાસ્થ માટે ફેંફસા યોગ્ય રીતે કામ કરે ખૂબ જ જરૂરી છે ,

જે શરીરમાં બ્લડની મદદથી ઓકિસજન સપ્લાય કરવાનું કામ કરે છે . તે તમારા ફેંફસા યોગ્ય રીતે કામ નથી તો તમારે અનેક પ્રકારની શારીરિક સમસ્યાનો સામનો કરવો પડે છે . જો તમારા ફેંફસા મજબૂત હોય તો કોરોનાનું સંક્રમણ થવાની શક્યતા વધુ રહે છે . ફેંફસાને મજબૂત કરવા માટે તમે આયુર્વેદિક ઉપાય પણ કરી શકો છો . બાબા રામદેવે જણાવેલ આયુર્વેદિક લેપનો ઉપયોગ કરીને ફેંફસા મજબૂત અને સ્વસ્થ કરી શકાય છે .

આયુર્વેદિક લેપ બનાવવાની સામગ્રી : અડધી ચમચી હળદર , ૬ લસણની કળી , અડધી ડુંગળી , દિવ્યધારા , થોડુ આદુ . આયુર્વેદિક લેપ બનાવવાની વિધિ આયુર્વેદિક લેપ બનાવવા માટે હળદર , લસણ , આદુ અને ડુંગળીની પેસ્ટ બનાવો .

પેસ્ટ બનાવ્યા બાદ તેમાં દિવ્યધારાના કેટલાક ટીપા ઉમેરીને તેને મિક્સ કરી લો . હવે આ લેપને છાતી પર લગાવી લો . આ લેપ લગાવીને એક સુતરાઉ કાપડ તેના પર લપેટી લો લેપ લગાવવાથી તમારા ફેંફસાને આરામ મળશે અને ફેંફસા સંબંધિત બીમારી દૂર થાય છે .

આ લેપથી અનેક પ્રકારના ફાયદા પણ થાય છે અને ન્યુમોનિયાથી રાહત મળે કફને દૂર કરે છે અને ફેંકસાને મજબૂત છે . આ લેપ ફેંફસામાં જામેલા બનાવે છે .

Leave a Comment