કેન્સર, ડાયાબિટીસ, અનિદ્રા અને બીપીનો ફક્ત એક ઈલાજ કયો ?

0

ડાયાબિટીસ , કેન્સર , અનિદ્રા અને બીપીનો એક ઈલાજ કયો ? શું તમને ડાયાબિટિસ અને અનિદ્રાની સમસ્યા છે ? તમારે આ ઉપાય ( આરોગ્ય નિષ્ણાતની સલાહ લઈને અજમાવવો જ જોઈએ . આ ઉપાય છે ડુંગળીની ! ડુંગળીની ચા ડુંગળીનાં છોતરાંથી બને છે , તેમાં વેરનેટિન નામનું પિગમેન્ટ હોય છે જેના અનેક ફાયદા છે . તે લોહીનો ગઠ્ઠો બનતા રોકે છે જેનાથી હાઇપરટેન્શનનો ખતરો ઓછો થાય છે . તે ઉપરાંત તે ઉંઘ ન આવવાની સમસ્યા હોય તો તેમાં પણ ડુંગળીની ચા બહુ જ ફાયદો કરાવે છે , એવા ઘણા લોકો છે જેઓ ચાના શોખીન હોય અને તેમની સવાર ચા વગર પડતી જ નથી . પરંતુ ઘણી વાર તમારી ચા તમારા માટે પેટની સમસ્યાઓનું કારણ બની જાય છે . ચાથી ગેસ કે અપચાની સમસ્યા સામાન્ય છે , પરંતુ આજે તમે એવી ચા વિશે જાણવા જઈ રહ્યાં | છો જે પીવાથી તમે તાજગી તો અનુભવશો જ પરંતુ વજન ઘટાડવા અને ડાયાબિટિસ જેવી સમસ્યાનોમાં પણ તમને ફાયદો મળશે . ડુંગળીની ચા ગળનાં છોતરાંથી બને છે . તેમાં ક્વેરસેટિન નામનું પિમેન્ટ હોય છે . | પિમેના અનેક ફાયદા છે , તે લોહીનો ગણો જામવાથી અટકાવે છે . તેનાથી હાઈ બીપીનું જોખમ પણ તો . તે ઉપરાંત જો તમને નીંદર ન આવવાની સમસ્યા હોય તો પણ તમારે ડુંગળીની ચા પીવી જોઈએ . તમે કહેશો કે ડુંગળીની ચા બને કેવી રીતે ? તો જાણીએ તેને બનાવવાની વિધિ ડુંગળીની ચા બનાવવાની વિધિ આ પ્રમાણે છે ડુંગળીની ચા બનાવવા માટે સૌથી પહેલાં એક ડુંગળીને પોઈને તેને ઝીણી સુધારો . હવે એક કપ પાણી લો . તેમાં ડુંગળીના કાપેલા ટુકડાને નાખી તેને ઉકાળી લો . તેમાં લીંબુનો રસ અને ગ્રીન ટી મેળવો . તે ઉપરાંત સ્વાદ માટે મઘ પણ નાખી શકો છો , તો આ સાથે તૈયાર છે તમારી સ્વાસ્થવર્ધક ડુંગળીની ચા . ડુંગળીની ચાનું સેવન કરવાથી ટાઇપ -૨ ડાયાબિટિસના રોગીઓને રાહત મળે છે . ડુંગળી ચુકોઝની પ્રક્રિયાને વધુ સારી કરીને જ્યુલન્સ વધારવાનું કામ કરે છે જેનાથી આ પ્રકારના દર્દીઓને ફાપદો થાય છે . આમ ડુંગળીની ચા ટાઇપ -૨ ડાયાબિટિસના દર્દીઓને ફાયદાકારક છે . ડુંગળીની ચા કેન્સરના દર્દીઓને પણ લાભદાપક છે . કેન્સર જેવી ખતરનાક બીમારીઓ માં પણ ડું ગળીની ચાનું સેવન ‘ શાભદાયક હોય છે , તેમાં કેન્સરના કોષોને વધતા રોકવા અને કોલોન કેન્સરને ઠીક કરવાની ક્ષમતા હોય છે . ડુંગળીમાં ઓગળી શકે તેવા ફાઇબર હોય છે જે ત્વચા અને આંતરડાનાં ઝેરી તત્વોને બહાર કાઢીને કેન્સરના કોષોને બનતા અટકાવે છે . જે લોકો સ્થૂળતાની સમસ્યાથી હેરાન છે તેવા લોકોને પણ ડુંગળીની ચા પીવી જોઈએ . તે આ ચાને સતત બે અઠવાડિયા સુધી પીવામાં આવે તો તે શરીરની બધી ચરબીને દૂર કરી તમને સુડોળ પાતળું શરીર આપી શકે છે . પરિણામે તમારું વજન ઘટી શકે છે . આ ચા પીવાથી પાચન શક્તિ પણ મજબૂત થાય છે અને વ્યક્તિનું પેટ ચેપથી બચે છે . તમે કશો કે અનિદ્રાની વાત તો wી જ ગઈ , હવે તે વાત પણ કરી લઈએ , ઘણા લોકોને અનિદ્રાની સમસ્યા હોય છે . પાસે પૈસો પુષ્કળ હોય પરંતુ એ પૈસો શું કામ જે શારીરિક સુખસગવડ ન આપી શકે ? તબિયત સારી ન હોય તો પાસે રહેલો પૈસો કંઈ કામમાં આવતો નથી , તે પૂરતી ઊંઘ સારી ન આવે તો આખો દિવસ માથું ભારે લાગે , આળસ આવે અને દિવસે ઊંઘ જેવું લાગ્યા કરે . આથી રાત્રે એકધારી પૂરતી ઊંઘ જરૂરી છે . ડુંગળીની ચા પીવાથી અનિદ્રાની સમસ્યામાં પણ રાહત મળી શકે છે . તેનાથી ઊંચું બીપી રહેતું પ તો પણ તે ઓછું થઈ શકે છે તેમ આરોગ્ય નિષ્ણાતો માને છે . શરદી અને ઉધરસમાં પણ ડુંગળીની ચા ફાયદારૂપ છે ડુંગળીમાં વિટામીન સી હોય છે જે શરદી અને ઉધરસથી બચાવે છે . જો તાવ , શરદી કે ઉધરસ હોય તો આ ચા પીવાથી રાહત મળે છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here