હાથ સાફ કરવા સેનેટાઈઝરની બદલે લીંબુમાં એક નાનો હોલ પાડી ખિસ્સામાં રાખી જરૂર પડે તેને નીચોવી હાથને મસળો !
ઉપયોગ કરવાની રીત
જયારે એક કપૂર ની ક્યૂબ અને એક ચમચી અજમો અને લવિંગ રૂમાલ માં પોટલી બનાવી 10 થી 15 વાર ઊંડા શ્વાસ સાથે સૂંઘવાની અને દર બે કલાકે સુંઘવાની . આનાથી ર 4 કલાક માં ઓક્સિજન લેવલ 98-99 થઈ થાય છે
આ ઉપાય “વાગ્ભટ્ટ અને તેના જાદુઈ ચિરાગ” કરતા કંઇ ઓછું નથી…….જો આપ આપનાં નસકોરામાં લીંબુનાં રસનું માત્ર એક એક ટીપું નાખો તો નાક, ગળા અને ફેફસામાં પડેલો વાયરસ મોંમાં કફના રૂપમાં બહાર આવશે જેને તમારે થૂંકવું પડશે. પછી નવશેકા પાણીમાં લીંબુના રસના થોડા ટીપાં અને થોડું મીઠું નાખી કોગળા કરો અને થૂંકી કાઢો પછી આપને ઘણી રાહત થશે.
જ્યારે લીંબુના રસનુ એક ટીપૂ કોઈનું જીવન બચાવે છ બધા ખુશ રહો ……. બધા બીમારીથી મુક્ત થઈ જાઓ ..
એ જ પ્રાર્થન