10.8 C
New York
Saturday, December 14, 2024

દૂધમાં લસણ ઉકાળીને પીવાથી થાય છે જબરદસ્ત ૭ ફાયદા

આપણે બધા ફક્ત લસણ ખાવાના ફાયદા તો જાણીએ જ છીએ લસણ શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે પન્રંતુ આજે આપણે લસણ સહે દૂધ ખાવાની વાત આવે તો સૌ કોઈને વિચાર આવે લસણ સાથે દૂધ થોડું પીવાઈ તે નુકશાન કરે પરંતુ તે વાત ખોટી છે ઉલટાનું લસણ સાથે દૂધ લેવાથી ખુબ ફાયદા થાય છે દૂધમાં લસણ નાખીને આ રીતે પીશો તો અનેક બીમારી ત્માંરીથી દુર રહેશે લસણ વારુ દૂધ બનાવવાની રીત આ મુજબ છે લસણનું દૂધ બનાવવું સાવ સહેલું છે અને ઝડપથી બની જાય છે આમ લસણનું દૂધ બનાવવાની પદ્ધતિ ખૂબ જ સરળ છે. પહેલા દૂધને ઉકાળો અને ત્યારબાદ તેને થોડુંક ઠંડુ થવા દો અને થોડું ગરમ ​​થાય એટલે તેમાં થોડું પાણી અને બે કળી નાખો. પછી તમે તેને ખૂબ જ સરળતાથી ઝડપથી પી શકો છો. ઘણી વખત એવું બને છે કે લસણ ખાવાથી મોંમાં ખુબ વાસ આવે છે આમ મોં માં આવતી વાસ દુર કરવા માટે જો લસણ ખાધા બાદ ૨૦૦ મીલી દૂધ પીવામાં આવે તો તમારા મોં માં આવતી વાસને લગભગ ૫૦ ટકા સુધી ઓછી કરી શકાય છે.

દૂધમાં લસણ ઉકાળીને પીવાથી આ ૭ ફાયદા થાય છે આજ કાલ દરેક લોકો સાયટીકાના રોગ થી પીડાતા હોય છે અને દરેક જગ્યાએ તેના ઈલાજ માટે ભટકે છે છતાં પણ ખાસ કોઈ ફેર પડતો નથી પંતુ લસણનો આ રીતે ઉપયોગ કરશો તો તમે સાયટીકાના રોગથી મુક્તિ મેળવી શકશો આમ સાયટિકાનો દુઃખાવો દૂર થવામાં મદદરૂપ છે. 4 લસણને કળી અને 200 ml દૂધ, સૌથી પહેલા લસણને કાપી દૂધમાં નાખો. દૂધને થોડી મિનિટ સુધી ઉકાળો. ઉકાળ્યા પછી એને મીઠુ કરવા માટે થોડું મધ મિક્સ કરો. આ દૂધનું રોજ સેવન જ્યાં સુધી દુઃખાવો ઓછો નહીં થાય ત્યાં સુધી કરોદૂધનું આ મિશ્રણ તે તત્વોને પણ રોકે છે જે શરીરમાં કાર્સિનજેનિક છે, જે તમારા શરીરમાં કેન્સર જેવી સમસ્યાઓ થવાનું જોખમ ઘટાડે છે.  તેમજ બીજો મોટા ભાગની બીમારી હોય તો તે છે કમર નો દુખાવો આમ કમરનો દુખાવો મોતાભાગેની મહિલામાં જોવા મળે છે આ કમરનો દુખાવો દુર કરવ માટે દુધમાં લસણ નાખીને પીવાથી કમરના દુખાવામાં લાભ થાય છે, તેમજ સાંધાના દુખાવો દૂર કરવા માટે પણ દુધમાં લસણ નાખીને પીવાથી સાંધાનો દુખાવો દુર થશે. ધમણીઓની બ્લોકેજ ખોલવા માટે દુધમાં લસણ નાખીને પીવાથી ધમનીની બ્લોકેજ ખુલે છે .તેમજ કન્જ મિટાડે- તેમજ તમારું પેટ નિયમિત સાફ કરવામાં મદદ કરે છે. ભયંકર ખીલથી છુટકારો મેળવવામાં પણ આ દૂધ ફાયદાકારક છે.

જે લોકોને દમ ની સમસ્યા હોય અને શ્વાસોશ્વાસની સમસ્યા હોય એમાં લસણ બહુ જ ઉપયોગી છે. આ માટે 30 મિલી દૂધમાં લસણની પાંચ કળીઓ નાખીને ઉકાળવું અને પીવું. એ સિવાય એક ચમચી મધમાં લસણની કળીના 8 થી 10 ટીપા રસ મેળવી ખાવાથી પણ ફાયદો થાય છે. અસ્થમા, આદુંથી બનાવેલી ગરમ ચા સાથે લસણની બે કળી પીસીને ભેળવી દેવી. આવી ચા પીવાથી અસ્થમાના દર્દીને ઘણો લાભ થાય છે. કોલેસ્ટ્રોલથી છુટકારો મળે છે

Related Articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles