99% લોકો નથી જાણતા કુદરતી રીતે ઓકસીજન વધારવા જરૂરી છે આ આસન

કૃત્રિમ ઓક્સિજનની અછત વચ્ચે યોગગુરુએ કુદરતી ઓક્સિજનની રીત જણાવી ભસ્ત્રિકા પ્રાણાયામનિયમિત કરવાથી શરીરનું ઓક્સિજનનું લેવલઝડપથી વધારી શકાય

શહેરમાં કોરોના મહામારીના બીજા દોરમાં સંક્રમણમાં આવતા લોકોને પૂરતો ઓક્સિજન ન મળવાને કારણે માસની તકલીફો વધી રહી છે , જેને કારશ્ન પાહેરમાં કૃત્રિમ ઓક્સિજનની માંગ વધતા હાલ ઓક્સિજન મળવું પણ મુશ્કેલ બની ગયું છે . ત્યારે આવા કપરા સમમાં બેબાકળા થવાને બદલે તેના ઉકેલરૂપે શ્વાસ લેવામાં જેમને તકલીફ થઇ રહી છે તેવા દર્દીઓએ કુદરતી ઓક્સિજન મેળવવા રોજ સવાર – સાંજ ભસ્ત્રિકા પ્રાણાયામ કરવા યોગગુરુ અર્જુન ઠાકરે જણાવ્યું છે . વધુમાં જણાવ્યું કે , પંચતત્તથી દેખાય ત્યારે તે ખામીને પૂરવા પોગ એક અક્સીર ઇલાજ છે . શરીરના નાડી શુદ્ધિકરણ માટે યોગ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે , ભસ્ત્રિકા પ્રાણાયામની સાથે સૂર્યનમસ્કારની 12 સ્થિતિ નિયમિત કરવાથી પાછોતપાસની ગતિ સાથે શરીરમાં એક અલૌકિક શક્તિ પ્રવેશો . સવાર સમયે વાતાવરણમાં ઓક્સિજનની માત્રા વધુ હોવાને કારણે ખુલ્લામાં તેમજ હરિયાળી જગ્યાએ યોગ કરવાથી ઓક્સિજનનું પ્રમાણ શરીરમાં વધી શકે છે .

યોગથી 70 ઓક્સિજન લેવલ બેદિવસમાં 97 થઇ ગયું 60 દિવસ પહેલા કોરોના સંક્રમિત થઈ હતી . તે સમયે મારું ઓક્સિજન લેવલ 70 હતું શરૂ કર્યું હતું . યોગ શરૂ કર્યાના બે દિવસ પછી મારા શરીરનું ઑક્સિજન લેવલ 97 થઇ ગયું હતું . રોજ યોગ પ્રાક્ષાયામ કરવાથી હું સંપૂર્ણ સ્વસ્થ અને તંદુરસ્ત છું

ભૂમિપરેશભાઇ ઠાકર ભસ્ત્રિકા પ્રાણાયામની પદ્ધતિ જણાવતા કહે છે કે પદ્માસનની ટટ્ટાર સ્થિતિમાં બેસવું . * પહેલી વાર ઊંડો શ્વાસ ભરવો અને છોડવો * બાદમાં ગતિથી નાક દ્વારા શ્વાસ લેવો અને શ્વાસ છોડવો, શ્વાસ લેવા – છોડવાની પ્રક્રિયા 30-30 વખત કરવી, આ પ્રાણાયામ સવાર – સાંજ નિયમિત કરવું જેથી ઓકસીજન લેવલ કનટ્રોલમા રહેશે

Leave a Comment