ઘૂંટણનો દુખાવો, સાંધાના દુખાવાનો રામબાણ ઈલાજ

ઘૂંટણનો  દુખાવો સાંધાના દુખાવાનો રામબાણ ઈiલાજ આ રામબાણ ઈલાજની માહિતી અમેરિકાના એક સંશોધક દ્વારા પ્રાપ્ત થઇ છે. જેનું ગુજરાતીમાં ભાષાંતર કરીને રજુ કરવામાં આવ્યું છે. આ સંપૂર્ણ ધરગથ્થું ઉપચાર કરવાથી ઘૂંટણના દુખાવાની, અન્ય હાડકાના દુખાવા અને સાંધાના દુખાવાની સમસ્યામાં તાત્કાલિક રાહત મળે છે. છેલ્લા ઘણા વર્ષોથી દરેક લોકોને સાંધાના દુખાવા, ગોઠણના દુખાવા હાડકાના દુખાવા જેમ જેમ ઉમર વધે છે તેમ તેમ વધતા જતા હોય છે.

શરીરના અંગમાં ઘૂંટણ એક એવું અંગ છે જેનો દુખાવો એક એવો દુખાવો છે કે જે અસહ્ય દુખાવો છે અને ઘૂંટણના દુખાવાની ફરિયાદ વધુ જોવા મળે છેઆપને જયારે ઉભા હોઈએ ત્યારે આપણા શરીરનો 80% વજન ઘૂંટણ પર આવતો હોય છે

નીચે આપેલી ઘરગથ્થું ઉપચારની પદ્ધતિ 100% કુદરતી છે જેથી તેની કોઈપણ જાતની અડઅસર થતી નથી. જરૂરી પદાર્થો:

૧. લાલ દ્રાક્ષ -૩ મોટી ચમચી, કોના બીજ   

૨. કોળાના બીજ – ૫૦ ગ્રામ

૩. ખાવાનો ગુંદર – ૨ મોટી ચમચી

૪. સફેદ તલ – ૫ મોટી ચમચી

૫. ચોખ્ખું મધ – ૨૦૦ ગ્રામ

૬. અળસી – ૮ મોટી ચમચી

બનાવવની રીત: તમામ પદાર્થોને સાથે મિશ્રણ કરી ગ્રાઈન્ડરમાં એક રસ મિશ્રણ થાય ત્યાં સુધી ગ્રાઈન્ડ કરવું ત્યારબાદ હવાચુસ્ત ડબ્બામાં ભરી ફ્રીજમાં મૂકી રાખવું

ઉપયોગ કરવાની રીત: સવારે નાસ્તા પહેલા – ૧ ચમચી, બપોરે જમ્યા પહેલા ૧ ચમચી બે થી ત્રણ અઠવાડિયા નિયમિત ઉપયોગથી તમામ સાંધા અને હાડકા મજબુત થવા લાગશે અને દુખાવામાં ચમત્કારિક લાભ થશે. જનસેવા અર્થે વધુમાં વધુ લોકો સુધી શેર કરી લોકો સુધી પહોચાડો

Leave a Comment