પુરૂષો માટે કામનો છેલસણનો આ ઉપાય , જાણો શું છે ફાયદા
લસણમાં રહેલાં એલિસિનથી બ્લડ સર્ક્યુલેશન ઈમ્પ્રથાયછે . તેનાથી સ્ટેમિના વધે છે .આમાં સેલેનિયમ અને વિટામિન્સ હોય છે . તેનાથી સ્પર્મક્વોલિટી ઈમૂવ થાય . છે . જેનાથી ફર્ટિલિટી વધે છે .
આમાં રહેલાં એલિસિનથીપુરૂષોમાં સેક્સ હોર્મોનનું લેવલ બેલેન્સમાં રહે છે . આ ઈરેક્ટાઈલા ડિફંક્શનની પ્રોબ્લેમથી બચાવે છે .
આનાથી કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે . તેનાથી હાર્ટ પ્રોબ્લેમ સામે રક્ષણ મળે છે .
આમાં રહેલાં એન્ટીઓક્સીડેન્ટ્સથી . મેટાબોલિઝમ ઈમૂવ થાય છે . જેનાથી વજન કંટ્રોલમાં રહે છે .
આનાથી બોડીનાટોક્સિન્સ દૂર થાય છે . આ કિડની અને લીવરની બીમારીઓથી બચાવે છે .
આમાં એન્ટીકાર્સિનોજેનિક એલિમેન્ટ્સ હોય છે . આ પ્રોસ્ટેટ કેન્સરથી બચાવે છે .
લસણને શેકીને તેમાં મધ મિક્ષ કરીને ખાઓ .