નારિયેળ તેલમાં આ વસ્તુ મિક્સ કરીને લગાવવાથી ખોડાની સમસ્યા થશે ગાયબ

નારિયેળ તેલમાં કપૂર મિક્સ કરીને લગાવવાથી ખોડાની સમસ્યા થશે ગાયબ નારિયેળ તેલ તમારી ઘણી સમસ્યાઓ દૂર કરી શકે છે ,

લોકોને તેના અંગે ખબર નથી .. તે આરોગ્ય અને ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે . પરંતુ કપૂર સાથે નાળિયેર તેલનું મિશ્રણ કરવું જાદુઈ ઉપચાર સમાન છે . તેનાથી ત્વચા અને વાળને પણ ઘણો ફાયદો થાય છે . જો વાત કપૂરની કરીએ તો તેને ઉપયોગ અનેક રીતે કરી શકાય છે તેનાથી બનાવેલું તેલ શરીરના દુખાવાને ઓછો કરવા ,

સ્કિન ઇન્ફકશનને દૂર કરવા અને ડાઘને ઓછા કરવા માટે અસરકારક માનવામાં આવે છે . આવો જાણીએ નારિયેળ તેલ અને કપૂરને એક સાથે , લગાવવાથી શું ફાયદા થાય છે . -જો તમને ત્વચા પર કોઇને એલર્જી કે ફંગલ ઇફેકશન છે , તો નાળિયેર તેલમાં કપૂર મિક્સ કરો અને તેને તે જગ્યાએ લગાવો . એકવાર ઉપયોગ થઈ ગયા પછી , તમે તેની અસર જોઈ શકો છો

સ્કિન પર થનારા ખીલ તમારા આખા ચહેરાને ખરાબ કરી શકે છે . તેને રોકવામાં નારિયેળ નું તેલ અને કપૂર ખૂબ અસરકારક સાબિત થાય છે . – ખોડાની સમસ્યાને દૂર કરવા માટે કપૂર અને નારિયેળથી બનાવેલા તેલથી ખૂબ રાહત મળે છે . તમારા ખાણી પીણીમાં હેલ્થી વસ્તુઓને સામેલ કરવા સિવાય તમે કપૂરના તેલથી નિયમિત રીતે માલિશ કરી શકો છો .. – નારિયેળ તેલમાં એન્ટી ફંગલ ગુણ રહેલા હોય છે . તે નવશેકુ તેલ કપૂરની સાથે મિક્સ કરીને મસાજ કરવાથી તમને ફંગસની સમસ્યા ધીમ – ધીમે ઓછી થઇ જાય છે . -તેસિવાય ચહેરા પર ક્રચલી ‘ પી ગઇ છે તો તમે રાતેતા પહેલા ચહેરા પર નારિયેળ તેલમાં કપૂર ઉમેરીને મસાજ કરો . તેનાથી ધીમે ધીમ ત્વચા સુંદર લાગશે .

Leave a Comment