રસોળી નો ઈલાજ કેવી રીતે કરવો અને રસોદીની ગાઠ થવાના કારણો :
પેટમાં ગાંઠ થવાનું સંભવિત કારણ તે સ્થાન પર આધારિત છે, કે પેટના ક્યા ભાગમાં ગાંઠ થઈ છે. જો પેટના ઉપરના ભાગમાં (પેટના સ્તર) કોઈ ગાંઠ દેખાય રહી છે, તો તે ત્વચાની ગાંઠ અથવા હર્નિઆ પણ હોઈ શકે છે.
આમતો દરેક ગાંઠ કે રસોલીથી કેન્સર થતું નથી . માત્ર બે કે ત્રણ ટકા ગાંઠ એવી છે , જે કેન્સરમાં બદલાઈ જાય છે.પરંતુ તમારે સતર્ક તો રહેવું પડશે . તેના માટે બધાથી સારી વિશ્વમાં દવા છે ચૂનો . શરીરમાં ક્યાંય પણ ગાંઠ થઇ જાય , રસોળી થઇ જાય તો તેના કેન્સરમાં બદલી જવાની શક્યતાઓ રહે છે , તો આવી ગાંઠને દૂર કરવા માટે બધાથી સારી દવા છે ચૂનો , ચૂનો એટલે કે જે પાનમાં ખાવામાં આવે છે.મકાનને રંગવા ધોળવામાં ઉપયોગ કરવામાં આવે છે , પાનવાળા ની દુકાનમાં સરળતાથી મળી જાય છે . આ ચુનાને કનકનાં દાણા જેટલો ખાઓ , હવે સવાલ એ થાય કે ખાવો કેવી રીતે ? કેમ કે સીધો જીભ ઉપર લગાડવામાં આવે તો જીભ ફાટી જાય છે . તો તેને ખાવાની એક જ રીત છે કે તમે પાણીમાં ભેળવીને પી લો કે પછી દહીમાં મેળવીને પીઓ.તે સિવાય તમે તેને લસ્સીમાં મેળવીને , દાળ માં નાખીને , શાકમાં નાખીને પણ ઉપયોગ કરી શકો છો .
મહિલાઓમાં આ ગાંઠની ખબર કેવી રીતે પડી શકે ? જે માતાઓને પેટમાં રસોળી થઇ જાય તેમની માસિક તિથિ એકદમ બદલી જશે . તેમને ખબર પડશે લોહી વધુ આવશે પણ 28-30 દિવસ માં જે આવવું જોઈએ તે 10-15 દિવસમાં પણ આવી શકે છે કે તે એક અઠવાડિયું ચાલશે કે 10 દિવસ ચાલે કે પછી 15 દિવસ ચાલે.બ્લીડીંગ ખુબજ થશે અને થાક પણ ખુબ લાગશે શરીરમાં નબળાઈ ખુબ આવી જશે . તો તેનાથી તમે નક્કી કરી લો કે રસોળી થઇ રહી છે અથવાતો થઇ રહી છે . પછી તપાસ કરાવા સોનોગ્રાફી કરાવી લો . હવે સમજી લો કે તમને ચૂનાની જરૂર પડી છે . ચુનો સૌથી સારી અને સસ્તી દવા છે . બીજું તો ઠીક તેની કોઈ આડઅસર પણ ખૂબ જ ઓછી છે . અને દુનિયાની બધી દવાઓ આ ગુનામાંથી જ બને છે જે રસોળી તથા ગાંઠને ઓગાળે છે .
એસિડ રિફ્લક્સ નું કારણ બને તેવો ખોરાક ન ખાવો. ભારે વસ્તુઓ ન ઉપાડવી જોઈએ. મળત્યાગ દરમિયાન વધુ બળ ન લગાવવું. નબળા સ્નાયુઓને મજબૂત કરવા માટે વિશેષ પ્રકારની કસરતો કરવી જોઈએ. ભોજન કર્યા પછી આડા પડવાની કે કોઈ પ્રવૃત્તિ ન કરવી જોઈએ.
બીમાર થતાંની સાથે જ તેની સારવાર કરાવો જેથી ખાંસી થવાથી બચી શકાય. ધૂમ્રપાન ન કરવું જોઈએ. તંદુરસ્ત વજન જાળવી રાખવું. હળવો ખોરાક ખાવો જોઈએ. ચુનો સૌથી સારી અને સસ્તી દવા છે. તેની કોઈ આડઅસર પણ નથી થતી. અને દુનિયાની ઘણી બધી દવાઓ ચુનામાંથી જ બને છે જે રસોળી તથા ગાંઠને ઓગાળે છે.
રસોળી થવાના કારણો | રસોળી નો ઉપચાર | રસોળી ની ગાંઠ કાઢવા શું કરવું | રસોળી in english | રસોળી નો ઈલાજ | rasodi ni dava | rasodi in gujarati | rasodi in english