હાડકાં મજબૂત રાખવા ન ખાતાં આ 10 FOODS
જંકફૂડ જંકફૂડ જેમ કેબર્ગર , પિઝા અને પાસ્તામાં સોડિયમની માત્રા વધુ હોય છે . આ બોડીમાં કેલ્શિયમની માત્રામાં ઓછી કરે છે . જેના કારણે હાડકાં નબળાં થવા લાગે છે .
ચોકલેટ ચોકલેટ ખાવાથી બોડીમાં શુગર અને ઓક્સેલેટનું લેવલ વધે છે . જેનાથી કેલ્શિયમ યોગ્ય રીતે એબ્સોર્બ થતું નથી અને હાડકાં નબળાં થવા લાગે છે .
વિટામિન એ સપ્લીમેન્ટ વિટામિન એનેચરલફૂડસોર્સમાંથી લેવાય તો નુકસાન કરતું નથી , પણ જો તેના માટે સપ્લીમેન્ટ્સ વધુ માત્રામાં લેવામાં આવે તો તે હાડકાંને નબળાંકરી શકે છે .
Prossed પ્રોસેસ્ડ ફૂડ પેકિંગમાં મળતાં પ્રોસેસ્ડ ફૂડમાં સોડિયમ વધુ હોય છે . જે બોડીમાં કેલ્શિયમ લેવલ ઘટાડે છે . જેના કારણે હાડકાંઓપરખરાબ અસર પડે છે .
દારૂ વધુ પ્રમાણમાં દારૂપીવાથી બોડીમાં કેલ્શિયમ અને વિટામિન ડીની કમી આવે છે . તેનાથી હાડકાં નબળાં થઈ જાય છે
નોનવેજ મીટઅથવા બીફમાં પ્રોટીન વધુ માત્રામાં હોય છે . જેથી વધુખાવાથી બોડીમાં સલ્ફટ બને છે . આબોડીમાં કેશિયમને ઘટાડે છે અને હાડકાંને નબળાં બનાવે છે
કોફી કોફીમાં રહેલાં કેફીનને કારણે બોનમાસ ડેન્સિટી ઘટે છે . વધુમાત્રામાં પીવાથી હાડકાં નબળાં થાય છે અને ઓસ્ટિયોપોરોસિસનો ખતરો વધે છે
કોલ્ડડ્રિક કોલ્ડડ્રિકમાં ફોસ્ફોરિક એસિડ વધુ હોય છે . જેથી તે બોડીમાં કેલ્શિયમનું લેવલ ઘટાડે છે
સોટી ફૂડ નમકીન ચિપ્સ જેવાનેક્સમાં સોડિયમ વધુમાત્રામાં હોય છે . જેથી વધુ પ્રમાણમાં ખાવાથી બોડીમાંથી કેલ્શિયમ યૂરિન વાટે બહાર નીકળી જાય છે . જેનાથી હાડકાં નબળાં થવા લાગે છે
સ્વીટ શુગરવાળાફૂસ અને ડ્રિક્સમાં ફોસ્ફોરિક એસિડ જેવા કેમિકલ્સ હોય છે . જે હાડકાંને નુકસાન પહોંચાડે છે .