રસોઈને સરળ બનાવવા માટે વાંચી લો આ રસોઈ ટીપ્સ દરેક ગૃહિણી સ્માર્ટ બની જશે

આપણને રસોડામાં એવી ઘણીબધી મુશ્કેલીઓ હોય છે ॥ કે જે રસોઇ બનાવવામાં કે પછી અન્ય કોઈ પણ રીતે આપણને મુશ્કેલી પડતી હોય છે તો અહીં થોડી એવી ટિપ્સ છે કે જે આપની મુશ્કેલીઓ ને દૂર કરે છે દ્દ્રએક મહીકલા ઓ આ રસોઈ ટીપ્સ વાંચી લેસો તો સ્માર્ટ ગૃહિણી બની જશો

શાકમાં તીખી ચટણી વધુ પડી ગય હોય તો તીખાશ ઓછી કરવા માટે આટલું કરો શાકમાં મરચું વધુ પડી જાય તો તેમાં થોડો ટોમેટો સૉસ કે દહીં નાંખો. શાકની તીખાશ ઓછી થઇ જશે.

શાકનો વધારે ઉડે છે અને ઘર માં વધારના લીધે ઘરમાં ચીકાશ થઇ જતી હોય છે આટલું કરો શાકનો વઘાર કરતી વધતે સુપ્રથમ હળદળ તેલમાં નાખો એટલે વઘાર ઉડશે નહિ

લીલોતરી લીલા શાકનો કલર લીલો જ રાખવા માટે આ ટીપ્સ અપનાવો લીલા ચણા, વટાણાં, વગેરે લીલા દાણાના શાકને રાંધ્યા બાદ પણ તેનો રંગ યથાવત રાખવા માટે તેને રાંધતી વખતે જ ચપટી ખાંડ નાંખી દો.

પરોઠાને કુરકુરા બનાવવા માટે પરાઠા સેકતી વખતે માખણ થઈ શેકશો તો પરાઠા કુરકુરા બનશે અને ખુબ ટેસ્ટી પણ બનશે. અને પરાઠા બનાવતી વખતે પરાઠામાં બાફેલું બટાકું અને એક ચમચી અજમો નાખી દેશો તો પણ પરાઠા સ્વાદિષ્ટ બનશે

શાકનો રસો પાણી જેવો થઈ ગયો હોય અને રસાવાળા શાકની ગ્રેવી ઘટ્ટ બનાવવા માટે કોઈ પણ રસવાળા શાકની ગ્રેવી ઘટ્ટ બનાવવા માટે રોટલીનો ભૂકો કરીને શાકમાં ઉમેરી દો શાકની ગ્રેવી ઘટ્ટ થઈ જશે શાકનો રસો પાણી જેવો નહિ લાગે

દાળભાત બનાવતી વખતે ચોખા સુગંધિત બનાવવા હોય તો ભાત બાફતી વખતે તજનો એક નાનકડો ટૂકડો નાંખી દો ભાત ખુબ સુગંધિત અને ટેસ્ટી બનશે

ભાત રાંધતી વખતે તળીએ બેસી ગયા હોય અને બળવાની વાસ ભાતમાં બેસી ગઈ હોય તો ભાતની ઉપર થોડું મીઠું નાખી દેવું. આમ કરવાથી બળેલ વાસ દૂર થઈ જશે. પછી ઉપરથી લઈને ભાત ખાવાના ઉપયોગમાં લેવા.

શાક સમારતી વખતે લાકડાના પાટીયાનો ઉપયોગ કરવો પ્લાસ્ટીકનો ઉપયોગ કરવાથી નેનો પ્લાસ્ટિક શાક સાથે ભલે છે જે નુકશાન કારક બને છે

Leave a Comment