હાથ – પગમા ખાલી ચડે તો ગભરાસો નહી કરો આ કામ

0


ખાલી કેમ ચડે છે અને તે કેમ સુન્ન થઇ જાય છે.

– વિટામિન-બી અને ડી ની ઉણપ, ફ્લુઇડ રીટેન્શન

– કાર્પેલ ટનલ સિન્ડ્રોમ

– ફિટ કપડા પહેરવાથી ખાલી ચડે છે

– એક જ સ્થિતિ માં ખૂબ લાંબો સમય બેસવાથી ખાલી ચડે છે

– શારીરિક પ્રવૃત્તિ નો અભાવ હોવાથી

– થાક અથવા નબળાઇ લાગવાથી

– ધુમ્રપાન અને શરાબ પીવાથી

– નસ દબાવી ખાલી ચડે છે

આ ઉપરાંત, જો તમે હાઈ બ્લડ પ્રેશર, સ્ટ્રોક, કરોડરજ્જુ અથવા મગજ ની ગાંઠ, ઈજા, થાઇરોઇડ અથવા ડાયાબિટીસ ના દર્દી છો, તો તમને આ સમસ્યા થવાની સંભાવના વધારે છે.

હળદર અને દૂધ:- હળદર એન્ટીબેક્ટેરિયલ અને ફાર્માસ્યુટિકલ ગુણ થી ભરપુર છે. તે શરીર માં રક્ત પરિભ્રમણ વધારવાનું કામ કરે છે. જ્યારે તમારા હાથ અથવા પગ સુન્ન થઈ જાય છે, ત્યારે તમે હળદર વાળા દૂધ માં મધ નાખી ને પી શકો છો.

મસાજ:- હાથ-પગ સુન્ન થાય ત્યારે ઓલિવ અથવા સરસવ ના તેલ ને ગરમ કરો અને તેનાથી હાથ અને પગ ની મસાજ કરો. મસાજ કરવાથી નસો ખુલે છે અને રક્ત પરિભ્રમણ વધે છે.

યોગ્ય ખોરાક લો:- આ સમસ્યા શરીર માં પોષક તત્ત્વો ના અભાવ ને કારણે પણ થાય છે. તેથી, તમારા આહાર માં વધુ ફળો અને શાકભાજી નો સમાવેશ કરો, જેમાં મેગ્નેશિયમ, આયર્ન, વિટામિન-બી અને ડી વધુ હોય. તે સિવાય લીલા પાંદડાવાળા શાકભાજી, ડ્રાયફ્રૂટ, મગફળી, માછલી, સોયાબીન, કેળા, ડાર્ક ચોકલેટ, દહીં, લસણ, ચૂનો અને તજ ખાઓ. તેમજ પુષ્કળ પ્રમાણ માં પાણી પીવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here