રોટલી સોફ્ટ બનાવવાની ટીપ્સ | વધેલી રસોઈના ઉપયોગ | ગંદા અને કાળા થયેલ નોનસ્ટીક વાસણ સાફ કરવા

રોટલી સોફ્ટ અને ગોળ દડા જેવી બનાવવા માટેની ટીપ્સ

મોટા ગોળા ન બનાવો: રોટલીના ગોળા નાની જ રાખો. લોટ યોગ્ય પ્રમાણમાં: લોટને થોડું દૂધ અને તેલ થી મસળી લો, લોટ નરમ હોવો જોઈએ. વેલણ પાતળું સાદું હોવું જોઈએ: રોટલી વેણતી વખતે વેલણ પાતળું અને યોગ્ય રાખો, કે જેથી રોટલી સારી રીતે ફૂલે. રોટલી વણતી વખતે એક સમાન વણો ન કે અંદર નો ભાગ પાતળો અને બહારનો ભાગ જાડો ગરમ તવો: રોટલીને શેકતા પહેલાં તવો પૂરતો ગરમ હોવો જોઈએ. રોટલી શેકતી વખતે પણ બરાબર ધ્યાન રાખો રોટલી વણતી વખતે ભાગ ઉપર હોય તે ભાગ પહેલ તવી પર શેકો અને ત્એયારબાદ બીજો ભાગ શેકો એટલે રોટલી ફૂલશે

વધેલી રસોઈના ઉપયોગ

વધેલી દાળમાંથી પરાઠા અથવા દાળ પકવાન બનાવી શકાય છે . વધેલી રોટલીમાંથી ઢોસા પણ બનાવી શકાય છે એ પણ એકદમ કુરકુરા ઢોસા બને છે રોટલીના છાસ વારા વાઘરીયા પણ બનવી શકાય છે જો તમારા બાળકોને નાસ્તામાં આપવા હોય તો કાતરની મદદથી સકરપારા ના શેપમાં રોટલી કટિંગ કરી લો અને પછી તેલમાં તળી લો આ રોટલી સરસ કુર્કુરી બનશે અને બાળકો હોશે હોશે ખાશે સૅન્ડવિચ અને રૉલ્સ: બાકી બચેલું શાક થી સ્થિત સૅન્ડવિચ અથવા પાશ્તા અથવા રૉલ્સ બનાવી શકાય છે.

સફેદ શર્ટના ગંદા કોલર સાફ કરવા માટેની આસાન રીત

શૅમ્પૂ અને પાણી: કોલરનો જે ભાગ વધુ ગંદો થયો છે તે ભાગ પર થોડું શૅમ્પૂ લગાવો ૫-૧૦ મિનીટ સુધી શેમ્પુ રહેવા દો ને બ્રશ વડે ધીમે ધીમે ઘસો. અથવા આ રીત પણ ઉપયોગ કર શકો છો પહેલા તમારે એક વાસણમાં ગરમ પાણી લેવાનું અને શર્ટના ડાઘવાળા ભાગ પર ગરમ પાણી રેડો તેના પર બેકિંગ સોડા છાંટીને થોડી વાર પાણીમાં રહેવા દો. અંદાજે તેને 20 મિનિટ સુધી આ રીતે રાખ્યા બાદ તેના પર લીંબુના થોડા ટીપાં નાંખો અને તેને લીંબુની છાલથી ઘસો. આમ કરવાથી ડાઘ સાફ થઈ જશે. હવે તેને કોઈપણ ડિટર્જન્ટ પાવડરથી ધોઈ લો અને તેને સૂકવી દો. ગમે એવા ડાઘ દુર થઇ જશે

ગંદા અને કાળા થયેલ નોનસ્ટીક વાસણ સાફ કરવા માટેની ટીપ્સ

નોનસ્ટીક ક્લીનર: બજારમાં મળતા નિષ્કાળિરપણે (nonstick cleaner) ક્લીનરને વાપરો. કુકિંગ સોડા: સોડાને વાસણની અંતરિક જગ્યાએ છાંટો , થોડું પાણી ઉમેરો તેમજ 15-20 મિનિટ થવા દો. પછી બ્રશ વડે સરળતાથી સાફ કરો. નોનસ્ટીક વાસણ સાફ કરવા તારનો ઉપયોગ ણ કરો નરમ કપડું વાપરો

પનીરનું શાક મુલાયમ બનાવવા માટેની રસોઈ ટીપ્સ

તાજું પનીર: પનીર તાજું હોવું જોઈએ. તે ફરી ન હોય તે માટે તેને ઉત્ત્રમ બનાવવા માટે દૂધમાં પડી હોવી જોઈએ. ક્રીમ ઉમેરો: શાકમાં થોડું ક્રીમ મિલાવું જેથી પનીર વધુ નરમ રહે.

રોટલી સોફ્ટ અને ગોળ દડા જેવી બનાવવાની ટીપ્સ અને વધેલી રસોઈને ફેકી દેવા કરતા શું ઉપયોગમાં લઇ શકાય અને સફેદ શર્ટના ગંદા કોલર સાફ કરવા માટેની આસાન રીત અને ગંદા અને કાળા થયેલ નોનસ્ટીક વાસણ ને સાફ કરવા માટેની ટીપ્સ અને પનીરનું શાક મુલાયમ બનાવવા માટેની રસોઈ ટીપ્સ

Leave a Comment