મસાલામાં થતી ભેળસેળ ઓળખવા માટેની સાચી ટીપ્સ | ઘરે બેઠા ઓળખો અસલી છે કે નકલી

0

ખોરાકનું નામ: ઘઉં, બાજરા તથા બીજા અનાજ | આખુ વર્ષ અનાજ કે કઠોળ ઝડપથી બગડે નહિ એ માટે સ્ટોરેજ કરવાની રીત

ભેળસેળ કારાતુ તત્વ: અરગોટ એક જાતની ફુગ જે ઝેરી તત્વો ધરાવે છે

શોધવાની સાદી પદ્ધતિ: એક ગ્લાસમાં મીઠાનું પાણીલો અને તેમાં ઘઉ નાખો. બાજરામાં લાંબા સ્લેટ કલરના તત્વો જોવા મળે તો અરગોટ હશે. અરગોટ ઉપર તરશે તો તે ભેળસેળ છે.

ખોરાકનું નામ: હિંગ | હિંગની ઓળખ | હિંગના ફાયદા | 

ભેળસેળ કારાતુ તત્વ: સાબૂની ભૂકકી માટી,

શોધવાની સાદી પદ્ધતિ: એક ટેસ્ટટયુબમાં હીંગ લો અને તેમાં પાણી નાખો. સાબુની ભુકી અને માટી નીચે બેસી જશે અને ફિણ જોવા મળશે.

આ પણ વાંચોઝાડા, મરડો, હરસમાં લોહી, વાયુ અને કફ માટે ખુબ ગુણકારી છે બીલી વાંચો અને શેર કરો

આ ફળ વાયુ અને કફવર્ધક,બળતરા, પીત્ત, થાક, પેટનાં કૃમી, મરડો, વાઈ-એપીલેપ્સી જેવા અનેક રોગોને મટાડે છે જાણો તેના વિશે વધુમાં

ખોરાકનું નામ: ખાંડ  | ખાંડમાં થતી ભેળસેળ | ખાંડ શેમાંથી બને

ભેળસેળ કારાતુ તત્વ: ચોક પઉડર

શોધવાની સાદી પદ્ધતિ: એક ગ્લાસમાં પાણી લઇ ખાંડને તેમાં ઓગાળો. ચોકનો ભૂકો નીચે બેસી જશે, તો તે ભેળસેળ છે.

આ પણ વાંચો : ચોમાસમાં ખાંડમાં ભેજ લાગતો અટકાવવા બસ આટલું કરો

આખું વર્ષ સ્ટોર કરી શકાય તેવી સુકવણી કરવાનું ભૂલતા નહિ વાંચવા અહી ક્લિક કરો

ખોરાકનું નામ: મરી | મરીના ફાયદા | ઔષધોને ઓળખો અને તેના ફાયદા વિષે જાણો

ભેળસેળ કારાતુ તત્વ: પપૈયાના સૂકાયેલા બીજ

શોધવાની સાદી પદ્ધતિ: મરી ના બીજ એકદમ ગોળ હોય છે જયારે પપૈયાંના બીજ થોડાં ચીમળાયેલા હોય છે. તે જોવાથી જ ખબર પડી જાય છે કે તે ભેળસેળ છે. તેમજ એક ગ્લાસમાં પાણી લઇ તેમાં મરી નાખો. મરી નીચે બીસી જશે. બીજ ઉપર રહેશે તો તે ભેળસેળ છે.

ખોરાકનું નામ: હળદર | હળદર અને તુલસીનો આ પ્રયોગ પગમાં આવતા સોજાને કરશે છૂમંતર વાંચવા અહી ક્લિક કરો

ભેળસેળ કારાતુ તત્વ: પીળો કલર કરેલ લાંકડાનો વ્હેર

શોધવાની સાદી પદ્ધતિ: એક ચમચી હદળર ટેસ્ટ ટયુબમાં લો. તેમાં થોડાં ટીપા H.C.L. જલદ નાખો. જાંબલી કલર દેખાશે તેમાં પાણી ઉમેરતાં તે કલર જતો રહેશે. તો તેમાં ભેળસેળ છે.

ખોરાકનું નામ: લાલ મરચાંનો ભૂકો |

ભેળસેળ કારાતુ તત્વ: ઇંટનો ભૂકો, લાલ ડાઇ

શોધવાની સાદી પદ્ધતિ: એક ટેસ્ટ ટયુબમાં પાણી લઇ તેમાં લાલ મરચાનો પાવડર નાખો અને હલાવો થોડી વાર પછી ઇંટનો ભૂકો નીચે બેસી જશે. તેમાં ભેળસેળ છે, એક ટેસ્ટટયુબમાં પાણી લો અને તેમાં મરચું નાખો.  ડાઇ હશે તો તે પાણીમાં પોતાનો કલર આપશે તો તેમાં ભેળસેળ છે.

ખોરાકનું નામ: તજ | મધ અને તજ સાથે લેવાથી થાય છે ગજબના ફાયદા વાંચો અને શેર કરો

ભેળસેળ કારાતુ તત્વ: ઝાડના થડનું પડ (કેસીયા)

શોધવાની સાદી પદ્ધતિ: તજ ઘણાં જ પાતળાં  હશે અને બીજા થડનું પડ જાડું હશે. તે જોવા થી જ ખબર પડી જાય છે કે તેમાં ભેળસેળ છે

ખોરાકનું નામ:  ખાદ્ય તેલ

ભેળસેળ કારાતુ તત્વ:    દિવેલ

શોધવાની સાદી પદ્ધતિ: ટેસ્ટ ટયુબમાં થોડા તેલને પેટ્રોલીયમ ઇથરમાં ઓગાળો ત્યારબાદ બરફ અને મીઠાનાં મિશ્રણમાં ઠંડુ કરો. પ મીનીટ સુધી રહેવા દો. તેમાં જાડાપણું જોવા મળે તો તેમાં ભેળસેળ છે.

ખોરાકનું નામ: દાળ | દરરોજ દાળ ખાવાથી ડાયાબિટીસ , હૃદયરોગ, કેન્સર જેવી ઘાતક બીમારીથી બચી | દાળ ખાવાના ફાયદા 

ભેળસેળ કારાતુ તત્વ:   કેસરી દાળ

શોધવાની સાદી પદ્ધતિ: દાળમાં પ૦ મિલિ મંદ એચ.સી.એલ. નાખો અને રપ મિનિટ માટે હૂંફાળા પાણી પાણીમાં રાખો.

ખોરાકનું નામ: ગોળ | ગોળ ખાવાના ફાયદા |

ભેળસેળ કારાતુ તત્વ:  ચોકનો ભૂકો

શોધવાની સાદી પદ્ધતિ: થોડા ગોળના ભૂકકામાં થોડા ટીપા એચ.સી.એલ. ના નાખો. ગોળના ભુકકાને પાણીમાં ઓગાળો. પરપોટા જોવા મળે તો તેમાં ભેળસેળ છે.   ચોકનો ભૂકકો તળીયે જમાં થાય તો તેમાં ભેળસેળ છે.

ખોરાકનું નામ: રવો

ભેળસેળ કારાતુ તત્વ:   લોખંડની ભૂકકી

શોધવાની સાદી પદ્ધતિ: રવા ઉપર લોહચુંબક ફેરવો, લોખંડની ભૂકકી લોહચુંબક ને ચોટી જશે તો તેમાં ભેળસેળ છે.

ખોરાકનું નામ: ચોખા | બારેમાસના ચોખા સ્ટોર કરવાની સાચી રીત

ભેળસેળ કારાતુ તત્વ: માર્બલ, બીજા-પથ્થર

શોધવાની સાદી પદ્ધતિ: ચોખાને હાથમાં લો અને ચકાસો અને તેને ધીમે ધીમે પાણીમાં નાખો પથ્થર તળીયે બેસી જશે તો તેમાં ભેળસેળ છે.

ખોરાકનું નામ: મીઠું

ભેળસેળ કારાતુ તત્વ:   સફેદ પથ્થરનો ભુકો અને ચોક પાવડર

શોધવાની સાદી પદ્ધતિ: એક પાણી ભરેલા  ગ્લાસમાં એક ચમચી મીઠું ઓગાળો. ચોક પાવરડના લીધે પાણી સફેદ રંગનું થઇ જશે અને કચરો તળીયે જમા થઇ જશે. થોડા મીઠાંમાં આયોડિનનાં બે-ત્રણ ટીપાં નાખો. ભૂરો રંગ આયોડીનની હજરી બતાવે છે.

ખોરાકનું નામ: મધ | જીરાનું પાણી અને મધ મિક્સ કરી પીવાથી થાય છે ગજબના ફાયદા

ભેળસેળ કારાતુ તત્વ:    ખાંડ અને પાણીનું મિશ્રણ

શોધવાની સાદી પદ્ધતિ:  રૂના પુમડાને લઇ મધમાં ડૂબાડો અને સળગાવો. જો તેમાં પાણી હશે તો તે અવાજ સાથે સળગશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here