બાળકોની યાદશક્તિ તેજ કરશે આ નુસખી જરૂર અપનાવજો બાળકને યાદશક્તિ બમણી થઇ જશે
બદામ રાતે 7-8 બદામ પાણીમાં પલાળી સવારે તેની છાલ કાઢી પેસ્ટ બનાવી લો . પેસ્ટ અને એક ચમચી મધ દૂધમાં મિક્ષ કરી પીવો
દૂધ અને મધ રેગ્યુલર ગ્લાસ દૂધમાં 2 ચમચી મધ મિક્ષ કરી પીવો. મેમરી પાવર વધારવાનો આ અસરકારક ઉપાયછે
તજ અને મધ રોજા -1 ચમચી તજનો પાઉડર અને મધ મિક્ષ કરી લેવાથી મેમરી પાવર વધે છે .
આમળા અને મધ એક ચમચી આમળાના રસમાં 2 ચમચી મધ મિક્ષ કરી પીવો . મેમરી લોસની પ્રોબ્લેમ દૂર થશે
આદુ , જીરું અને સાકર આદુ , જીરું અને સાકર સરખાં પ્રમાણમાં પીસીને ખાવાથી મેમરી પાવર વધારવામાં મદદ મળે છે
ધાણા પાઉડર એક ચમચી ધાણા પાઉડરને 2 ચમચી મધમાં મિક્ષ કરી રેગ્યુલર ખાવાથી મેમરી ઝડપથી વધે છે .
બ્રાહ્મી આમાં એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે.જે મેમરી પાવર વધારે છે . તેના પાઉડરને દૂધમાં મિક્ષ કરી રેગ્યુલર પીવાથી ઘણો ફાયદો થાયછે .
અખરોટ રેગ્યુલર1-2 અખરોટ અને 8-9 કિશમિશ સાથે ખાવાથી મેમરી પાવર સ્ટ્રોન્ગ બને છે
કેરી અને મધ એકગ્લાસકેરીનારસમાં 2 ચમચી મધમિક્ષકરીને પીવો . ફાયઘમળશે .
દ્રાક્ષ અને નારંગીને ડાયટમાં સામેલ કરવાથી મગજની તાકાત વધેછે .