જાણવા જેવી માહિતી . વધુમાં વધુ લોકો સુધી શેર કરો
૧ ) ઑક્સીજન લેવલ -૯૮ રહેવું જોઈએ ૨ ) પલ્સ ૭ પની આસપાસ રહેવા જોઈએ ૩ ) રિપોર્ટમાં CRP ૦-૧૦ નોર્મલ આવવો જોઈએ . ( આ રિપોર્ટ શરીરના અંદરના ભાગમાં વાયરસા કેટલી જગ્યાએ અસર કરે છે બતાવે છે . ) ૪ ) D – Dimer upto ૫૦૦ રહેવો જોઈએ ( આ રિપોર્ટ શરીરમાં લોહી કેટલું જાવું છે એ બતાવે છે . જો ૫૦૦ + આવે તો લોહી પાતળું કરવાના ઈજેકશન આપે છે . ૫ ) WBc count ૪૦૦૦-૧૦૦૦૦ રહેવા જોઈએ ૬ ) Platlate count ૧૫૦૦૦૦ -૪૦૦૦૦૦ રહેવા જોઈએ .
૭ ) સતત વિટામિન સી થી ભરપૂર ખોરાક ખાવાનો ( સંતરા – મોસંબી વધારે પ્રમાણમાં લેવા ) ૮ ) શકય હોય તો ૨૪ કલાકમાંથી ૪ કલાક છાતી જમીનનાં ભાગ બાજુ રાખી ઉંધા સૂઈ ઊંડા શ્વાસ લેવા જે એકદમ વેન્ટીલેશન જેવું કામ કરે છે . ૯ ) કપાલભાતી અને અનુલોમ વિલોમ કરવા ૧૦ ) ભૂખ્યાપેટે ના રહેવું અને ઉપવાસ તો બિલકુલ નાં કરવા .. ૧૧ ) શકય હોય તેટલું ગરમ પાણી પીવું , શરીરમાં પાણીની કમી ન આવવી જોઈએ . ૧૨ ) કોરોના પેશન્ટને દવામાં Fabi flue antibiotic દવા આપવામાં આવે છે . Glenmark pharma company ની આવે છે . ( જે ૧૩૦૦ રૂ.ની ૩૦ ગોળી આવે ) બહુ ઓછા પ્રમાણમાં મેડિકલમાં મળે છે . ૧૩ ) Enoxaparin sodium injection લોહી પાતળુ કરવા માટે સીધું લોહીમાં જ આપવામાં આવે છે . ૧૪ ) અને આ સિવાય sodium chloride ની બાટલો ચઢાવવામાં આવે છે .