પોમેલો ફળ માં વિટાઇમિન B12,B6,C અને વિટાઇમિન A ભરપૂર માત્ર માં હોય છે
1 પોમેલો ફળ લોહી નવું બનાવે છે અને તંદુરસ્તી રાખે છે
2પોમેલો ફળ આરોગ્ય ને લાભ જેવાકે સાંધા ના દુખાવા દાતના દુખાવા અને દાત ને મજબૂત બનાવવામાં મદદ કરેછે
3પોમેલો ફળ ડાયાબિટીસ ને અટકાવે છે અને પાચન શક્તિ મજબૂત બનાવવા નું કામ કરેછે
4પોમેલો ફળ કોઈપણ જાતનો ચેપી રોગ દૂર કરેછે અને બોડીને ચ્હેપ થી બચાવે છે
5પોમેલો ફળ સ્ત્રીઓ માટે ઘણો લાભ સ્કિન ચમકીલી બનાવે છે અને ખીલ જેવા બેક્ટેરિયા પેદા થતા નથી
6 પુરુષોમાં નબળાઈ દૂર કરેછે અને શક્તિ વર્ધક આ પોમેલો નું ફળ પુરુષ માટે આશીર્વાદ રૂપ સાબિત થયુછે
7 પોમેલો ફળ સ્ત્રી રોગ માટે ઘણું મહત્વ દરસાવે છે જેમકે અનિયમિત માસિક સ્ત્રાવ અને પેશાબની જગ્યા બેક્ટેરીયા હીન બનાવેછે
8 સ્ત્રીઓમાં મોટા ભાગે પોમેલો ફળ સ્તન કેન્સર અને દૂધ ની ગાંઠ દૂર કરેછે જે આપણા ભારતમાં 46% જેટલી ભોગ બનેછે પણ આ ફળ સ્ત્રીઓ માટે આશીર્વાદ રૂપ મદદ થાયછે
9 જ્યારે સ્ત્રી પ્રેગનેટ હોય ત્યારે બ્લડ ની બહુજ કમી મહેસુસ થતી હોયછે જે પોમેલો નું ફળ આશીર્વાદ રૂપ કામ થાય છે અને સ્ત્રી ને સ્ફૂર્તિથી તંદુરસ્ત બાળક અને માતા બંને ને ફાયદો થાય છે
10જો પોમેલો ફળ કાયમી ધોરણે આરોગવા થી આપણને કોઈ બીમારી થતી નથી અને શરીર સ્ફૂર્તિ લુ રાખેછે
11 વિટાઇમિન B12 ની ઉણપ ઘણા પુરુષો તથા સ્ત્રીઓમાં હોયછે જે પોમેલો ફળ પુરી પાડેછે
12 ઓપરેશન વાળી વ્યક્તિ ને ઘણો લાભ થાયછે જે ગાહ પુરવા માં મદદ થાયછે
13 નાના નાના તાવ ,શરદી,ખાંસી, જેવી બીમારીમાં પણ મહત્વ ના ફાયદા પોમેલો ફળ આરોગવાના થાય છે
14 પોમેલો ફળ તમે ઓનલાઇન ઓડર પણ કરી સકોછો એમેજોન,જેવી અન્ય શાખા તમને મદદ રૂપ થશે
15 પોમેલો ફળ ની છાલ જાડી હોય છે અને અંદર ના ભાગ માં કલર લાલ અને સફેદ હોય છે અને બહારથી આછો પીળો કલર અને ગ્રીન હોય છેઃ
16 પોમેલો ફળ નું વજન આશરે 700 ગ્રામ થી લઈને 4.5 કેજી હોય શકે
17 પોમેલો ફળ ના ફાયદા બ્લડમાં વ્હાઈટ કણ અને રેડ કણ સમાંતર રાખે છે
18 પોમેલો ફળ થી બ્લડ પાતળું અને તંદુરસ્ત રાખેછે અને જો વધારે પડતું બ્લડ પાતળું હોય તો સમાંતર રાખેછ
19 પોમેલો ફળ સ્ટોન જેવી બીમારીથી બચાવે છે
20 પોમેલો ફળ ફેફસા ના ઈન્ફેકશન અને ફેફસા ના કેસરને મટાડે છે
21 પોમેલો ફળ ના ફાયદા તમને ગૂગલ પરથી આશાની થી મળી રહેશે
23 the time of india માં જાહેરાત પણ છે કોવિડ 19 માં પણ કામ લાગી શકેછે પોમેલો ફળ