ગુજરાતી રેસીપી . ચોમાસાની સિઝનમાં મકાઈ ખાવાની મજા જ કંઈક અલગ છે કેટલાંક લોકો મકાઈને શેકીને અથવા બાફી ને ખાવાનું પસંદ કરે છે. મકાઈના લોટનીરોટલી પણ બનાવવા માં આવે છે જે ખાવામાં એકદમ સ્વાદિષ્ટ હોય છે. પરંતુ ઘણા લોકોને ચટપટી અને મસાલાવાળી મકાઈ ખાવાનું પસંદ હોય છે. જો તમનેપણ સ્પાઈસી મકાઈ ખાવી હોય તો આજે જ ઘરે બનાવો મસાલા કોર્ન રેસિપી. recipe
સામગ્રી : 2 કપ કોર્ન(મકાઈ)અડધી ચમચી ગરમ મસાલો1/4 , ચમચી લીંબૂનો રસમીઠું સ્વાદનુસાર4 ચમચી બટર1/4 ; લાલ મરચું અડધી ચમચી ચાટ મસાલો 1ટમેટુ
બનાવવાની રીતઃ મસાલા કોર્ન (મકાઈ) બનાવવા માટે સૌથી પહેલા કોર્નને બાફી લેવા અને બાદમાં તેમાં થોડું મીઠું નાંખવું હવે બફાઈજાય ત્યારે પાણીમાંથી કાઢી લેવી. હવે ધીમા તાપે એક કઢાઈ રાખવી અને તેમાં બટર નાખવુ. હવે બાફેલી મકાઈ નાખવી અને સ્વાદનુસાર મીઠું નાખવુ ગરમ મસાલો ચાટ મસાલો અને લાલ મરચું નાખવું ટમેટુ નાખવુ પાંચ મિનિટ સુધી મકાઈને મસાલામાં થોડી વાર ચઢવા દો. તો તૈયાર છે સ્પાઈસી મકાઈ.મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેયર કરવાનું ભૂલતા નહિઅને જો તમારે અવનવી મજેદારપોસ્ટ અને આર્ટી કલ વાંચવા હોય તો અમારા આ પેઇઝનેલાઇક કરવાનુંભૂલશો નહીં આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતીમળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીંહોય.તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો જેથી અમે એ માહિતી અમારાબીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક…. ઉપર હેલ્થ ટીપ્સ , બ્યુટી ટીપ્સ, રસોઈ, ટેકનોલોજી વગેરેનીમાહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ગુપ ફોલો કરીઅમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી. માહિતી અને તમારા . માટે લાવતા .રહીશું. અમારો .આ લેખ વાચવા બદલ આપનો આભાર નીચે આપેલી લિન્ક ખોલો પેઝ લાઇક કરો … ગુપ જોઇન કરો ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો.
ચોમાસાની સિઝનમાં બનાવો સ્પાઈસી મસાલા કોર્ન