Heart attack

0

રોગો વિષે અને તેના ઉપાયો આરોગ્ય ગી તા Gી ‘ 3e ચેરી , દયગીએ તડે દ્રામાં બાકું કરવું નહિ , વાસી ‘ મ પડતો પરિશમ ન કરવો , રાત ઉજ ! , ગરા નું કરવા તથા હૃદયરોગ : હદયરોગ માં રાખવાની ખાસ સાવચેતી * જૂનાં શાકભાજી ખાવાં નહિં , ઉપવાસ ન કરવા , વધુ પડતા મૈથુનયોગો બને તેટલા ઓછા રાખવા , ( ૬ ) રોજ બદામ , પિસ્તા , અખરોટ , અંજીર , રો ! છે જે હૃદયનું રક્ષણ કરે છે , = , અખરોટ અંજીર , શક્કરિયાં , તડબુચ , કેળાં , પીગ , કાળી દ્વાયા ખાવાથી તાંબા અક . = ( ૨ ) પાકા અનનાસન . નાના નાની કે કડી કરી ન રસ નાખી શરબત બનાવવું . આ કારબત હૃદયને બળ આપે છે . તેના નાના નાના કકડા કરી રસ કાઢવો . રસથી બમણી ખાંડની ચાસણી બનાવી અનનાસનો 13 પડતા ગુસ્સાથી હૃદયરોગની સંભાવના રહે છે . તેજ સ્વભાવ પક્ષાધા નોતરે છે , ગુસ્સાથી શરીરમાં ‘ સી રિએક્ટીવ મોટી – [ ‘ ( CRP ) નામના દ્રવ્યનું સર્જન થાય છે . CRP હૃદયરોગનું કુદરતી કારણ છે . | ( ૪ ) ઉદયરાગનાં પરંપરાગત પરિબળોમાં મેદસ્વીપણું ધમ્રપાન , ડાયાબીટીસ , હાઈપરટેરાન , હાઈ કોલેસ્ટરોલ તથા અવ્યવસ્થિત જીવનશૈલીનો સમાવૈશ થાય છે . આ બધાં પરિબળોથી . શરીર માં CRP નું પ્રમાણ વધે છે . ગુસ્સાવાળો સ્વભાવે , આક્રમક વર્તન તથા હતાશાનાં લક્ષણોથી સ્વસ્થ જણાતો માનવીમાં CRP નું ઊંચું પ્રમાણ જોવા મળે છે , અને હૃદયરોગનો હુમલો થાય છે . હૃદયરોગનો હુમલો થવાના પ૦ % કિસ્સામાં પરંપરાગત જોખમી પરિબળો જવાબદાર નથી હોતાં . ( ૫ ) લસણમાં તીવ્ર ગંધવાળું , ઉડુપનશીલ તેલ રહેલું છે , જે કીડનીને તેનું કાર્ય કરવામાં ઉત્તેજિત કરે છે . ‘ આથી મૂત્ર પ્રવૃત્તિ વધે છે . લસણના આ ઉત્તમ ગુણને લીધે સર્વાગ સોજા , કીડનીના રોગ , હૃદયના રોગ , પેટના રોગો , જળોદર વગેરે અનેક રોગોમાં ખૂબ જ હિતકારી છે . લસણ ઉદરસ્થ ગેસને ઓછો કરે છે , આથી હૃદય પરનું તીર દબાણ ઘટે છે . અરુચિ દૂર કરી ભૂખ લગાડે છે . હૃદય રોગીએ એક ચમચી તલના તેલમાં પાંચ લસણની કળી વાટી , થોડી ગરમ કરી જમતી વખતે ખાવી . આ ઉપચારથી ભુખ લાગશે , વાછુટ થશે અને પેટ હળવું થતાં જે હૃદયના દર્દીને અત્યંત રાહત થશે . ( ) નાળિયેર હૃદયરોગીને અત્યંત પથ્ય છે . ( ૭ ) હૃદયરોગીને પ્રમાણસરનો દારૂ લાભ કરે છે . સાંકડી થઈ ગયેલી ધમનીના ઓપરેશન પછી ફરીથી ! 1ી સાંકડી થવા માંડે છે . આલ્કોહોલ આ ઘટના અટકાવે છે . સપ્તાહમાં ૫૦ ગ્રામ આહકોહોલ એટલે કે એકાદા બોટલ વાઈન કે ૨ ૫ લીટર બીઅર યોગ્ય પ્રમાણે ગણાય . ઊજળા હાથને પારકાની મારી બહ ગમે . – લીચ્ય એચ .

આરોગ્ય ગીતા રોગો વિષે અને તેના ઉપાયો ( ૮ ) પીપળાનો મૂકાં ફળનો ૧ – ૧ ચમચી ખારીક પાઉડર પાણી સાથે સવાર , બપોર , સાંજ લેવાથી જક્ષરોન મટે છે . સાયક ચિકિત્સા તરીકે આ પ્રયોગ કામ આવી શકે , ( ૯ ) દૂધી બાફી મીઠું કે બીજો કોઈ પણ તીવ્ર મસાલો નાખ્યા વગર ઉક્ત ધાણા , ‘ ઈ ડિ ‘ દિર ન કોથમીર નાખી હૃદયરગીને આપવાથી તેને સારી પુષ્ટિ મળે છે . 2020 . 03 . 04 18 : 01 ( 10 ) 10 ગ્રામ દાડમનો રસ અને ૧૦ ગ્રામ સાકર મેળવી પીવાથી , ઉદયને ફાયદો થાય છે અને છાતીનો દુ : ખાવો મટે છે . ( ૧૧ ) આદુનો રસ અને પાણી સરખે ભાગે પીવાથી હૃદયરોગ મટે છે . ( ૧૨ ) એલચીદાણા , પીપરીમૂળ અને પટોલપત્ર સરખે ભાગે લઈ ચુર્ણ કરી એ કથી ત્રણ ગ્રામ ઘી સાથે , ચાટવાથી કફજન્ય હૃદયરોગ – હૃદયાળ મટે છે . ( ૧૩ ) એલચી અને પીપપીમૂળ સમભાગે થી સાથે દરરોજ સવારે ચાટવાથી હૃદરોગ મટે છે , ( ૧૪ ) કોળાનો અવલેહ ખાવાથી હૃદયરોગ મટે છે . ( ૧૫ ) ટામેટાના રસમાં સાજડ – અર્જુનવૃક્ષની છાલ અને સાકર મેળવી ચાટ બનાવી ખાવાથી હૃદયન તથા હૃદયરોગમાં ફાયદો થાય છે . ( ૧૬ ) પપૈયાનું શાક બનાવી ખાવાથી હૃદયરોગમાં ઘણો ફાયદો થાય છે , ( ૧૭ ) છોડને વળગેલા કાચા પપૈયાને અણીદાર સોયો ઘોંચી તેના દૂધનાં ૧૫ – ૨૦ ટીપાં ૩ ગ્રામ ખાંડમાં નાખી શોચાદિ ક્રિયા પતાવી ખાવાથી હૃદયરોગમાં ફાયદો થાય છે . ( ૧૮ ) પપૈયાના પાનની ચા બનાવી પીવાથી હૃદયરોગમાં ફાયદો થાય છે . ‘ ( ૧૯ ) લીલા નાળિયેરનો પાણી નાખ્યા વગર કાઢેલા ૫૦ ગ્રામ રસમાં હળદરનો શેકેલો ગાંઠિયો ઘસી , ૨૦ ગ્રામ ઘી મેળવી પીવાથી હૃદયરોગ મટે છે . ( ૨૦ ) ડાર્ક ચોકલેટ ખાવાથી હૃદયરોગમાં લાભ થાય છે , ચોકલેટમાં ફ્લેવોનોઈડ નામનું કુદરતી એન્ટીઓક્સિડન્ટ હોય છે , જે કૉલેસ્ટરોલના ઘટક લીપોપ્રોટીનની નકારાત્મક અસરને અટકાવે છે . આથી ફલેવોનોઈડ ૨ક્તવાહિનીઓને ૨ાણ આપી હૃદયરોગ , સ્ટ્રોક તથા આર્ટરીયોસ્કલેરોસીસને એટ કાવે છે . હૃદયને લગતી મા બપી ! ખાવું અને કામ ન કરવું એ તો બહુ ભયંકર , મોટા દવાખાનાં જેવું ભયંકર છે . – લીયો ટોલ્સ્ટૉચ . |

૩૭૮ આરોગ્ય ગીતા રોગો વિષે અને તેના ઉપાયો તકલીફો અવરોધાયેલી રક્તવાઢિનીઓનું પરિણામ છે . સામાન્ય ચોકલેટમાં ફલેવો•tોઈડ હોતું નથી . દુધની બનાવટની ચો કોટના બારમાં ૧૪ મિ લિ . ચા થી મો 9 તથા ડાર્ક ચોકલેટ બોરમાં સરેરાશ ૫૩ ૫ મિ . ગ્રા , ફલેવોનોઈડ હોય છે ? 2020 . 03 . 04 18 : 02 ( ૨૧ ) અરડૂસીના આખા છોડને તેના ફૂલ સહિત સુકવીને બનાવેલું ચૂર્ણ સવાર , બપોર , સાંજ ૧ – ૧ ચમ પાણી સાથે લેવાથી બ્લડપ્રેશર સહિત તમામ પ્રકારના હૃદયરોગોમાં અચૂક લાભ થાય છે . હદયરોગમાં અરે સી બહુ જ અકસીર છે . ( ૨ ૨ ) ચાર લવિંગ અને એક ચમચો સાકર વાટી એક ગ્લાસ પાણી સાથે લેવાથી હૃદયરોગમાં બહુ જ લામ થાય છે . લવિંગ – સાકરનો પાઉડર બનાવી રાખી એ ક એક ચમચો સવાર – સાંજ પાણી સાથે લેતા રહેવાથી હૃદયરોગની સફવા સારવાર માપ મેળે શક્ય બને છે . | ( ૨૩ ) રોજ નો એક ગ્લાસ બીયર પીવાથી હૃદયરોગનું જોખમ ઘટે છે . બીયરમાં રહેલું એથેનોલ લોહીના પાતળું રાખી હૃદયને સુરક્ષિત રા ” વામાં સહાયભૂત થાય છે . એ કથી વધુ ગ્લાસ બીયર પીનારા લોકોમાં હૃદયરોગનું જોખમ ઘટતું નથી . ( ૨૪ જાંબુડી રંગની દ્રાક્ષમાં ભરપૂર એન્ટિઓક્સિડન્ટ હોય છે , આથી એનું સેવન હૃદયરોગ સામે રક્ષણ આપે છે . | ( ૨૫ ) દરરોજ એક ગ્લાસ સફરજનનો રસ પીવાથી એમાં રહેલું એન્ટિઓક્સિડન્ટ હૃદયરોગનું જોખમ ઘટાડે en ( ૨ ક ) ૧૨૫ ગ્રામ દૂધમાં થોડું પાણી અને ૧૦ ગ્રામ અર્જુન છાલનું ચૂર્ણ નાખી ધીમા તાપે ઉકાળી ક્ષીરપાક . બનાવી નિત્ય સેવન કરવાથી હૃદયરોગનો ભય રહેતો નથી . ( ૨૭ ) ગળો , સુંઠ , દેવદાર , ખાખરાનાં મૂળ અને એરંડમુળ સમભાગે લઈ ઉકાળો કરી પીવાથી હૃદયશળ ! મટે છે . ( ૨૮ ) એક મોટો ચમચો સૂકી મેથી બે કપ પાણીમાં ખૂબ ઉકાળી બનાવેલા કડક ઉકાળામાં એક ચમચો મધ નાખી હૂંફાળું હું કાળું પીવાથી સઘળા હૃદયરોગમાં લાભ થાય છે . હૃદયરોગની અન્ય ચિકિત્સા સાથે સાથે સારાય . ચિકિત્સા તરીકે પણ આ ઉપચાર અજમાવી શકાય . બુયપો એ રોગ નથી પણ મશીનનો થાક છે . – ચંદ્રકાન્ત બક્ષી

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here