ભીંડા ખાવાથી થાય છે અનેકગણા ફાયદા વાંચો અને મિત્રો સાથે શેર કરો

0

એનિમિયા ભીંડામાં આયર્ન હોવાથી તેને ખાવાથી બ્લડમાં હીમોગ્લોબિનની માત્રા વધે છે . જેથી એનિમિયાનો રોગ દૂર થાય છે

મોતિયો આમાં વિટામિન એ અને બીટાકેરોટીન હોય છે . જે આંખોની રોશની વધારે છે અને મોતિયાની પ્રોબ્લેમથી પણ બચાવે છે .

હાર્ટ પ્રોબ્લેમ આમાં રહેલું પેક્ટિન કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડે છે . જેનાથી હાર્ટ પ્રોબ્લેમ સામે રક્ષણ મળે છે

કબજિયાત ભીંડામાં ફાયબરની માત્રા વધુ હોય છે . જેથી તેને ખાવાથી કબજિયાત ઠીક થાય છે અને ડાઈજેશન સારું રહે છે

ડાયાબિટીસ આમાં રહેલુંમૂગેનોલ બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરે છે . તેનાથી ડાયાબિટીસમાં ફાયદોથાયછે .

બ્લીડિંગ આમાં વિટામિન હોય છે . જેથી જે સ્ત્રીઓને વધુ બ્લીડિંગની પ્રોબ્લેમરહેતી હોય તેમના માટે ભીંડા ફાયદાકારક છે

અલ્ઝાઈમર ભીંડામાં ફોલેટ વધુ માત્રામાં હોય છે . જેથી તેને ખાવાથી મેમરી વધેછે અને અલ્ઝાઈમરની સંભાવના ઘટે છે .

લીવર પ્રોબ્લેમ આમાં પેક્ટિનની માત્રા વધુ હોય છે . જેથી તે લીવર સંબંધી પ્રોબ્લેમને દૂર કરવામાં મદદકરે છે

કેન્સર ભીંડાપાવાથી બોડીના ટોક્સિન્સ બહાર નીકળી જાય છે . જેથી કેન્સર સામે રક્ષણ મળે છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here