ઉપયોગમાં આવે તેવી મફતમાં ઘર બેઠા સારવાર એકવાર જરૂર વાંચજો અને મિત્રો સાથે શેર કરજો

0

મણકાનો દુખાવો ક્યાં કારણથી થાય છે આમ મણકાના દુખાવાથી બચવા શું કરવું જોઈએ

માણસના શરરીમાં ચાલવા તેમજ બેસવા માટે મણકા ખુબ મહત્વનો ભાગ ભજવે છે અને મણકનો જ દુખાવો થઇ જાય તો માણસનું શરીર સાવ થાકી છે તો શું તમે જણો છો મણકા શા માટે દુખાવો કરે છે તેના વિષે આજે વિસ્તૃત માં જાણીશું મણકા અસંતુલીત થવાનું મુખ્ય કારણ ખાલી પેટે વજન ઉચકવાથી થાય છે, ગજા ઉપરવટ કામ કરવાથી એટલે તમારી capacity વગર કામ કરો ત્યારે મણકાનો દુખાવો થવાની સમસ્યા થાય છે, દરેક પ્રકારના અકસ્માતથી, ચાલુ બસે તથા ચાલુ ટ્રેનમાંથી ઉતરવા કે ચઢવાથી મણકા અસંતુલિત થાય છે, ત્રાસા બેસીને ટુ – વ્હીલ ચલાવવાથી મણકાના દુખાવાની સમસ્યા થાય છે,

એકબીજા સાથે મારા – મારી કરવાથી, ખોટી રીતે કસરત કરવાથી નુકસાન થાય છે કસરત કરવી શરીર માટે ખુબ જરૂરી છે પરંતુ કસરત વિષે પૂરી માહિતી પણ હોવી જોઈએ ખોટી રીતે કસરત કરવાથી શરીરમાં નુકશાન થાય છે, ઉંચી એડીના ચંપલ કે બુટ પહેરવાથી, ભીના પાણીમાં લપસવાથી તેમજ અચાનક ગાડી પરથી પડવાથી આવા સામાન્ય કારણોથી મણાકીનું બેલેન્સ ખોરવાય જાય છે મણકા અસંતુલીત થાય તો આપણી જીવન ક્રીયા માં ફેરફાર થાય જીવવાની આશાઓ ખોરવાય જાય છે દરેક દીશાઓ દુખ ભરી લાગે આંતરીક ઉપાધી થાય સારીરીક અને માનસીક સંતુલન ખોરવાય દવાઓ અને દુવાઓ તેમજ ઘરેલુ ઉપચાર શરૂ થાય અને નિદાનો x-ray, MRI જેવા રીપોર્ટ થાય અને આખરે ડોકટરો વૈધો ઉપર ભરોસો ડગમગાયા દિવસે ને દિવસે અંગ ઉપાંગો નબળા પડતા જાય અને આખરે ઉંમર અથવા કર્મ પીડા ભોગવવાની છે તેવું માનીને માનવ હારી થાકી ને ભગવાન ભરોસે જીવે છે.

કેન્સરને આગળ વધતું અટકાવવા માટે

જરૂરી સૂચનો જયારે કેન્સરની માત્ર શરૂઆત જ હોય તો ગાયનું ગૌમૂત્ર 15 ગ્રામ લેવું અને સુતરાઉ કાપડથી ગાળી લઈ .તેમાં 8-10 પાન કડવા લીમડા ના પાન અને 8-10 પાન તુલસીના વાટીને નાખવાં અથવા બે પાન આખાં જ ખૂબ ચાવીને ખાઈ ઉપરથી ગૌમૂત્ર પીવું જોઈએ . આ પ્રયોગ દરરોજ નિયમિત કરવાથી કેન્સર વધતું અટકે છે . આગળ શેર કરજો કોઈકને કામ લાગશે

હદયના રોગ માટે ઘરેલું ઉપાય

તમારે દવાખાને જાવાની જરૂર નહિ પડે જે લોકોને હાર્ટ એટેક આવી ગયો હોય તેમજ આવવાની સંભાવના હોય તેવા લોકો ઓપરેશન તેમજ નળી બેસાડવા માટે 2 થી 3 લાખ નો ખર્ચ કરી શકે તેમ ન હોય તેની માટે ઘરેલું ઉપાય છે .

હાર્ટ એટેક આવવાનું કારણ ખરાબ કોલેસ્ટ્રોલ છે. જે હદયની નળી ને બ્લોક કરે છે . ઉપાય વેજીટેબલ તેલ , રીફાઇન્ડ તેલ ખાવાનું બંધ કરો . બને ત્યાં સુધી દેશી ગાયનું ઘી ખાવું . સાદા મીઠાની જગ્યા એ કાળું નમક ખાવુ. શાકભાજી છાલ ઉતાર્યા વગર ખાવા .

રોજ સાંજ સવાર 1 થી 2 કિમી ચાલવું. અને એક મુખ્ય ઉપાય 1 ચમચી મેથી દાણા ની રાત્રે એક ગ્લાસ ગરમ પાણીમાં પલાળવા અને સવારે ઉઠીને પહેલા મેથી દાણાને ચાવીને ખાઈ જવા ત્યારબાદ એક એક ઘૂંટ કરીને પાણી પીવું. આ ઉપાય 120 દિવસ કરવાનો રહેશે ત્યારબાદ એકવાર હદયનું ચેકઅપ કરાવજો 100 % રિજલ્ટ મળશે . આમ હાર્ટ એટેક માટે લાકો રૂપિયાનો ખર્ચ બચી જશે.

હરસ મસા દરમિયાન શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ?

પ્રથમ આયુર્વેદ & પંચકર્મ ક્લિનિક હરસ મસામાં પથ્યપાલન એટલે હરસ મસા હોય તો શું ખાવું જોઈએ

હરસ – મસામાં ભૂખ વધારનાર વસ્તુઓ ખાવી . અનાજમાં જવ તથા ઘઉં ખાવા . શાકભાજીમાં સુરણ , કોળુ , પરવળ , કુણા મૂળા , તાંદળજા , પાલક , ડોડી , પોઈ , બથવાની ભાજી ખાવી . મગ , મસુર , તુવેર , મઠનો સુપ ( દાળ ) , કાળા તલ ખાવુ . જૂના સારા ચોખાનો ભાત ખાવો . ઘીમાં વધારેલ ખોરાક ખાવો . જમવામાં દૂધ , દહીં , છાશ , માખણ , ઘીનો ઉપયોગ વિશેષ કરવો . જમવામાં કેવળ છાશનો પ્રયોગ હરસ – મસાને નિર્મૂળ કરનાર છે . હરસ – મસામાં સરસવનું તેલ ખાઈ શકાય . હરસ – મસામાં ગૌમૂત્રનું સેવન કરવું હરસ – મસામાં ગરમ પાણીથી મળમાર્ગ સાફ કરવો .

હરસ મસામાં અપથ્ય એટલે હરસ મસા હોય તો શું ત્યાગ કરવું જોઈએ

કબજિયાત ન થવા દેવી . તીખૂ – તળેલું , ભારે , ઠંડુ – વાસી , વિદાહી – અભિષ્મદિ ( ચિકાસવાળો ખોરાક ) ન ખાવું . ભૂખ ઓછી ન થવા દેવી . બાજરો તથા નવું અનાજ ન ખાવું . રીંગણાં , બટેટા , ચોળા , ગુવાર , ભીંડા આદિ વાયડા શાકભાજી ન ખાવા . ચણા , વટાણા , વાલ , અડદ જેવાં ભારે કઠોળ ન ખાવાં . માંસ – મચ્છી ન ખાવું . ચા – કોફી , બીડી – પાન – તમાકુ , ગુટકા , ઠંડાપીણા , દારૂનું સેવન ન કરવું . દૂધ સાથે તમામ ફળ , ખટાશ , ખારાશ , પાપડ – અથાણું , ડૂંગળી – લસણ , ગાજર – મૂળા , કંદમૂળ , ખીચડી , તલ , ગોળ આદિ વિરોધી ખોરાક ન ખાવો . જમવાનું પચ્યાં પહેલા જમવું નહી , વારંવાર ન જમવું . બજારની ચીજ – વસ્તુઓ ન ખાવી . ગાદી – તકીયા ઉપર પણ અધિક સમય ન બેસવું . વધારે પડતી મુસાફરી ન કરવા . હરસમાં ઠંડા પાણીથી મળમાર્ગ સાફ ન કરવો .

જમવાનો સહુથી સારો સમય કયો છે તેના વિષે દરેકે જાણવું ખુબ જરૂરી છે

સવાર નું ભોજન : સહુથી સારો સમય માનવામાં આવે છે : સવારે ૭ થી ૮ વાગ્યે . ક્યારે ન ખાવું જોઈએઃ ૧૦ વાગ્યા પછી . યાદ રાખો : ઊઠ્યા પછી 30 મિનિટની અંદર કંઈક જરૂર ખાવું જોઈએ .

બપોર નું ભોજન : સહુથી સારો સમય : બપોરે ૧૨:૩૦ થી ૨ વાગ્યા સુધી . ક્યારે ન ખાવું જોઈએ ૪ વાગ્યા પછી . યાદ રાખોઃ સવાર અને બપોરના ભોજનની વચ્ચે ૪ કલાકનું અંતર હોવું જોઈએ .

રાત નું ભોજન સહુથી સારો સમયઃ સાંજે ૬ થી ૯ વાગ્યા સુધી . ક્યારે ન ખાવું જોઈએઃ ૧૦ વાગ્યા પછી . યાદ રાખો : સુવાના ૩ કલાક પહેલા જમી લેવું જોઈએ . બીજા ના હિત માટે આ જરૂરી માહિતી અવશ્ય શેર કરો

આપણ વાંચો :

સવાર, બપોર અને સાંજનું ભોજન ખાવાની સાચી રીત વાંચવા અહી ક્લિક કરો

આ પણ વાંચો: અઢળક સમસ્યાને જડમૂળથી દૂર કરે છે ચીકુ વાંચવા અહી ક્લિક કરો

પેટની ચરબી દૂર કરવા ખાવ પપૈયા અને મરચા વાંચવા અહી ક્લિક કરો

બાળકો માટે ઉત્તમ ઔષધ અતીવીષની કળી, કયારેય ડોક્ટર પાસે નહી જાવુ પડે વાંચવા અહી ક્લિક કરો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા વાંચવા અહી ક્લિક કરો

અમૃત સમાન આ ફળ જળમુળમાંથી નાબૂદ કરશે આ રોગ વાંચવા અહી ક્લિક કરો

શેમ્પૂ – મેકઅપનો ઉપયોગ કરો છો તો ચેતી જજો રસાયણોથી US માં દર વર્ષે એક લાખ મોત થાય છે વાંચવા અહી ક્લિક કરો

અતિ ઉપિયોગી અને તંદુરસ્તી માટે ખુબ ઉત્તમ આ સરગવાના પાન નો પાઉડર વાંચવા અહી ક્લિક કરો

આ ફળ અને શાકભાજી ખાવાનું શરુ કરો ક્યારેય હિમોગ્લોબીન ઘટશે નહિ વાંચવા અહી ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here