ઉપયોગમાં આવે તેવી 13 કામની કિચન ટીપ્સ

0

1) ચોખાને આખું વર્ષ તાજા રાખવા અને જીવાત થતી અટકાવવા માટે આટલું કરો ચોખા ના ડબ્બામાં ફૂદીનાના પાન અથવા લસણ રાખવાથી ચોખા આખું વર્ષ તાજા રેહશે. અને ચોખામાં જીવાત થતી બચી જશે

2) આદુ મરચાની પેસ્ટ કાળી ન પડે એ માટે આદુ મરચાની પેસ્ટ બનાવીને રાખી એટલે થોડા સમયમાં કાળી પડી જાય છે જો આ આદુ મરચાની  આદુ – મરચાં ની પેસ્ટ માં મીઠું નાખવાથી પેસ્ટ તાજી રહેશે. લાંબા સમય સુધી રાખવાથી પેસ્ટ કાળી નહિ પડે

3) પૂરીને વધુ સ્વાદિષ્ટ અને એકદમ ફૂલેલી બનાવવા માટે પુરી નાં લોટ માં 2-3 બ્રેડ સ્લાઈસ પલાળી ને નાખવાથી પુરી વધુ સ્વાદિષ્ટ બનશે.

4) રોટલી નરમ અને સોફ્ટ બનાવવા માટે રોટલી નો લોટ એક-દોઢ કલાક અગાઉ બાંધવાથી રોટલીઓ વધુ નરમ બનશે. અને ફૂલીને દડા જેવી થશે

5) કેળાને લાંબા સમય સુધી તાજા રાખવા માટે કેળા ને કોટન ના કપડા, કાગળ અથવા છાપા માં વીંટીયા પછી કોથળી માં રાખવા થી કેળા વધુ સમય માટે તાજા રેહશે.

6) દહીંવડા બનાવતી વખતે ખીરા માં દહીં ઉમેરવા થી વડા પોચા બનશે અને તેલ પણ ઓછું શોષસે. સમય માટે તાજી રાખવા માટે  કાચી કેરી પર તેલ અને મીઠું ચોપડી ને પછી ફ્રીઝર માં રાખવા થી કેરી વધુ સમય કાચી કેરી  જેવી રેહશે. 7) કચોરી ને તળતા પહેલા એમાં 2-3 નાના કાણા પાડવા થી કચોરી ફાટશે નહી. 8) ચોખા બાફતા પહેલા ચોખા માં લીંબુ નો રસ અને તેલ ઉમેરવાથી ભાત વધુ સફેદ બનશે. અને ભાત છુટા છુટા રહેશે

9) દહીં મેળવતી વખતે 2-3 ટીપા વિનેગર / સરકો નાખવા થી દહીં વધુ કઠણ બનશે. અને દહીંમાં પાણી નહિ રહે. 10) અનાજનાં ડબ્બામાં લીમડા નાં પાન રાખવા થી અનાજ આખું વર્ષ તાજું રેહશે. અને લાંબા સમય સુધી અનાજમાં જીવાત નહિ પડે.

11) તુવેર દાળ ને ગરમ પાણી થી ધોવી અને અડધી કલાક સુધી પલાળવી. આવું કરવા થી રાંધવાનો સમય અને ગેસ બનેની બચત થશે.

12) કપ રકાબીમાં પીડા ડાઘ દુર કરવા માટે કપ રકાબીમાં ઘણી વખત પીડા ડાઘ થઇ જતા હોય છે આ પીડા ડાઘ દુર કરવા  કપ – રકાબી ને મીઠા થી ઘસીને ધોવા થી વધુ રકાબી  ચોખ્ખી થશે.

13)  સ્ટીલની ગેંડી સાફ કરવા માટે  સ્ટેઈનલેસ સ્ટીલ ના સિંક ને સાફ કરવા માટે કોર્ન ફલોર નો ઉપયોગ કરવો. આમ સિંક ચમકી જશે

RELATED ARTICLE

આયુર્વેદની ૧૫ થી વધુ ઉપયોગી ઔષધથી થતા ફાયદા વિષે જાણો અને શેર કરવાનું ભૂલશો નહિ વાંચવા અહી ક્લિક કરો

દવા લેવા છતાં ઉધરસ મટતી નથી તો આ દેશી ઉપચાર જરૂર કરજો વાંચવા અહિ ક્લિક કરો

કેન્સરને હમેશા માટે દુર રાખવા આટલું જરૂર કરો આટલી કાળજી રાખશો તો કેન્સર થશે નહિ વાંચવા અહિ ક્લિક કરો

રોગી પોતે સૌથી સારો ડોકટર બનીac શકે છે વાંચવા અહિ ક્લિક કરો

આ રીતે હળદરની પેસ્ટ ચહેરા પર લગાવી જુઓ ચહેરો નીખરી ઉઠશે વાંચવા અહિ ક્લિક કરો

વિટામીનની ગોળી સલાહ વગર લેવાથી થાય છે આ ભયંકર બીમારી વાંચવા અહિ ક્લિક કરો

લાકડાના કબાટનું ખાનું જામ થઇ ખુલતું ન હોય તો અપનાવો આ ટીપ્સ

નાના બાળકને પેટમાં દુખાવાથી રાહત આપવા અપનાવો આ ટીપ્સ

એલ્યુમિનિયમના વાસણમાંથી કાળાશ દૂર કરવા અપનાવો આ ટિપ્સ

કપડાં પર લાગેલ મહેંદીના ડાઘા દૂર કરવા અપનાવો આ ટીપ્સ

પાકી કેરી વધુ ખવાઇ ગઇ હોય અને પેટમાં ડબડબો થતો હોય અને મૂંઝારો થતો હોય આ આર્ટીકલ વાચો

કફ વિકાર અને હેડકી થી છુટકારો પામવા વાંચવા અહી ક્લિક કરો

ઉનાળામાં તમારી ત્વચાને ચમકીલી બનાવવા માટે વાંચવા અહી ક્લિક કરો

ગળું ખરાબ થઇ ગયું હોય કે બોલવામાં તકલીફ થતી હોય વાંચવા અહી ક્લિક કરો

કોઈ જાતના એસેન્સ વગર ઘરે કુદરતી ફૂડ કલર બનાવવા માટેની ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો

જો તમને મુસાફરી દરમિયાન ઉલટી થતી હોય કે પછી કોઈ કારણ સર ઉલટી થાય ત્યારે તાત્કાલિક રાહત મેળવવા માટે ફક્ત આટલું કરો વાંચવા અહી ક્લિક કરો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા

રાત્રે સારી ઊંઘ માટેની કેટલીક ટિપ્સ અપનાવ

રાત્રે સૂતા પહેલા લવિંગ ખાવાથી થાય છે અનેકગણા ફાયદા વાંચવા અહીં ક્લિક કરો

આ પણ વાંચો : ૯૦ દિવસ સુધી નિયમિત ખાલી પેટે રસ પીવાથી કોલેસ્ટ્રોલ ઘટી જશે વાંચવા અહીં ક્લિક

૦ દિવસમાં ૩ કિલો વજન ઓછું કરવા રોજ સવારે ઊઠીને એક કપ આ સૂપ પીવો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા

આ પણ વાંચો: અઢળક સમસ્યાને જડમૂળથી દૂર કરે છે ચીકુ વાંચવા અહી ક્લિક કરો

પેટની ચરબી દૂર કરવા ખાવ પપૈયા અને મરચા વાંચવા અહી ક્લિક કરો

બાળકો માટે ઉત્તમ ઔષધ અતીવીષની કળી, કયારેય ડોક્ટર પાસે નહી જાવુ પડે વાંચવા અહી ક્લિક કરો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા વાંચવા અહી ક્લિક કરો

અમૃત સમાન આ ફળ જળમુળમાંથી નાબૂદ કરશે આ રોગ વાંચવા અહી ક્લિક કરો

શેમ્પૂ – મેકઅપનો ઉપયોગ કરો છો તો ચેતી જજો રસાયણોથી US માં દર વર્ષે એક લાખ મોત થાય છે વાંચવા અહી ક્લિક કરો

અતિ ઉપિયોગી અને તંદુરસ્તી માટે ખુબ ઉત્તમ આ સરગવાના પાન નો પાઉડર વાંચવા અહી ક્લિક કરો

આ ફળ અને શાકભાજી ખાવાનું શરુ કરો ક્યારેય હિમોગ્લોબીન ઘટશે નહિ વાંચવા અહી ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here