10.8 C
New York
Saturday, December 14, 2024

અચાનક બીપી વધી જાય અથવા ઘટી જાય તો અડધો ગ્લાસ પાણી આ રીતે પી જાવ

ઘણા લોકો ને અચાનક બીપી વધ ઘટ થવાનો પ્રશ્ન થતો હોય છે અને ચક્કર આવીને પડી જાય છે જો તમને વારંવાર બીપી વધ-ઘટ થતી હોય ટી બહાર ગામ જાવ ત્યારે તમારા પર્શમાં મારી પાવડર જરૂર રાખજો મારી પાવડરનો આ રીતનો પ્રયોગ જરૂર તમને ગમે તેવી મુશીબતમાં કામ આવશે જો અચાનક બીપી વધી જાય તો અડધો ગ્લાસ પાણીમાં મરી પાઉડર ઉમેરીને પીવું જોઈએ મરીમાંથી લો એન્ટિ – ઓક્સિડેન્ટ્સ પૂરતા પ્રમાણમાં મળી આવે છે. મરી પાવડર તમને કેન્સરથી પણ બચાવશે.

તેમજ તેમાં કેલ્શિયમ, કેરોટિન , થાઈમન આયર્ન, ફોસ્ફરસ જેવાં પૌષ્ટિક તત્ત્વો પણ રહેલા હોય છે . આવી રીતે કરો મરીનો ઉપયોગ અડધી ચમચી ઘીમાં ચપટી પીસેલા મરી મિક્સ કરીને ચાટવાથી ઉધરસ દૂર થાય છે. મરી પાવડર તમારા સ્વાસ્થ્ય માટે ખુબ અગ્ત્વનો ભાગ ભજવે છે

તેમજ મરી પાવડરના બીજા અનેક ફાયદા જોઈએ તો એક ચમચી ઘી સાથે 8 મરીનો પાવડર અને સાકરને મિક્સ કરીને દરરોજ ખાવાથી યાદશક્તિ તીવ્ર બને અને મગજની નબળાઈ દૂર થાય છે. જો બ્લડપ્રેશર વધી ગયું હોય તો અડધા ગ્લાસ પાણીમાં પાંચ મરીનો પાઉડર મેળવીને પીઓ તમારા બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવી જશે. આ પ્રયોગથી બ્લડપ્રેશર તરત કંટ્રોલમાં આવી જશે .

અપચો અને ગેસની સમસ્યામાં હોય તો પણ કાપેલા લીંબુ પર સંચળ અને મરીનો પાઉડર લગાવીને રસ ચૂસો તરત પેટના ગેસમાં રાહત મળશે. અને અપચામાં તેનાથી તરત જ રાહત મળશે . પેટમાં કરમિયા થયા હોય તો પણ એક ગ્લાસ છાશમાં થોડો મરી પાઉડર મિક્સ કરીને પીઓ .

આ સિવાય રાત્રે કિશમિશની સાથે મરી ખાવાથી પેટના કરમિયા દૂર થાય છે. નાના બાળકોને કરમિયાંનો ખુબ પ્રોબ્લેમ થતો હોય છે જીરું , ખાંડ અને મરીને પીસીને પાઉડર બનાવી લો . આ પાઉડરને સવારે અને સાંજે અડધી ચમચી ખાઓ . તેનાથી હરસ મસામાં રાહત મળશે. મરીના ઉપયોગથી શરીરમાં સેરોટોનિન હોર્મોન બને છે, જે સારા મૂડ માટે જવાબદાર છે . સેરોટોનિનનું પ્રમાણ વધવાથી ડિપ્રેશન જલદી દૂર થાય છે. જો તમે ડીપ્રેશનમાં રહેતા હોય તો મરીનો આ પ્રયોગ જરૂર કરજો રાહત મળશે અને તમે હમેશ માટે તંદુરસ્ત અને ફ્રેશ રહેશો.

મિત્રો જો તમે તમારા કોઈ આર્ટીકલ અમારી વેબસાઈટમાં મુકવા માંગતા હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો અને આ આર્ટીક પસંદ આવે તો જરૂર લાઇક અને શેર કરજો.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles