10.8 C
New York
Saturday, December 14, 2024

હેડકી આવતી અટકાવવા માટે ફક્ત આટલું કરો તરત બંધ થઈ જશે

હેડકી : ( ૧ ) હિંગ અને કડદનું ચૂર્ણ અંગારા પર નાખી મોંમા પૂણી લેવાથી હેડકી મટે છે , ( ર ) હેડકી વખતે એક નાની ચમચી જેટલું મરીનું ચૂર્ણ પાણી સાથે ફાકવું . દિવસમાં બેત્રણ કલાકના અંતરે લેતા રહેવું . મરીના ચૂર્ણના બદલે મરી ચાવી ચાવીને ખાવામાં અાવે તો પણ કહે કી મટી જાય છે . અથવા એક મરી ટાંકણીમાં ખોસી દીવા – ની જ્યોત ઉપર બાળી એ ધૂમાડાનો નાસ લેવાથી હેડકી મટે છે . રોગના પ્રમાણા મુજબૂ વધુ કે ઓછા પ્રમાણમાં ઉપચાર કરવો ,

( ૩ ) ગાયનું ઉકાળેલું દૂધ પીવાથી હેડકી મટે છે . ( ૪ ) ગાજરના રસમાં ચાર – પાંચ ટીપાં બંને નસકોરાંમાં નાખવાથી હેડકીમાં ફાયદો કરે છે , ( ૫ ) સૂકી મૂળાનો સહેજ ગરમ ઉકાળી ૫૦ – ૧૦૦ ગ્રામ એ કે – એક કલાકે પિવડાવવાથી હેડકી મટે છે .

( ૯ ) જાયફળ ચોખાના ધોવાણામાં ઘસીને પીવાથી હેડકી મટે છે . ( ૩ ) નાળિયેરના ઉપરનાં છોડાને બાળી તેની રાખ મધમાં ચટાડવાથી હેડકી મટે છે . ( ૮ ) સરગવાનાં પાનનો રસ પીવાથી હેડકી મટે છે . ( ૯ ) સૂકા લીંબુની ૧ ૫ ગ્રામ રાખ મધમાં એ ક એ ક કલાકે ચટાડતા રહેવાથી હેડકી બંધ થાય છે . ( ૧૦ ) સૂંઠ ગોળને ગરમ પાણીમાં મેળવી નાકમાં ટીપાં પાડવાથી . હેડકી મટે છે . શરીર ઊંઘમાં રીચાર્જ થાય છે ; હું ઊંઘને સૌથી વિશેષ મહત્ત્વ આપું છું .

આરોગ્ય ગીતા ઉ રોગો વિશે અને તેના ઉપાયો બનાં પાનનો લકી ચલમમાં ભરીને પીવાથી ઠંડી લાગવાથી કે મામાશપની ૬ ૨ ) ચણાનાં ફોતરાં અથવા તેનાં પાનનો ભૂકો ચલમમાં ભરીને પીવાથી . વિકૃતિથી થયે તેરી હૈ કી શાંત થાય છે . ( ૬ ) દિ અને અડદનું ચુર્ણ અંગારા પર નાખી તેની ધૂણી મોમાં લેવાથી ડેડ કી મટે છે . ( ૧૩ ) પારડીમાં સિંધવ નાખી ખૂબ હલાવી એ પાણીનું નસ્ય દર બે કલાકે અથવા દિવસમાં પાછામાં ત્રણ વખત દરરોજ લેવાથી હેડકી મટે છે . ( ૧૪ ) એ કે એક નાની ચમચી સિંધવ દર અડધા કલાક પાણી સાથે ફાકવાથી હેડ કી મટે છે . .

( ૬૫ ) સૂકી હળદરના ટુકડા ચલમમાં ભરી ધુમ્રપાન કરવાથી હેડ કી મટે છે . ( ૬૩ ) જીમ્ નીચે એક ચમચી સાકર રાખવાથી . હેડકી આવતી બંધ થાય છે , સાકરના દાણા ગળાના પાછલા કામમાં આવેલી નસને ઉત્તેજિત કરતી હોવાથી આ નસ શરીરની અંદરથી આવતા સિગ્નલનું રોકી દે છે , આથી ઢી આવવી બંધ થઈ જાય છે . ( ૬ ) ઉડા શ્વાસના પ્રાણાયામ કરવાથી હેડકી મટે છે . પ્રાણાયામના પ્રયોગો હેડકી ઉપર સો ટકા અસર . ( ૧૮ ) ૧૨ ગ્રામ , ૧૨ ગ્રામ મરી અને ૧ . ૫ ગ્રામ સિંધવના ચૂર્ણની ઉ૬ ગ્રામ ની ચાર પડી કી બનાવી કડછીના રોગીને છાસ સાથે આપવાથી હેડકી બેસી જાય છે . ( ૧૯ ) નાળિયેરની ચોટલી અથવા મુંજ ચલમમાં પીવાથી હેડકી મટે છે . હોઠ ફાટે : હોઠ ફાટે તો રાતે સૂતાં પહેલાં હોઠ ઉપર એરંડિયું બરાબર ઘસીને સુઈ જવાથી ધીમે ધીમે મારું થઈ જાય છે . સ્વાદોમાં શ્રેષ્ઠ એ તો કદ્દો સ્વાદ જ છે .

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles