કેપ્સિકમ પીઝા બનાવવીસામગ્રી-2 રેડિમેડ પીઝાનો બેઝ, -બ્રશિંગ માટે તેલટો પિંગ માટે1 ડબ્બો મોઝરેલા ચીઝ, -કેપ્સિકમની રિંગ્સ, -લાલ કેપ્સિકમનીરિંગ્સ (બજારમાં પેપરિકા ચિલી તરીકે ઓળખાય છે)
- રીત
સૌ પ્રથમ બેકિંગ ટ્રેમાં તેલવાળું બ્રશ ફેરવી દો અને પીઝાનો બેઝ એમાં રાખો. પીઝા સોસ પીઝાના બેઝ પર સ્પ્રેડ કરો અને ત્યારબાદ ચીઝ ખમણેલું તેના ઉપ ર પાથરો. ત્યારબાદ તેની ઉપર કેપ્સિકમની રીંગ ગોઠવી દો અને પીઝા પ્રીહિટેડ ઓવનમાં 400 ફોરનહાઇટ તાપમાન ઉપર 10 મિનિટ માટે બેક કરો. ત્યારબાદ તેના ઉપર મરચાંનો પાઉડર સ્પ્રેડ કરો. હવે પીઝાને સર્વિંગ પ્લેટમાં કાઢીને સર્વ કરો જો તમારી પાસે ઓવર ની વ્યવસ્થા ન હોય મુંજાવાની કોઈ જરૂર નથી આપણી પાસે એક બીજી રીત પણ છે. પીઝાને બેક કરવા માટે નોન સ્ટીક તવી માંતેલ લગાવીને તેના પર પીઝો બેક કરવા મુકો પછી તેનાઉપરગોરા ઢાંકણમુકો આ કરવાથી તમારો પીઝો ઓવર વગર બેક. થઇ જશે તો આવી રીતે પીઝા બ નાવતા જાવ અને સર્વ કરતા જાવતમને આમારી આ વાનગીજરૂર પસંદ આવી હશે આવીજઅવનવી વેરાયટી મેળવવા અમારું ફેસબુક પેઝlike કરી અમારી સાથે જોડાયજાવ તમારી મનપસંદ વાનગીમેળવવા કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો