મણકા મા ગાદી ખસી ગઇ હોયતો ઑપરેશન કરાવવાની કોઈ જરુર નથી ફકત પાચજ મિનીટમા માણસ ચાલતો થઇ જાય સાવ મફતમાં

કમરના મણકા માટે મફતમાં સેવા કરતા આ કાકાને લાખો સલામ ………. મફતમાં ઑપરેશન વગર ફકત પાચજ મિનીટમા મણકા મા ગાદી ખસી ગઇ હોયતો માણસ ચાલતો થઇ જાય

કમર મા L4.L5 મણકા મા ગાદી ખસી ગઇ હોયતો ઑપરેશન કરાવવાની કોઈ જરુર નથી ફકત પાચજ મિનીટ મા માણસ ચાલતો થઇ જાયછે…………..

હુ ગામ કલ્યાણ પુરા નો વતની છુ મને પણ કમર મા ગાદી ખસી ગઇ હતી ઘણા દવાખાના ફયો કમરમા ઈનજેકશન પણ લીધુ પંદર દિવસ ફીઝીયોથેરાપી ના તયા કસરત કરી ઍકયુ પંચરની સોયો લગાડરાવી કમર માથી લોહી ખેચાડરાયુ  તારાપુર  પાલેજ શાંતીકાકા પાસે જયો અમદાવાદ મા પણ નીરવ શાહ પાસે જાઈ આવયો પરંતુ કોઈજ રાહત નાથ્ઈ ………

સતત 3મહીના પથારીમા સુતાસુતા જમવુ પડયું કેમકે બેઠા કે ઊભા રહીએ તો ડાબા પગની નસ ખેચાય અનેઆખા પગમા બળતરા થવા લાગે પછી છેલ્લે ઑપરેશન માટે અમદાવાદ ભરતભાઈ દવે ને બતાવયુ ભરતભાઈ એ કહ્યું કેઑપરેશન સીવાય કોઈ વીકલ્પ્ નથી તેમને બતાવી ને હુ ઘરે આવ્યો એ વખતે વાવણી નો ટાઈમ હોવાથી મારો ખેડૂત ઘરે આવેલો તે મને બહુચરાજી પાસે ના એક ગામ એક કાકા ને ત્યાં લઇ ગયો ,,,,,,,,,

કાકા એ મને ખાટલા મા ઊધા સૂઈ જવા કહ્યું તેમણે મારી કમર તપાસી ને કપડા ધોવા ના ધોકા થી મારી કમર દબાવી  પછી મને કહે ઊભા થઇ ચાલવા લાગો હુ ઊભો નહોતો રહી શકતો તે ચાલતો થઇ ગયો  ……………..

અને બધુજ દદૅ ગાયબ મારુ માનવા મા નહોતું આવતુ કે આવુ થઇ શકે પરંતું આવું થાયુ તે હકીકત બીલકુલ સાચી છે  એ કાકા કોઈજ ફી લેતા નથી તદ્ ન મફતમાં સેવા આપે છે………

Kanjibhai Thakor……..

Village DELVADA…..

5km from Bahucharji……

Modehera Road……

Mobile : 95743 53245…..

Leave a Comment